આંતરરાષ્ટ્રીય

ઓક્ટોબર 21, 2025 7:52 પી એમ(PM) ઓક્ટોબર 21, 2025 7:52 પી એમ(PM)

views 128

યુરોપિયન સંઘના દેશો જાન્યુઆરી 2028 થી રશિયાની ઊર્જા આયાત પર પ્રતિબંધ મૂકવા સંમત થયા

યુરોપિયન સંઘના દેશો જાન્યુઆરી 2028 થી રશિયાની ઊર્જા આયાત પર પ્રતિબંધ મૂકવા સંમત થયા છે. ગઈકાલે લક્ઝમબર્ગમાં મળેલી બેઠક દરમિયાન, યુરોપિયન સંઘ-EU દેશોના ઊર્જા મંત્રીઓએ ડ્રાફ્ટ નિયમનની તરફેણમાં મતદાન કર્યું, જે રશિયા દ્વારા EU દેશોને પૂરા પાડવામાં આવતા પાઇપલાઇન તેલ અને પ્રવાહી કુદરતી ગેસ બંને પર લાગુ પ...

ઓક્ટોબર 21, 2025 1:37 પી એમ(PM) ઓક્ટોબર 21, 2025 1:37 પી એમ(PM)

views 19

જાપાનના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે તકાઈચી સાનેને ચૂંટાયાં; પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા

જાપાનમાં તકાઈચી સાનેન પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયાં છે. તેઓ જાપાન ઇનોવેશન પાર્ટી (જેઆઈપી) સાથે નવી ગઠબંધન સરકાર બનાવશે. સમ્રાટ દ્વારા નિયુક્ત થયા બાદ તેઓ આજે સાંજે ઔપચારિક રીતે પદ સંભાળશે, ત્યારબાદ તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી તરીકે ચૂં...

ઓક્ટોબર 21, 2025 9:57 એ એમ (AM) ઓક્ટોબર 21, 2025 9:57 એ એમ (AM)

views 31

જાપાનમાં શાસક પક્ષ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી LDP અને જાપાન ઇનોવેશન પાર્ટીએ ગઠબંધન કરારને ઔપચારિક બનાવ્યો

જાપાનમાં શાસક પક્ષ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી LDP અને જાપાન ઇનોવેશન પાર્ટીએ ગઠબંધન કરારને ઔપચારિક બનાવ્યો છે. જેનાથી LDP નેતા સનાઇ તાકાઇચી દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો છે. ગઈકાલે સાંજે LDP નેતા સનાઇ તાકાઇચી અને જાપાન ઇનોવેશન પાર્ટીના નેતા હિરોફુમી યોશિમુરા વચ્ચે ડાયેટ ખાતે મળે...

ઓક્ટોબર 21, 2025 9:40 એ એમ (AM) ઓક્ટોબર 21, 2025 9:40 એ એમ (AM)

views 23

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ચીનને જો નવો વેપાર કરાર નહીં થાય તો આગામી પહેલી તારીખથી 155 ટકા સુધીનો ટેરિફ લાદવાની કડક ચેતવણી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને જો નવો વેપાર કરાર નહીં થાય તો આગામી પહેલી તારીખથી 155 ટકા સુધીનો ટેરિફ લાદવાની કડક ચેતવણી આપી છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથેની મુલાકાત દરમિયાન વ્હાઇટ હાઉસમાં બોલતા, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ચીન પહેલાથી જ અમેરિકાને થતી નિકાસ પર 5...

ઓક્ટોબર 21, 2025 9:26 એ એમ (AM) ઓક્ટોબર 21, 2025 9:26 એ એમ (AM)

views 37

અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ મહત્વપૂર્ણ ખનિજો અને સંરક્ષણ સહયોગ અંગે 8.5 બિલિયન અમેરિકી ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા

અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ મહત્વપૂર્ણ ખનિજો અને સંરક્ષણ સહયોગ અંગે 8.5 બિલિયન અમેરિકી ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ વચ્ચે ઉચ્ચ-સ્તરીય બેઠક દરમિયાન વ્હાઇટ હાઉસ ખાતે આ કરારને ઔપચારિક સ્વરૂપ અપાયું હતું.આ કરારનો ઉ...

ઓક્ટોબર 20, 2025 2:09 પી એમ(PM) ઓક્ટોબર 20, 2025 2:09 પી એમ(PM)

views 42

યમનના એડનના દરિયાકાંઠે કેમરૂનના LPG ટેન્કરમાં થયેલા વિસ્ફોટ બાદ ૨૩ ભારતીય ક્રૂ સભ્યોને બચાવાયા

યમનના એડનના દરિયાકાંઠે કેમરૂન-ધ્વજવાળા LPG ટેન્કર MV ફાલ્કનમાં થયેલા વિસ્ફોટ બાદ ૨૩ ભારતીય ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના ગઈકાલે બની હતી, જ્યારે જહાજ એડન કિનારાથી દક્ષિણ આફ્રિકન દેશ જીબુટી તરફ લગભગ ૧૧૩ નોટિકલ માઇલ મુસાફરી કરી રહ્યું હતું. ઘટનાનું ચોક્કસ કારણ શોધવામાં આવી રહ્યું છે. યુરો...

ઓક્ટોબર 20, 2025 2:08 પી એમ(PM) ઓક્ટોબર 20, 2025 2:08 પી એમ(PM)

views 18

બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ભારત સાથે વ્યૂહાત્મક જોડાણ માટે ઉત્સુક્તા દર્શાવી

બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ભારત સાથે વ્યૂહાત્મક જોડાણ બનાવવાની યોજના જાહેર કરી છે. આ પહેલનો હેતુ બંને દેશો વચ્ચે રાજકીય, આર્થિક અને તકનીકી સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. ઉપરાષ્ટ્રપતિ ગેરાલ્ડો અલ્કમિનની તાજેતરની ભારત મુલાકાતના સમાપન બાદ, શ્રી સિલ્વાએ ભારત સાથે દ્વિપક્ષીય સંબં...

ઓક્ટોબર 20, 2025 9:27 એ એમ (AM) ઓક્ટોબર 20, 2025 9:27 એ એમ (AM)

views 15

ઇઝરાયલ સંરક્ષણ દળો-IDFએ ગાઝામાં યુદ્ધવિરામ કરાર ફરીથી લાગુ કરવાની જાહેરાત કરી

ઇઝરાયલ સંરક્ષણ દળો-IDF એ ગાઝામાં અનેક હવાઈ હુમલા કર્યા પછી યુદ્ધવિરામ કરાર ફરીથી લાગુ કરવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, IDF એ જણાવ્યું હતું કે તે યુદ્ધવિરામ કરારનું પાલન કરશે પરંતુ જો તેનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તે કડક જવાબ આપશે. અગાઉ, IDF એ કહ્યું હતું કે તેણે ગાઝામાં હમાસ સાથે જોડાય...

ઓક્ટોબર 19, 2025 7:52 પી એમ(PM) ઓક્ટોબર 19, 2025 7:52 પી એમ(PM)

views 14

નાગાલેન્ડમાં નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી અને નાગા પીપલ્સ ફ્રન્ટે વિલય કરીને એક પ્રાદેશિક રાજકીય પક્ષ બનાવવાનો નિર્ણય લીધો

નાગાલેન્ડમાં નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF) એ વિલય કરીને એક પ્રાદેશિક રાજકીય પક્ષ બનાવવાનો નિર્ણય લીધો છે. આ વિલીનીકરણ બાદ, મુખ્યમંત્રી નેફ્યુ રિયો નાગા પીપલ્સ ફ્રન્ટ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા. 60 સભ્યોની નાગાલેન્ડ વિધાનસભામાં NPF ધારાસભ્યોની સ...

ઓક્ટોબર 19, 2025 2:56 પી એમ(PM) ઓક્ટોબર 19, 2025 2:56 પી એમ(PM)

views 29

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે નવેમ્બરના અંતમાં પાકિસ્તાનમાં રમાનારી ત્રણ દેશો વચ્ચેની આગામી T-20 શ્રેણીનો બહિષ્કાર કર્યો

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડએ નવેમ્બરના અંતમાં પાકિસ્તાનમાં રમાનારી ત્રણ દેશો વચ્ચેની આગામી T-20 શ્રેણીમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાન દ્વારા તાજેતરમાં કરાયેલા હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનના ત્રણ સ્થાનિક ક્રિકેટરો - કબીર આગા, સિબગતુલ્લાહ અને હારુનના મોત ...