નવેમ્બર 29, 2025 1:58 પી એમ(PM) નવેમ્બર 29, 2025 1:58 પી એમ(PM)
8
ચક્રવાત દિતવાહ તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધ્યું- આવતીકાલે ઉત્તર તમિલનાડુ, પૂડુંચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના
શ્રીલંકામાં વિનાશ સર્જ્યા પછી ચક્રવાતી વાવાઝોડું દિટવાહ તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં તે શ્રીલંકાના દરિયાકાંઠાથી લગભગ 80 કિમી પશ્ચિમમાં સ્થિત છે અને તે 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને કરાઈકલથી 190 કિમી દક્ષિણપૂર્વમાં અને ચેન્નઈથી 440 કિમી દૂર છે. ...