આંતરરાષ્ટ્રીય

ઓક્ટોબર 26, 2024 2:40 પી એમ(PM)

views 12

ઈઝરાયેલે આજે સવારે ઈરાનના સૈન્ય મથકો પર મોટાપાયે હુમલા કર્યા

ઈઝરાયેલે આજે સવારે ઈરાનના સૈન્ય મથકો પર મોટાપાયે હુમલા કર્યા છે. જેનાથી આ ક્ષેત્રમાં તણાવ વધુ વધ્યો છે. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે અને આ હુમલાને પહેલી ઓક્ટોબરે ઈરાને ઇઝરાયેલ પર કરાયેલાં મિસાઇલ હુમલાનો જવાબ ગણાવ્યો છે.

ઓક્ટોબર 25, 2024 7:29 પી એમ(PM)

views 16

દક્ષિણ આફ્રિકામાં, શંકાસ્પદ દ્વારા કરાયેલા અઁધાધૂંધ ગોળિબારમાં સાત લોકો માર્યા ગયા હતા

દક્ષિણ આફ્રિકામાં, શંકાસ્પદ દ્વારા કરાયેલા અઁધાધૂંધગોળિબારમાં સાત લોકો માર્યા ગયા હતા. પશ્ચિમ કેપ પ્રાંતમાં બે દિવસમાં આ બીજી ઘટનાછે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, ગઈકાલે સાંજે, એક સશસ્ત્ર શંકાસ્પદ કેપ ટાઉનના ઉપનગર બિશપ લેવિસમાં એક નિવાસ સ્થાન માંઘૂસી ગયો હતો અને ત્યાંના રહેવાસીઓ પર ગોળીબાર કર્યો હત...

ઓક્ટોબર 23, 2024 9:41 એ એમ (AM)

views 12

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરશે આશા વ્યક્ત કરી છે કે ભારત અને ચીન વચ્ચે સરહદ પાર સુરક્ષા વ્યવસ્થાને લઈને હાલમાં થયેલી સમજૂતી બાદ બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનશે

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરશે આશા વ્યક્ત કરી છે કે ભારત અને ચીન વચ્ચે સરહદ પાર સુરક્ષા વ્યવસ્થાને લઈને હાલમાં થયેલી સમજૂતી બાદ બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનશે. સંયુક્ત રાષ્ટ્રની દૈનિક અખબારી વાર્તા દરમિયાન શ્રી ગુટરેશે બંન દેશો વચ્ચેના સંબધો સુધારવા પર ભાર મૂકતા કોઈ પણ સકારાત્મક ફેરફા...

ઓક્ટોબર 22, 2024 3:41 પી એમ(PM)

views 9

લાઓંગ કુઓંગ વિયેતનામના નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા

લાઓંગ કુઓંગ વિયેતનામના નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા છે. તેઓ વિયેતનામ કમ્યુનિસ્ટ પક્ષના સભ્ય છે. વિયેતનામની 15મી રાષ્ટ્રીય સભાના વર્તમાન 8માં સત્રમાં શ્રી કુઓંગને વર્ષ 2026 સુધી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. રાષ્ટ્રીય સભામાં ઉપસ્થિત તમામ 440 પ્રતિનિધિઓએ શ્રી કુઓંગના પક્ષે મતદાન કર્યું હતું. શ્રી કુઓંગ ...

ઓક્ટોબર 21, 2024 2:15 પી એમ(PM)

views 11

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝઇનાસિયો લુલા દા સિલ્વાને માથામાં ઇજા થતાં તેઓએ BRICS સમિટ માટે રશિયાની તેમની આયોજિત મુસાફરી રદ કરી છે

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝઇનાસિયો લુલા દા સિલ્વાને માથામાં ઇજા થતાં તેઓએ BRICS સમિટ માટે રશિયાની તેમની આયોજિત મુસાફરી રદ કરી છે, બ્રાઝિલના પ્રમુખના કાર્યાલયે ગઈકાલે જાહેરાત કરી હતી. તેમના નિવાસસ્થાને તેમને અકસ્માતે માથામાં ઇજા થતાં તેમને બ્રાઝિલિયાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તે...

ઓક્ટોબર 19, 2024 2:27 પી એમ(PM)

views 14

યુગાન્ડામાં 49 નવા મંકી પોક્સ કેસ નોંધાયા ;કુલ સંખ્યા 145 થઇ

યુગાન્ડામાં, 49 નવા મંકી પોક્સ કેસ નોંધાયા છે, જે દેશમાં લેબોરેટરી દ્વારા પુષ્ટિ થયેલ ચેપની કુલ સંખ્યા 145 થઇ છે. દેશના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં આ રોગના 27 નવા કેસ નોંધાયા છે, છેલ્લા અઠવાડિયામાં પૂર્વ આફ્રિકન દેશમાં મંકી પોક્સના સૌથી વધુ કેસ નોંધાયા છે. દેશના 1...

ઓક્ટોબર 19, 2024 10:16 એ એમ (AM)

views 10

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને જણાવ્યું છે કે વિકસિત પશ્ચિમી દેશોની તુલનામાં ઝડપથી વૃદ્ધિ પામી રહેલ BRICS જૂથ આગામી વર્ષોમાં મોટાભાગની વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પેદા કરશે.

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને જણાવ્યું છે કે વિકસિત પશ્ચિમી દેશોની તુલનામાં ઝડપથી વૃદ્ધિ પામી રહેલ BRICS જૂથ આગામી વર્ષોમાં મોટાભાગની વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પેદા કરશે. ગઈકાલે મોસ્કોમાં બ્રિક્સ બિઝનેસ ફોરમમાં બોલતા રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, તેમના સહયોગમાં રહેલા દેશો આવશ્યકપણે વૈશ્વિક આર્થિક વૃદ્ધિન...

ઓક્ટોબર 19, 2024 8:53 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઑક્ટોબરથી રશિયાના 2 દિવસના પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઑક્ટોબરથી રશિયાના 2 દિવસના પ્રવાસે જશે. તેઓ 16મા બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દેશના બ્રિક્સ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. કઝાનમાં યોજાનારા આ બ્રિક્સ સંમેલનનો વિષય વૈશ્વિક વિકાસ અને સલામતી માટે બહુ પક્ષવાદને મજબૂત કરવાનો છે. આ સંમેલન મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચ...

ઓક્ટોબર 19, 2024 8:43 એ એમ (AM)

views 26

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આફ્રિકન દેશ મલાવીમાં કેટલાક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આફ્રિકન દેશ મલાવીમાં કેટલાક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે. ગઈકાલે તેમણે મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચાકવેરા સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ, ભારત અને મલાવી વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકાર માટે ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હ...

ઓક્ટોબર 18, 2024 9:28 એ એમ (AM)

views 18

ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું છે કે હમાસના વડા યાહ્યા સિનવાર માર્યા ગયા

ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું છે કે હમાસના વડા યાહ્યા સિનવાર માર્યા ગયા છે, પરંતુ ગાઝામાં ઈઝરાયેલનું યુદ્ધ હજી પૂરું થયું નથી. યાહ્યાને ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. હમાસના વડા યાહ્યા સિનવાર દક્ષિણ ગાઝાના રફાહમાં ઇઝરાયલી દળો સાથેની ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.