ઓગસ્ટ 27, 2024 7:56 પી એમ(PM)
11
અશાંત બલૂચિસ્તાનમાં આતંકી હુમલાઓ મામલે પાકિસ્તાનના પ્રધાનંમત્રી શહબાજ શરીફે આજે મૌન તોડ્યુ
અશાંત બલૂચિસ્તાનમાં આતંકી હુમલાઓ મામલે પાકિસ્તાનના પ્રધાનંમત્રી શહબાજ શરીફે આજે મૌન તોડ્યુ હતું. તેમણે કેબિનેટ બેઠકને સંબોધતા જણાવ્યું કે આતંકવાદીઓ સાથે ના તો વાટાઘાટો થઈ શકે, ના તો તેમના પ્રત્યે નરમ વલણ અપનાવી શકાય. પ્રધાનમંત્રી શાહબાજ શરીફે જણાવ્યું કે હવે આતંકવાદને ઉખાડી ફેંકવાનો સમય આવી ગયો છે. ...