આંતરરાષ્ટ્રીય

ઓગસ્ટ 5, 2024 10:33 એ એમ (AM) ઓગસ્ટ 5, 2024 10:33 એ એમ (AM)

views 3

બાંગ્લાંદેશમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અંદાજે 90થી વધુના મોત, ઢાકામાં આજે વિદ્યાર્થીઓની વિશાળ રેલી

બાંગ્લાંદેશમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરાયેલા વિરોધપ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અંદાજે 90 લોકોના મોત થયા છે, મૃતકોમાં 13 પોલીસકર્મીઓ સામેલ છે. બાંગ્લાદેશમાં અનામતના વિરોધ અને હાલમાં થયેલા વિદ્યાર્થીઓના મોત મામલે વિદ્યાર્થીઓ સંગઠનોએ અસહકાર આંદોલન શરૂ કર્યું છે. જેને પગલે રાજધાની ઢાંકા સહિત દેશન...

ઓગસ્ટ 4, 2024 7:07 પી એમ(PM) ઓગસ્ટ 4, 2024 7:07 પી એમ(PM)

views 9

ભારતે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં સેમિફાઇનલમાં સ્થાન બનાવી લીધું

ભારતે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં સેમિફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે.. ભારતે પેનલ્ટી શૂટઆઉટમાંગ્રેટ બ્રિટનને હરાવ્યું હતું..મેચ નિયમિત સમયે 1-1થી સમાપ્ત થયા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં પીઆર શ્રીજેશે ગોલકર્યો હતો.. અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યા બાદ ભારત 10 ખેલાડીઓ સાથે રમી રહ્યું હતું. શ્રીજેશે ગોલ બચ...

ઓગસ્ટ 4, 2024 7:02 પી એમ(PM) ઓગસ્ટ 4, 2024 7:02 પી એમ(PM)

views 8

બ્રિટનના સાઉથ પોર્ટના મર્સીસાઇડમાં એક પાર્ટીમાં 3 છોકરીઓની હત્યા બાદ અહીં તણાવની સ્થિતિ

આ તરફ બ્રિટનના સાઉથ પોર્ટના મર્સીસાઇડમાં એક પાર્ટીમાં 3 છોકરીઓની હત્યા બાદ અહીં તણાવની સ્થિતિ છે. બ્રિટનમાંકટ્ટર દક્ષિણપંથી રાજકીય વિચારધારાના સમર્થકો દ્વારા ઇમિગ્રેશનની વિરોધમાંપ્રદર્શનો હિંસક થયાં બાદ 90થી વધારે લોકોની ધરપકડકરવામાં આવી હતી. આ પૂર્વે હલ, લિવરપૂલ, બ્રિસ્ટોલ, માનચેસ્ટર, બ્લૅકપૂલઅને બ...

ઓગસ્ટ 4, 2024 2:06 પી એમ(PM) ઓગસ્ટ 4, 2024 2:06 પી એમ(PM)

views 12

પેરિસ ઑલિમ્પિકમાં બેડમિન્ટનની સેમિ-ફાઈનલમાં આજે લક્ષ્ય સેન ટોક્યો ઑલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે રમશે

પેરિસ ઑલિમ્પિકમાં બેડમિન્ટનની સેમિ-ફાઈનલમાં આજે લક્ષ્ય સેન ટોક્યો ઑલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે રમશે. આ મેચ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. ઉપરાંત આજે મુક્કેબાજીમાં લવવિના બોરગોહેન 75 કિલો વજન વર્ગની ક્વાર્ટર ફાઈનલમાં ચીનનાં લી કિઆન સામે રમશે. પુરૂષ હૉકીની ક્વાર્ટર ...

ઓગસ્ટ 4, 2024 2:04 પી એમ(PM) ઓગસ્ટ 4, 2024 2:04 પી એમ(PM)

views 10

યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમે તેમના નાગરિકોને તાત્કાલિક ધોરણે લેબનોન છોડવાની સલાહ આપી

ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ અને વ્યાપક પ્રાદેશિક સંઘર્ષની આશંકા વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમે તેમના નાગરિકોને તાત્કાલિક ધોરણે લેબનોન છોડવાની સલાહ આપી છે. દુશ્મનાવટ વધવાના ડરથી સ્વીડને બૈરુતમાં પોતાના દૂતાવાસને સૌથી પહેલા બંધ કરી દીધું હતું. સ્વિડને ગઈકાલે પોતાના નાગરિકોને લેબનોન...

ઓગસ્ટ 4, 2024 2:00 પી એમ(PM) ઓગસ્ટ 4, 2024 2:00 પી એમ(PM)

views 23

બાંગ્લાદેશમાં દેખાવકારોએ પ્રધાનમંત્રી શેખ હસીનાનાં રાજીનામાની માગ કરી

બાંગ્લાદેશમાં દેખાવકારોએ પ્રધાનમંત્રી શેખ હસીનાના ક્વોટા સુધારણા વાટાઘાટોના પ્રસ્તાવને નકારી કાઢી અને તેમના રાજીનામાની માગ કરી છે. ક્વોટા સુધારણા ચળવળના સંયોજકોએ ગઈકાલે સાંજે ઢાકામાં સેન્ટ્રલ શહીદ મિનાર ખાતે એક વિશાળ રેલીમાં આ અંગે જાહેરાત કરી હતી. ઉપરાંત ગઈકાલે રાત્રે બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝમા...

ઓગસ્ટ 3, 2024 8:02 પી એમ(PM) ઓગસ્ટ 3, 2024 8:02 પી એમ(PM)

views 26

યુ.એસ.ના પશ્ચિમી રાજ્યોનાજંગલમાં ભીષણ આગ લાગી છે જે હજુ બુઝવાનું નામ લેતી નથી

યુ.એસ.ના પશ્ચિમી રાજ્યોનાજંગલમાં ભીષણ આગ લાગી છે જે હજુ બુઝવાનું નામ લેતી નથી.. અગ્નિશમન સેવા દ્વારાઆગને બુઝાવવાની કામગીરી યુધ્ધના ધોરણે થઇ રહી છે.. 41 હેલિકોપ્ટર, 542 એન્જિન, 180 ડોઝર્સ અને 148 વોટર ટેન્ડર દ્વારાચાર હજારથી વધુ કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવા માટે મથામણ કરી રહ્યાં છે.. વિકરાળ આગની ચારકા...

ઓગસ્ટ 3, 2024 8:01 પી એમ(PM) ઓગસ્ટ 3, 2024 8:01 પી એમ(PM)

views 41

ઢાકા સ્થિત અમેરિકાના દૂતાવાસદ્વારા બાંગ્લાદેશમાં વસવાટ કરતાં અમેરિકન નાગરિકો માટે  સુરક્ષા ચેતવણી જારી કરી છે

ઢાકા સ્થિત અમેરિકાના દૂતાવાસદ્વારા બાંગ્લાદેશમાં વસવાટ કરતાં અમેરિકન નાગરિકો માટે  સુરક્ષા ચેતવણી જારી કરી છે.તેની સત્તાવાર વેબસાઇટ પર અમેરિકાના દૂતાવાસે જાહેર  કરેલા એક નિવેદનમાં જણાવાયું છેકે આક્રમક વિરોધ પ્રદર્શનને કારણે સરકારના પ્રતિભાવને કારણે અમેરિકન નાગરિકોએતકેદારી રાખવી જરૂરી છે.  કોઇ પણ વિર...

ઓગસ્ટ 3, 2024 7:58 પી એમ(PM) ઓગસ્ટ 3, 2024 7:58 પી એમ(PM)

views 26

યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડઓસ્ટિને 9/11 હુમલાના માસ્ટરમાઇન્ડ આરોપી અનેઅન્ય બે પ્રતિવાદીઓ માટેની આજીવન કેદ કરવાની સમજૂતી માટેની અરજીને રદ કરી છે

યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડઓસ્ટિને 9/11 હુમલાના માસ્ટરમાઇન્ડ આરોપી અનેઅન્ય બે પ્રતિવાદીઓ માટેની આજીવન કેદ કરવાની સમજૂતી માટેની અરજીને રદ કરી છે.મીડિયા અહેવાલો અનુસાર, આ પગલું ક્યુબાના ગ્વાન્ટાનામોખાડી ખાતેના લશ્કરી કમિશને જાહેરાત કર્યાના બે દિવસ પછી આવ્યું છે.. આ હુમલાનાઆરોપી ખાલિદ શેખ મોહમ્મદ અને હ...

ઓગસ્ટ 3, 2024 2:46 પી એમ(PM) ઓગસ્ટ 3, 2024 2:46 પી એમ(PM)

views 23

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ લશ્કરી હાજરી વધારવાનો નિર્ણય લીધો છે

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ લશ્કરી હાજરી વધારવાનો નિર્ણય લીધો છે. ઇઝરાયેલ દ્વારા હમાસ અને હિઝબુલ્લાના નેતાઓ પર તાજેતરના હૂમલાના જવાબની સંભાવનાને પગલે પશ્ચિમ એશિયામાં હિંસાની સંભાવના છે ત્યારે અમેરિકાએ આ પગલું લીધું છે. ગઈ કાલે એક નિવેદનમાં અમેરિકન સંરક્ષણ વિભાગે જણાવ્યું છે કે, સંર...