આંતરરાષ્ટ્રીય

ઓગસ્ટ 24, 2024 7:25 પી એમ(PM)

views 12

નેપાળના વિદેશમંત્રી ડો. આરઝૂ રાણા દેઉબાએ કહ્યું છે કે, તેમની તાજેતરની ભારતની સત્તાવાર મુલાકાત ઘણી સફળ રહી હતી

નેપાળના વિદેશમંત્રી ડો. આરઝૂ રાણા દેઉબાએ કહ્યું છે કે, તેમની તાજેતરની ભારતની સત્તાવાર મુલાકાત ઘણી સફળ રહી હતી. નેપાળી કોંગ્રેસની સેન્ટ્રલ એક્ઝિક્યુટિવકમિટીની બેઠકમાં તેમણે કહ્યું કે 18-22 ઓગસ્ટ સુધીની તેમની ભારત મુલાકાતે નેપાળ અનેભારત વચ્ચે સદ્ભાભાવના વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.તેમણે કહ્ય...

ઓગસ્ટ 23, 2024 7:57 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચે આજે યુક્રેનના કિવમાં પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજાઈ

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચે આજેયુક્રેનના કિવમાં પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન, બંને નેતાઓની હાજરીમાં ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર થાય હતા.. યુક્રેનમાંસામુદાયિક વિકાસ પ્રોજેક્ટ્સ, ડ્રગ નિયંત્રણ ધોરણો, સાંસ્કૃતિક વિનિમય અને કૃષિ સહ...

ઓગસ્ટ 23, 2024 7:43 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં જણાવ્યું છે કે ગાંધીજી દ્વારા બતાવવામાં આવેલો માર્ગ વર્તમાન વૈશ્વિક પડકારોનો ઉકેલ આપે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં જણાવ્યું છે કે  ગાંધીજી દ્વારા બતાવવામાં આવેલો માર્ગ  વર્તમાન વૈશ્વિક પડકારોનો ઉકેલ આપે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની બેદેશોની મુલાકાતના બીજા અને અંતિમ તબક્કામાં આજે કિવ પહોંચ્યા છે . પ્રધાનમંત્રીટ્રેન દ્વારા પોલેન્ડથી કિવ પહોંચ્યા હતા. કિ...

ઓગસ્ટ 23, 2024 7:41 પી એમ(PM)

views 17

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત અને અમેરિકા સ્વાભાવિક મિત્રો છે અને સાથે મળીને વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિત કરી શકે છે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત અને અમેરિકા સ્વાભાવિક મિત્રો છે અને સાથે મળીને વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિત કરી શકે છે. વોશિંગ્ટન ડીસીમાં ભારતીયસમુદાયના લોકોને સંબોધતા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત અને અમેરિકામજબૂત ભાગીદાર બનવાનું નક્કી કરે છે અને આ સહયોગ વધી...

ઓગસ્ટ 23, 2024 3:39 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડનો પ્રવાસ પૂર્ણ કરીને આજે કિવની રાજધાની યુક્રેન પહોંચ્યા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડનો પ્રવાસ પૂર્ણ કરીને આજે કિવની રાજધાની યુક્રેન પહોંચ્યા હતા. કિવ માટે રવાના થતા પહેલાં શ્રી મોદીએ જણાવ્યું કે, તેઓ દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા અગાઉની મંત્રણાને આગળ ધપાવવા અને વર્તમાન યુક્રેન સંઘર્ષનાં શાંતિપૂર્ણ ઉકેલ અંગે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરવા આશાવાદી છે. તે...

ઓગસ્ટ 23, 2024 3:37 પી એમ(PM)

views 8

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનવાનું સ્વીકાર્યું

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનવાનું સ્વીકાર્યું છે. તેઓ રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડશે. ડેમોક્રેટિક પાર્ટીના ચાર દિવસના રાષ્ટ્રીય અધિવેશનના અંતિમ દિવસે લોકોને સંબોધતી વખતે સુશ્રી હેરિસે આ વાતની પુષ્ટિ કરી હતી. સુ...

ઓગસ્ટ 21, 2024 8:06 પી એમ(PM)

views 18

બાંગલાદેશ ક્રિકેટ બોર્ડ-BCBના પ્રમુખ નઝમુલ હસન પેપોને રાજીનામું આપી દીધું

બાંગલાદેશ ક્રિકેટ બોર્ડ-BCBના પ્રમુખ નઝમુલ હસન પેપોને રાજીનામું આપી દીધું છે. આજે ઢાકામાં યુવા અને રમતગમત મંત્રાલયમાં બીસીબીના નિર્દેશકોની તાકીદની બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. માધ્યમોનાં અહેવાલો અનુસાર બાંગલાદેશની રાષ્ટ્રીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર ફારુક અહે...

ઓગસ્ટ 21, 2024 8:02 પી એમ(PM)

views 14

રશિયાએ છેલ્લાં 24 કલાક દરમિયાન યુક્રેનનાં 45 ડ્રોન તોડી પાડ્યા

રશિયાએ છેલ્લાં 24 કલાક દરમિયાન યુક્રેનનાં 45 ડ્રોન તોડી પાડ્યા છે, જેમાં 11 ડ્રોન મોસ્કોનાં વિસ્તારમાં તોડવામાં આવ્યા છે. મોસ્કોના મેયર સર્ગેઈ સોબયાનીને જણાવ્યું કે મોસ્કો પરનો આ સૌથી મોટો ડ્રોન હૂમલો હતો. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, યુક્રેનનાં સશસ્ત્ર દળો દ્વારા અવદેયેવકા તરફ કરવામાં આવે...

ઓગસ્ટ 21, 2024 8:01 પી એમ(PM)

views 11

થાઈલેન્ડમાં આજે નવા મન્કીપોક્સ સ્ટ્રેનનો પ્રથમ શંકાસ્પદ કેસ મળ્યો

થાઈલેન્ડમાં આજે નવા મન્કીપોક્સ સ્ટ્રેનનો પ્રથમ શંકાસ્પદ કેસ મળ્યો છે. થાઈલેન્ડ અને સ્વીડન આફ્રિકાની બહારના પ્રથમ દેશો છે, જ્યાં ક્લેડ 1b વેરિઅન્ટના કેસ મળી આવ્યા છે. આરોગ્ય સત્તાવાળાઓનાં જણાવ્યા પ્રમાણે દર્દીએ કોંગોની મુલાકાત લીધી હતી. પ્રારંભિક લેબોરેટરી પરિક્ષણોમાં સ્ટ્રેઇનની પુષ્ટિ નથી થઈ પણ સત્ત...

ઓગસ્ટ 21, 2024 2:19 પી એમ(PM)

views 17

શ્રીલંકામાં શ્રીલંકા પોડુજના પેરામુના પાર્ટી – LSPPનું પ્રતિનિધિત્વ કરતા સાંસદો માટે નવા રાજકીય પક્ષની રચના અંગે ગઈકાલે વિશેષ બેઠક યોજાઈ

શ્રીલંકામાં શ્રીલંકા પોડુજના પેરામુના પાર્ટી – LSPPનું પ્રતિનિધિત્વ કરતા સાંસદો માટે નવા રાજકીય પક્ષની રચના અંગે ગઈકાલે વિશેષ બેઠક યોજાઈ ગઈ. પ્રધાનમંત્રી દિનેશ ગુનાવર્ધનેની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં LSPPના 100થી વધુ સાંસદ ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચા દરમિયાન નવા રાજકીય પક્ષના નામ અંગે અનેક પ્રસ્તા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.