ઓક્ટોબર 5, 2025 9:59 એ એમ (AM) ઓક્ટોબર 5, 2025 9:59 એ એમ (AM)
30
અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા
રાજ્યભરમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે જે દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા. છેલ્લા 24 કલાકમાં 8 તાલુકામાં વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના અમિરગઢમાં, વલસાડના કપરાડામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ભાવનગરના ઘોઘા અને સુરત શહેરમાં અડધા ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે.તો બીજી તરફ...