હવામાન

ઓક્ટોબર 14, 2025 9:49 એ એમ (AM) ઓક્ટોબર 14, 2025 9:49 એ એમ (AM)

views 11

બેવડી ઋતુના અહેસાસ વચ્ચે 16થી 19 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી કરી છે કે આગામી 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં બેવડી ઋતુની અસર વર્તાશે જ્યારે 16થી 19 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસશે.કમોસમી માવઠાના મારની અસર દિવાળીમાં રહે તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ.કે...

ઓક્ટોબર 13, 2025 6:57 પી એમ(PM) ઓક્ટોબર 13, 2025 6:57 પી એમ(PM)

views 23

રાજ્યમાં બેવડી ઋતુની અસર રહેશે, 19 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી બેવડી ઋતુની અસર રહેશે, 16 થી 19 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં છૂટાછવાયાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા દિવાળીના તહેવાર દરમ્યાન કમોસમી માવઠાની અસર રહે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના નિયામક ડૉ એ કે દાસના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુ...

ઓક્ટોબર 11, 2025 8:12 એ એમ (AM) ઓક્ટોબર 11, 2025 8:12 એ એમ (AM)

views 27

દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ આજે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. કેરળ, માહે, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી છે. આજે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ગંગાના મેદાનોમાં વાવાઝોડાની આગાહી છે. બંગાળની ખાડી અને આ...

ઓક્ટોબર 8, 2025 7:18 પી એમ(PM) ઓક્ટોબર 8, 2025 7:18 પી એમ(PM)

views 19

આગામી 16 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી 16 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જોકે, વરસાદની આગાહી વચ્ચે પણ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે તેમ હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું. માછીમારોને 11 ઓક્ટોબર સુધી દ...

ઓક્ટોબર 8, 2025 3:26 પી એમ(PM) ઓક્ટોબર 8, 2025 3:26 પી એમ(PM)

views 71

હવામાન ખાતાએ આગામી 16 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

હવામાન ખાતાએ આગામી 16 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. માછીમારોને પણ 11 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જોકે, વરસાદની આગાહી વચ્ચે પણ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે તેમ હવામાન ખા...

ઓક્ટોબર 7, 2025 9:45 એ એમ (AM) ઓક્ટોબર 7, 2025 9:45 એ એમ (AM)

views 24

શક્તિ ચક્રવાતનો ખતરો ટળ્યા બાદ રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી

શક્તિ વાવાઝોડું નબળુ પડીને ફંટાઇ જતાં રાજ્ય પરથી ચક્રવાતનો ખતરો ટળી ગયો છે.જોકે અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેમ હવામાન વિભાગના વડા એ.કે.દાસે જણાવ્યું હતું.

ઓક્ટોબર 7, 2025 8:12 એ એમ (AM) ઓક્ટોબર 7, 2025 8:12 એ એમ (AM)

views 42

ઉત્તરપશ્ચિમ ભારતમાં આજે ભારેથી અતિભારે વરસાદ અને કરા પડવાની સંભાવના

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હી NCR માં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે, આજે ઉત્તરપશ્ચિમ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને કરા પડવાની સંભાવના છે. હવામાન વિભાગે ઉત્તર પૂર્વ, હિમાચલ પ્રદેશ, તમિલનાડ...

ઓક્ટોબર 6, 2025 9:47 એ એમ (AM) ઓક્ટોબર 6, 2025 9:47 એ એમ (AM)

views 19

શક્તિ વાવાઝોડાની અસરને કારણે ગત રાત્રી દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના 33 તાલુકાઓમાં વરસાદ

રાજ્યમાં ગઈકાલે સાંજે 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધીમાં 33 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે.સૌથી વધુ પોણા બે ઈંચથી વધુ વરસાદ ગાંધીનગરના દહેગામમાં, એક ઈંચથી વધુ જામનગરના જોડિયામાં જ્યારે સૌથી ઓછો વરસાદ થસરા, નાંદોદ, અંકલેશ્વર અને સંખેડા તાલુકામાં નોંધાયો છે.અમદાવાદના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ ...

ઓક્ટોબર 6, 2025 9:46 એ એમ (AM) ઓક્ટોબર 6, 2025 9:46 એ એમ (AM)

views 123

ચક્રવાત શક્તિ બે દિવસ દરમિયાન નબળુ પડીને હવાના તીવ્ર દબાણમાં પરિવર્તિત થાય તેવી આગાહીના પગલે રાહત

ગંભીર ચક્રવાત વાવાઝોડું શક્તિ ઉત્તર-પશ્ચિમ અને તેને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર પર કેન્દ્રિત છે. આ વાવાઝોડું પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ ગતિ કરતાં ધીમે ધીમે નબળું પડે તેવી સંભાવના છે. ત્યારબાદ, તે રિકર્વ થઈને પશ્ચિમ-મધ્ય અને તેને અડીને આવેલા ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર લગભગ પૂર્વ તરફ આગળ વધશે અને ...

ઓક્ટોબર 5, 2025 7:16 પી એમ(PM) ઓક્ટોબર 5, 2025 7:16 પી એમ(PM)

views 62

ગંભીર ચક્રવાત વાવાઝોડું “શક્તિ” આવતીકાલ બાદ ધીમું પડે તેવી સંભાવના

ગંભીર ચક્રવાત વાવાઝોડું “શક્તિ” હાલ અરબ સાગરમાં સક્રિય છે અને તે આવતીકાલ બાદ ધીમું પડે તેવી સંભાવના છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું, ઉત્તરમાં સ્થાનિક ચેતવણી સંકેત – LCS ત્રણ અને દક્ષિણ ગુજરાતના દરિયા માટે દૂરની ચેતવણી – DW બે સંકેત જાહેર કરાયું છે. જ્યારે સાત તારીખે સવાર સુધીમાં ...