સપ્ટેમ્બર 14, 2025 7:20 પી એમ(PM) સપ્ટેમ્બર 14, 2025 7:20 પી એમ(PM)
13
રાજ્યમાં આગામી ત્રણ દિવસ છૂટાછવાયા સ્થળ પર મધ્યમ વરસાદની આગાહી
હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળ પર મધ્યમ વરસાદની આગાહી કરી છે. ત્યારે આવતીકાલે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર—કચ્છમાં મધ્યમ વરસાદ થઈ શકે છે. માછીમારોને પણ 17 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. બીજી તરફ, રાજ્યમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની સાથે સાંજે છ વાગ્યા...