નવેમ્બર 2, 2025 8:38 એ એમ (AM) નવેમ્બર 2, 2025 8:38 એ એમ (AM)
12
બહેરીનના વિદેશ મંત્રી આજથી ભારતની બે દિવસીય મુલાકાતે
બહેરીનના વિદેશ મંત્રી અબ્દુલલતિફ બિન રશીદ અલઝયાની આજે ભારતની બે દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. શ્રી અલઝયાની વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરશે. શ્રી અલઝયાનીની આ મુલાકાત ગયા વર્ષે ડિસેમ્બરમાં ડૉ. જયશંકરની બહેરીનની મુલાકાત બાદ થઈ રહી છે.ગયા વર્ષની મુલાકાત દરમિયાન, ડૉ. જયશંકરે ભારત-બહેરીન ઉચ...