ઝારખંડ

નવેમ્બર 12, 2024 7:39 પી એમ(PM) નવેમ્બર 12, 2024 7:39 પી એમ(PM)

views 52

આવતીકાલે ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 બેઠકો સહિત 10 રાજયોની 31વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે થશે મતદાન

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાની 43 અને 10 રાજ્યોની 31 વિધાસભા બેઠકોની પેટાચૂંટણી આવતીકાલે યોજાશે. આવતી કાલે કેરળની વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે પણ મતદાન થશે. ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 બેઠકોની ચૂંટણી માટે તમામ સલામતી વ્યવસ્થા પૂર્ણ થઈ ગઇ છે. મતદાન સવારે સાત વાગે શરૂ થશે અને સાંજે ...

નવેમ્બર 12, 2024 6:44 પી એમ(PM) નવેમ્બર 12, 2024 6:44 પી એમ(PM)

views 24

ઝારખંડમાં બીજા તબક્કાના વિધાનસભા ચૂંટણી પ્રચારને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા પૂર જોશમાં પ્રચાર

ઝારખંડમાં બીજા તબક્કાના વિધાનસભા ચૂંટણી પ્રચારને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ પૂર જોશમાં પ્રચાર કરી રહ્યા છે. ધાનબાદના ઝારિઆમાં ચૂંટણીસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે હેમંત સોરેનની સરકારસામે પ્રહારો કર્યા હતા. તો સિન્દરીમાં ચૂંટણી સભાનેસંબોધતા ઝારખંડ મુક્તિ મોર્ચાના વરિષ્ઠ નેતા...

નવેમ્બર 5, 2024 5:54 પી એમ(PM) નવેમ્બર 5, 2024 5:54 પી એમ(PM)

views 24

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યના વિવિધ ભાગોમાંથી એક અબજ 47 કરોડથી વધુ રકમ જપ્ત કરવામાં આવી

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યના વિવિધ ભાગોમાંથી એક અબજ 47 કરોડથી વધુ રકમ જપ્ત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણીઅધિકારી કે રવિ કુમારે જણાવ્યું હતું કે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ 31 FIR દાખલ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે  સંયુક્ત કામગીરીને કારણે આ તમામ રકમ જપ્ત થઇ...

નવેમ્બર 5, 2024 2:31 પી એમ(PM) નવેમ્બર 5, 2024 2:31 પી એમ(PM)

views 11

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે રાંચી અને લોહરદગામાં ચૂંટણી સભાઓને સંબોધિત કરશે, જ્યારે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જમશેદપુર અને કોડરમામાં NDAનાં ઉમેદવારો માટે પ્રચાર કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે માંડુ...

નવેમ્બર 4, 2024 6:15 પી એમ(PM) નવેમ્બર 4, 2024 6:15 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં ચૂંટણી સભાઓ સંબોધી

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો છે કે હેમંત સોરેનના નેતૃત્વ વાળી સરકારે પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ઝારખંડના લોકોને છેતર્યા છે.. આજે ગઢવાના ચેતના મેદાનમાં ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું કે, જેએમએમ, કોંગ્રેસ અને આરજેડીએ ખોટા વચનો આપ્યા છે. પ્રધાનરમંત્રીએ કહ્યું કે ...

નવેમ્બર 4, 2024 3:00 પી એમ(PM) નવેમ્બર 4, 2024 3:00 પી એમ(PM)

views 14

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના ગઢવામાં ચૂંટણી સભાને સંબોધન કરતા ઝારખંડના લોકોને ડબલ એન્જિનની સરકાર બનાવવા માટે અપીલ કરી

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના ગઢવામાં ચૂંટણી સભાને સંબોધન કરતા ઝારખંડના લોકોને ડબલ એન્જિનની સરકાર બનાવવા માટે અપીલ કરી. શ્રી મોદીએ જણાવ્યું કે આગામી પચ્ચીસ વર્ષ દેશ માટે અને ઝારંખડ માટે મહત્વના છે. તેમણે ઉમર્યું કે આઝાદીના સો વર્ષ પૂર્ણ થશે એ સમયે ઝારખંડના 50 વર્ષ થ...

ઓક્ટોબર 22, 2024 3:11 પી એમ(PM) ઓક્ટોબર 22, 2024 3:11 પી એમ(PM)

views 44

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ થયું

ઝારખંડમાં થનારી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. આ તબક્કામાં 38 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થશે. ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ 29 ઑક્ટોબર છે. ઉમેદવાર સવારે 11 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે. 1 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.