સપ્ટેમ્બર 28, 2025 3:37 પી એમ(PM) સપ્ટેમ્બર 28, 2025 3:37 પી એમ(PM)
14
હવામાન વિભાગના આગાહીને પગલે આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ વરસ્યો
હવામાન વિભાગના આગાહીને પગલે આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 70 તાલુકામાં આજે વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડા, નર્મદાના ડેડીયાપાડા અને વલસાડના કપરાડામાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે નવસારી, ગણદેવી અને ચીખલી તાલુકાના બે-બે, વાંસદા તાલુકાના 8 અને ખેરગામ તાલુકાનો એ...