જુલાઇ 21, 2024 8:00 પી એમ(PM)
40
ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ એક વીડિયો સંદેશમાં કહ્યું છે કે જેઓ ઇઝરાયેલને નુકસાન પહોંચાડશે તેમણે ભારે કિંમત ચૂકવવી પડશે
ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ એક વીડિયો સંદેશમાં કહ્યું છે કે જેઓ ઇઝરાયેલને નુકસાન પહોંચાડશે તેમણે ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે ઇઝરાયેલ અને તેના સહયોગીઓ દ્વારા કરાયેલા સંરક્ષણ ઉપાયોની સરાહના કરી હતી. ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલે ગઈકાલે યમનમાં હૂતીના એક સશસ્ત્ર દળને નિશાન બનાવીને હવાઈ હમલો...