હવામાન

સપ્ટેમ્બર 20, 2025 10:45 એ એમ (AM) સપ્ટેમ્બર 20, 2025 10:45 એ એમ (AM)

views 11

આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાત અને કચ્છ સિવાયના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હળવા વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડો. એ.કે.દાસે જણાવ્યુ હતું.

સપ્ટેમ્બર 19, 2025 7:34 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2025 7:34 પી એમ(PM)

views 15

ઉત્તર ગુજરાત-કચ્છ સિવાયના વિસ્તારોમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં ઉત્તર ગુજરાત અને કચ્છ સિવાયના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 25 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા...

સપ્ટેમ્બર 18, 2025 1:50 પી એમ(PM) સપ્ટેમ્બર 18, 2025 1:50 પી એમ(PM)

views 8

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ભારે નુકસાન. 14 ગુમ, બે ને બચાવાયાં

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે ભારે વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું. નંદનગર ક્ષેત્રના ચાર ગામો સૌથી વધુ પ્રભાવિત થયા હતા. દરમિયાન ચૌદ લોકો ગુમ અને વીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ભારે વરસાદ અને કાટમાળના પ્રવાહને કારણે પાંત્રીસ ઘરોને નુકસાન થયું હતું. અત્યાર સુધીમાં લગભગ...

સપ્ટેમ્બર 18, 2025 9:18 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2025 9:18 એ એમ (AM)

views 23

એક અઠવાડિયામાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા-અત્યાર સુધી રાજ્યમાં 25 ટકા વધુ વરસાદ નોંધાયો

એક અઠવાડિયામાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી રાજ્યમાં 25 ટકા વધુ વરસાદ નોંધાયો છે.બીજી તરફ 23 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડો.એ.કે.દાસે જણાવ્યુ હતું.રાજ્યના 30 તાલુકામાં ગઇકાલે સામાન્ય વરસા...

સપ્ટેમ્બર 17, 2025 7:18 પી એમ(PM) સપ્ટેમ્બર 17, 2025 7:18 પી એમ(PM)

views 9

એક અઠવાડિયામાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા

એક અઠવાડિયામાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી રાજ્યમાં 25 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા સિવાયના અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડો.એ.કે.દાસે જ...

સપ્ટેમ્બર 17, 2025 9:20 એ એમ (AM) સપ્ટેમ્બર 17, 2025 9:20 એ એમ (AM)

views 8

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો અલર્ટ જાહેર

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 20 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં અઢી ઇંચ જેટલો જ્યારે તાપીના વ્યારામાં દોડ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.હવામાન વિભાગ દ્વારા આગામી 22 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 24 કલાક માટે દક્ષિણ ગ...

સપ્ટેમ્બર 16, 2025 9:20 એ એમ (AM) સપ્ટેમ્બર 16, 2025 9:20 એ એમ (AM)

views 7

રાજ્યમાં 21 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી છે. ગઇકાલે સવારે છ વાગ્યાથી આજના મળસ્કે ચાર વાગ્યા સુધીમાં 19 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી દક્ષિણ ગુજરાતના ડાંગના સુબીરમાં પોણા બે ઇંચ જ્યારે નવસારીના ચિખલીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગ દ્વારા 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આ...

સપ્ટેમ્બર 16, 2025 9:05 એ એમ (AM) સપ્ટેમ્બર 16, 2025 9:05 એ એમ (AM)

views 9

પૂર્વોત્તર રાજ્યો, બિહાર, ઝારખંડ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વોત્તર રાજ્યો, બિહાર, ઝારખંડ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.છત્તીસગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તર આંતરિક કર્ણાટક, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તેલંગાણા, ઉત્તરાખંડ અને...

સપ્ટેમ્બર 15, 2025 7:15 પી એમ(PM) સપ્ટેમ્બર 15, 2025 7:15 પી એમ(PM)

views 18

રાજ્યમાં આગામી 21 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી 21 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે 19 તારીખ સુધી ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉપરાંત નવરાત્રિમાં પણ મધ્યમ વરસાદની આગાહી હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું. દરમિયાન રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટતાં આજે સાંજે છ વ...

સપ્ટેમ્બર 15, 2025 12:31 પી એમ(PM) સપ્ટેમ્બર 15, 2025 12:31 પી એમ(PM)

views 6

ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.આજથી 17 સપ્ટેમ્બર દરમિયાન સુરત ,નવસારી અને તાપીમાં વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે ભાવનગર, અમરેલી,ગીર સો...