આંતરરાષ્ટ્રીય

જુલાઇ 29, 2024 8:38 પી એમ(PM)

views 46

પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય શૂટર અર્જુન બબૂતા ચોથા સ્થાને રહ્યાં

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતના અર્જુન બબુતાએ પુરુષોની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં ચોથું સ્થાન મેળવ્યું હતું. અર્જુન બીજા  ભારતીય શૂટર છે જે આજે મેડલ ચૂકી ગયા છે, મહિલાઓની 10 મીટર એર રાઇફલ ફાઇનલમાં રમિતા જિંદાલ  પણ સાતમા  સ્થાને રહી હતી. આ સ્પર્ધામાં, ચીનના શેંગ લિહાઓએ સુવર્ણ, સ્વીડનના વિક્ટર લિન્ડગ્રેને ...

જુલાઇ 29, 2024 8:32 પી એમ(PM)

views 25

લેબેનોનમાં ચાલી રહેલા સંઘર્ષના પગલે લેબેનોન સ્થિત ભારતીયોને સાવધ રહેવા ભારતીય દૂતાવાસે ચેતવણી જાહેર કરી

લેબનોન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે આજે એક પ્રવાસ માર્ગદર્શિકા જાહેર કરી છે લેબનોન સ્થિત હિઝબુલ્લાહ જૂથને ઈઝરાયેલની ચેતવણીથી  સંઘર્ષ વધવાની આશંકા ને પગલે આ માર્ગદર્શિકા જાહેર કરાઇ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે લેબનોનમાં ભારતીયો અથવા જેઓ લેબનોન જવાની યોજના બનાવી રહ્યા છે તેઓએ બેરુતમાં ...

જુલાઇ 28, 2024 8:09 પી એમ(PM)

views 20

મહિલા એશિયા કપ ટી-20 ક્રિકેટની ફાઈનલમાં શ્રીલંકા સામે ભારત હારી ગયું

મહિલા એશિયા કપ ટી-20 ક્રિકેટની ફાઈનલમાં શ્રીલંકા સામે ભારત હારી ગયું છે. ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરીને 6 વિકેટ ગુમાવી 165 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધારે 60 રન સ્મૃતિ મંધાનાએ બનાવ્યાં હતાં. જ્યારે રિચા ઘોષ 30 અને રોડ્રીગ્યૂસ 29 રન બનાવી આઉટ થઈ ગયાં હતાં. 166 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રી...

જુલાઇ 28, 2024 8:08 પી એમ(PM)

views 15

અર્જૂન બબુતાએ ક્વાલિફિકેશન રાઉન્ડમાં સાતમા સ્થાને પુરૂષોની 10 મીટર એર રાઈફલની ફાઈનલમાં પોતાનું સ્થાન જમાવી લીધું

પેરિસ ઑલિમ્પિકમાં અર્જૂન બબુતાએ ક્વાલિફિકેશન રાઉન્ડમાં સાતમા સ્થાને પુરૂષોની 10 મીટર એર રાઈફલની ફાઈનલમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે. શ્રી બબુતાએ 630.1 સ્કોર કર્યો હતો. જ્યારે સંદીપ સિંહ 12મા સ્થાને રહેવા માટે ક્વાલિફાય રહેવામાં નિષ્ફળ રહ્યા હતા.

જુલાઇ 28, 2024 8:06 પી એમ(PM)

views 84

ભારતીય મહિલા શૂટિંગ ખેલાડી મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો

પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે ભારતીય મહિલા શૂટિંગ ખેલાડી મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. મનુ ભાકર શૂટિંગમાં ભારતને ચંદ્રક અપાવનારાં તેઓ પહેલાં મહિલા ખેલાડી બન્યાં છે. તેમણે 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં 221.7 પૉઈન્ટની સાથે શૂટિંગમાં ભારતને 12 વર્ષ બાદ ...

જુલાઇ 28, 2024 7:31 પી એમ(PM)

views 20

પેરિસમાં ઓલેમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં મનુ ભાકરે કાંસ્ય ચંદ્રક જીત્યો

પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે ભારતીય મહિલા શૂટિંગ ખેલાડી મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. મનુ ભાકર શૂટિંગમાં ભારતને ચંદ્રક અપાવનારાં તેઓ પહેલાં મહિલા ખેલાડી બન્યાં છે. તેમણે 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં 221.7 પૉઈન્ટની સાથે શૂટિંગમાં ભારતને 12 વર્ષ બાદ ...

જુલાઇ 25, 2024 11:27 એ એમ (AM)

views 36

કાઠમંડૂ સ્થિત ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાન મથકે થયેલ વિમાન દુર્ઘટનાની તપાસ માટે નેપાળ સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી

કાઠમંડૂ સ્થિત ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાન મથકે થયેલ વિમાન દુર્ઘટનાની તપાસ માટે નેપાળ સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિને 45 દિવસમાં તેનો અહેવાલ સોંપવા જણાવાયું છે. ગઈકાલે પ્રધાનમંત્રી કે. પી શર્મા ઓલી દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા, જે બાદ તેમણે કેબિનેટની બેઠક બોલાવી હતી. જેમાં વિમાન દુર...

જુલાઇ 25, 2024 11:24 એ એમ (AM)

views 36

ગઈકાલે ઇઝારાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં ફરી હુમલા કર્યા હતા.

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના અમેરિકી સંસદમાં સંબોધન પૂર્વે, ગઈકાલે ઇઝારાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં ફરી હુમલા કર્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દક્ષિણ ગાઝાના ખાન યૂનિસના પૂર્વીય રહેણાંક વિસ્તારો પર આ હમલો કરાયો હતો, જેને પગલે હજારો લોકોએ શરણ માટે પશ્ચિમ તરફ પલાયન કરવું પડ્યું. ગ...

જુલાઇ 23, 2024 8:18 પી એમ(PM)

views 26

ઇથિયોપિયામાં જમીન ધસી પડવાની મૃત્યુઆંક વધીને 155 થયો

પૂર્વ આફ્રિકન દેશ ઇથિયોપિયામાં જમીન ધસી પડવાની મૃત્યુ પામેલાનો આંક વધીને આજે 155 થયો છે. સત્તાવાર પ્રસાર માધ્યમોએ જણાવ્યું કે, ઇથિયોપિયાના દક્ષિણી જીલ્લા ગેઝે ગોફા જીલ્લામાં ગઇકાલે સવારે આ દુર્ઘટના ઘટી હતી. અત્યાર સુધી બાળકો અને મહિલાઓ સહિત 55 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. બચાવ કામગીરી હજી ચાલુ હો...

જુલાઇ 22, 2024 2:25 પી એમ(PM)

views 42

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રપતિ પદની આગામી ચૂંટણીમાંથી ઉમેદવારી પરત ખેંચી

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન આગામી નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં પ્રમુખપદની રેસમાંથી ખસી ગયા છે. આ જાહેરાત ગઈકાલે રાત્રે બાઈડન તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરેલા પત્રમાં કરી હતી. બાઈડન પત્રમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ તરીકે સેવા આપવી એ તેમના જીવનનું સૌથી મોટું સન્માન છે. તેમણે ભારપૂર્વક જણા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.