આંતરરાષ્ટ્રીય

ઓગસ્ટ 3, 2024 8:01 પી એમ(PM)

views 57

ઢાકા સ્થિત અમેરિકાના દૂતાવાસદ્વારા બાંગ્લાદેશમાં વસવાટ કરતાં અમેરિકન નાગરિકો માટે  સુરક્ષા ચેતવણી જારી કરી છે

ઢાકા સ્થિત અમેરિકાના દૂતાવાસદ્વારા બાંગ્લાદેશમાં વસવાટ કરતાં અમેરિકન નાગરિકો માટે  સુરક્ષા ચેતવણી જારી કરી છે.તેની સત્તાવાર વેબસાઇટ પર અમેરિકાના દૂતાવાસે જાહેર  કરેલા એક નિવેદનમાં જણાવાયું છેકે આક્રમક વિરોધ પ્રદર્શનને કારણે સરકારના પ્રતિભાવને કારણે અમેરિકન નાગરિકોએતકેદારી રાખવી જરૂરી છે.  કોઇ પણ વિર...

ઓગસ્ટ 3, 2024 7:58 પી એમ(PM)

views 35

યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડઓસ્ટિને 9/11 હુમલાના માસ્ટરમાઇન્ડ આરોપી અનેઅન્ય બે પ્રતિવાદીઓ માટેની આજીવન કેદ કરવાની સમજૂતી માટેની અરજીને રદ કરી છે

યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડઓસ્ટિને 9/11 હુમલાના માસ્ટરમાઇન્ડ આરોપી અનેઅન્ય બે પ્રતિવાદીઓ માટેની આજીવન કેદ કરવાની સમજૂતી માટેની અરજીને રદ કરી છે.મીડિયા અહેવાલો અનુસાર, આ પગલું ક્યુબાના ગ્વાન્ટાનામોખાડી ખાતેના લશ્કરી કમિશને જાહેરાત કર્યાના બે દિવસ પછી આવ્યું છે.. આ હુમલાનાઆરોપી ખાલિદ શેખ મોહમ્મદ અને હ...

ઓગસ્ટ 3, 2024 2:46 પી એમ(PM)

views 34

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ લશ્કરી હાજરી વધારવાનો નિર્ણય લીધો છે

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ લશ્કરી હાજરી વધારવાનો નિર્ણય લીધો છે. ઇઝરાયેલ દ્વારા હમાસ અને હિઝબુલ્લાના નેતાઓ પર તાજેતરના હૂમલાના જવાબની સંભાવનાને પગલે પશ્ચિમ એશિયામાં હિંસાની સંભાવના છે ત્યારે અમેરિકાએ આ પગલું લીધું છે. ગઈ કાલે એક નિવેદનમાં અમેરિકન સંરક્ષણ વિભાગે જણાવ્યું છે કે, સંર...

ઓગસ્ટ 3, 2024 9:28 એ એમ (AM)

views 14

ભારતીય શટલર લક્ષ્ય સેને ઇતિહાસ રચ્યો

ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ઈતિહાસ રચ્યો છે. તે ઓલિમ્પિકની સેમી ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ બેડમિન્ટન ખેલાડી બન્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. પ્રથમ મેડલ મહિલા ખેલાડી મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં જીત મેળવી છ...

ઓગસ્ટ 2, 2024 2:22 પી એમ(PM)

views 45

નાઇજીરીયાના ઉત્તરપૂર્વીય રાજ્ય બોર્નોમાં બુધવારે મોડી રાત્રે સ્થાનિક રાત્રી બજારમાં થયેલા વિસ્ફોટમાં 16 લોકોના મોત

નાઇજીરીયાના ઉત્તરપૂર્વીય રાજ્ય બોર્નોમાં બુધવારે મોડી રાત્રે સ્થાનિક રાત્રી બજારમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 16 લોકો મૃત્યુ પામ્યા અને  અન્ય 20 ઇજાગ્રસ્ત થયા છે.પોલીસ અધિકારીઓના જણાવ્યું અનુસાર, રાજ્યના કોંડૌગા સ્થાનિક સરકારી વિસ્તારના કવુરીના એક બજારમાં કથિત રીતે બોકો હરામ આતંકવાદી જૂથ દ્વારા તા...

ઓગસ્ટ 2, 2024 2:14 પી એમ(PM)

views 12

અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડને ઈરાનના તમામ જોખમો સામે ઈઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડને ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોન પર વાત કરતા ઇઝરાયેલ વિરુદ્ધ ઇરાનના જોખમનો સામનો કરવા અમેરિકી સૈન્ય મોકલવા મુદ્દે ચર્ચા કરી હતી. વ્હાઇટ હાઉસે એક નિવેદનમા જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ બાઇડને આંતકવાદી સંગઠન હમાસ, હિજબુલ્લાહ અને હૈતી સહિત ઇરાનના તમામ જ...

જુલાઇ 31, 2024 2:38 પી એમ(PM)

views 17

જાપાનના ટોક્યોના મેટ્રોપોલિટન વિસ્તારમાં આજે સવારે 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

જાપાનના ટોક્યોના મેટ્રોપોલિટન વિસ્તારમાં આજે સવારે 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાપાનની હવામાન સંસ્થાના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિંદુ 120કિમીની ઊંડાઈએ નોંધાયું હતું. જોકે સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી. ભૂકંપના આંચકાને કારણે કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી

જુલાઇ 31, 2024 2:37 પી એમ(PM)

views 40

શ્રીલંકાના કેન્ડીમાં પેરાડેનિયા યુનિવર્સિટીમાં સ્થાપિત ઈન્ડિયા કોર્નરને ભારતના મદદનીશ ઉચ્ચાયુક્તએ પુસ્તકો સોંપ્યા

શ્રીલંકાના કેન્ડીમાં પેરાડેનિયા યુનિવર્સિટીમાં સ્થાપિત ઈન્ડિયા કોર્નરને ભારતના મદદનીશ ઉચ્ચાયુક્તએ પુસ્તકો સોંપ્યા છે. ભારત-શ્રીલંકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને ભારતના વારસા અને વિવિધતાને પ્રદર્શિત કરવા માટે, આ પગલું લેવાયું છે. ઈન્ડિયા કોર્નર પાસે અંગ્રેજી, હિન્દી, તમિલ ભાષાના સાહિત્ય, ભારતીય કલ...

જુલાઇ 31, 2024 2:30 પી એમ(PM)

views 35

ઈરાનના તેહરાનમાં આતંકવાદી જુથ હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હનયાહની હત્યા કરવામાં આવી

ઈરાનના તેહરાનમાં આતંકવાદી જુથ હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હનયાહની હત્યા કરવામાં આવી છે. હનયાહ ગઈકાલે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે શહેરમાં હતો ત્યારે તેના નિવાસસ્થાને તેના એક અંગરક્ષક સાથે માર્યો ગયો હતો. ઈસ્લામિક ક્રાંતિકારી ગાર્ડ કોર્પસ તરફથી આહત્યા અંગે વધુ...

જુલાઇ 30, 2024 8:04 પી એમ(PM)

views 10

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે આજે જણાવ્યું હતું કે તેણે દક્ષિણ લેબનોનના સાત અલગ-અલગ વિસ્તારોમાં લગભગ 10 હિઝબુલ્લાહ લક્ષ્યાંકો પર હુમલો કર્યો

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે આજે જણાવ્યું હતું કે તેણે દક્ષિણ લેબનોનના સાત અલગ-અલગ વિસ્તારોમાં લગભગ 10 હિઝબુલ્લાહ લક્ષ્યાંકો પર હુમલો કર્યો હતો. IDFએ જણાવ્યું હતું કે, સૈન્યએ દક્ષિણ લેબનોનમાં હિઝબોલ્લાહના શસ્ત્રભંડાર, માળખાકીય સ્થળો, લશ્કરી સ્થળો અને એક પ્રક્ષેપણ પર હુમલો કર્યો હતો આ સપ્તાહના અંતે, ઇઝરા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.