આંતરરાષ્ટ્રીય

નવેમ્બર 1, 2024 7:09 પી એમ(PM)

views 10

સ્પેનમાં પૂરને પગલે મૃત્યુઆંક વધીને 202 થયો, કેટલાક વિસ્તારોમાં વરસાદને પગલે રેડ અલર્ટ 

સ્પેનમાં, ગૃહ મંત્રાલયના ઈન્ટિગ્રેટેડ ઓપરેશનલ કોઓર્ડિનેશન સેન્ટર (CECOPI) એ અહેવાલ આપ્યો છે કે વેલેન્સિયન સમુદાયમાં પૂરથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 202 થઈ ગઈ છે. સ્પેનિશ હવામાન એજન્સીએ દક્ષિણ પશ્ચિમ ભાગમાં હુએલ્વાના કિનારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દેશના સ્થાનિકમીડિયાએ અહેવાલ આપ્...

નવેમ્બર 1, 2024 2:21 પી એમ(PM)

views 10

ઉત્તર કોરિયાએ નવી બેલિસ્ટિક મિસાઈલ હાસોંગ-19નું સફળ પરીક્ષણ કર્યું

ઉત્તર કોરિયાએ નવી બેલિસ્ટિક મિસાઈલ હાસોંગ-19નું સફળ પરીક્ષણ કર્યું. ઉત્તર કોરિયાના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, હાસોંગે સાત હજાર 687 કિલોમીટરથી વધુની ઊંચાઈએ 86 મિનિટ દરમિયાન એક હજાર એક કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ઉત્તર કોરિયાએ હાસોંગ-19ને તેની લાંબા અંતરની મિસાઈલ શ્રેણીમાં સૌથી અદ્યતન અને અત્ય...

નવેમ્બર 1, 2024 2:17 પી એમ(PM)

views 8

ઇઝરાયેલમાં હિઝબુલ્લાએ કરેલા બે અલગ-અલગ રોકેટ હુમલામાં અંદાજે સાત લોકોના મોત..

ઇઝરાયેલમાં હિઝબુલ્લાએ કરેલા બે અલગ-અલગ રોકેટ હુમલામાં અંદાજે સાત લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઈઝરાયલી મીડિયાએ સરકારી સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, ઉત્તર ઇઝરાયેલના મેટુલામાં ખેતરોમાં થયેલા રોકેટ હુમલામાં ચાર કામદારો અને એક ઇઝરાયેલી ખેડૂતનું મૃત્યુ થયું હતું. જ્યારે ઇઝરાયેલના બંદર શહેર હાઇફાના ઉપન...

ઓક્ટોબર 31, 2024 9:54 એ એમ (AM)

views 13

પૂર્વ સ્પેનના બાલેન્સિયા વિસ્તારમાં આવેલા પૂરમાં મૃતકોની સંખ્યા વધીને 95 થઈ

પૂર્વ સ્પેનના બાલેન્સિયા વિસ્તારમાં આવેલા પૂરમાં મૃતકોની સંખ્યા વધીને 95 થઈ છે. ગઈકાલે મુશળધાર વરસાદના કારણે અચાનક પૂર આવતાં અનેક કાર પાણીમાં વહી ગઈ હતી. જ્યારે રેલવે લાઈન અને રાજમાર્ગ પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. હજી પણ આંતરિયાળ વિસ્તારોમાં તપાસ અભિયાન ચાલી રહ્યું છે. જ્યારે એક હજારથી વધુ સૈનિકો...

ઓક્ટોબર 30, 2024 7:57 પી એમ(PM)

views 7

બાંગ્લાદેશમાં, ચિત્તાગોંગ પર્વતીય વિસ્તારનાં ખાગરાછરી જિલ્લામાં યુનાઇટેડ પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ-UPDF ના ત્રણ સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી

બાંગ્લાદેશમાં, ચિત્તાગોંગ પર્વતીય વિસ્તારનાં ખાગરાછરી જિલ્લામાં યુનાઇટેડ પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ-UPDF ના ત્રણ સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક નિવેદનમાં, UPDFએ જણાવ્યું હતું કે બુધવારે સવારે તોફાની તત્વોએ તેનાં ત્રણ કાર્યકરો પર ગોળીબાર કરતાં તેમનાં ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. UPDF ...

ઓક્ટોબર 30, 2024 2:14 પી એમ(PM)

views 7

સ્પેનમાં વિનાશક વાવાઝોડા અને મુશળધાર વરસાદને કારણે અસંખ્ય લોકો ગુમ – અનેકના મોતની આશંકા

સ્પેનમાં મુશળધાર વરસાદ અને કરા તેમજ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, જેના કારણે બહુવિધ પ્રદેશોમાં અચાનક પૂર આવ્યું છે. કેટલાય લોકો ગુમ થયાના અહેવાલ છે અને વાહનવ્યવહાર ખોરવાઇ ગયો છે. ગઈકાલે દક્ષિણપૂર્વ સ્પેનમાં અચાનક પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં અસંખ્ય મૃતદેહો મળી આવ્યા છે. દક્ષિણપૂર્વ સ્પેન તરફ આગળ વધી રહેલ...

ઓક્ટોબર 29, 2024 7:11 પી એમ(PM)

views 10

હિઝબુલ્લાહે તેના સ્થાપક સભ્યોમાંથી એક નઇમ કાસેમને નવા વડા તરીકે નિયુક્ત કર્યા હોવાની જાહેરાત કરી

હિઝબુલ્લાહે તેના સ્થાપકસભ્યોમાંથી એક નઇમ કાસેમને નવા વડા તરીકે નિયુક્ત કર્યા હોવાની જાહેરાત કરી છે. 71 વર્ષિયકાસેમ 1991થી લેબનીઝ જૂથના નાયબ  સેક્રેટરી જનરલ તરીકે સેવા આપી રહ્યા છે. કાસિમહસન હવે નસરાલ્લાહનું સ્થાન લેશે, જે એક મહિના કરતાં પણ વધુ સમય પહેલા ઇઝરાયેલી બોમ્બધડાકામાં માર્યા ગયા હતા. અમેરિકન...

ઓક્ટોબર 29, 2024 3:42 પી એમ(PM)

views 8

શ્રીલંકાની સરકારે 2021 એક્સ-પ્રેસ પર્લ જહાજ દુર્ઘટનાની નવેસરથી તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો

શ્રીલંકાની સરકારે 2021 એક્સ-પ્રેસ પર્લ જહાજ દુર્ઘટનાની નવેસરથી તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વિદેશમંત્રી વિજીથા હેરાથે એક મીડિયા જૂથને જણાવ્યું હતું કે  આ દુર્ઘટનામાં ભૂતકાળની સરકારની નિષ્ક્રિયતાની સમીક્ષા કરાશે. અગાઉનાસત્તાવાળાઓએ જાહેર  સુરક્ષા અને પર્યાવરણનેથયેલા નુકસાનના વળતર પરત્વે નિષ્ક્રિયતા...

ઓક્ટોબર 29, 2024 3:41 પી એમ(PM)

views 15

ભારતે પેલેસ્ટાઈનના લોકો માટે માનવતાવાદી સહાય તરીકે 30 ટન તબીબી પુરવઠાનો બીજો જથ્થો મોકલ્યો

ભારતે પેલેસ્ટાઈનના લોકો માટે માનવતાવાદી સહાય તરીકે 30 ટન તબીબી પુરવઠાનો બીજો જથ્થો મોકલ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી  વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ પુરવઠામાં આવશ્યક જીવનજરૂરી ચીજવસ્તુઓ અને કેન્સરવિરોધી દવાઓ સામેલ છે. અગાઉ ગત 22મી તારીખે ભારતે દવા અને ખાદ્ય ચીજવસ્તુઓ...

ઓક્ટોબર 27, 2024 7:27 પી એમ(PM)

views 15

અમેરિકાના પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામા મિશિગનના પ્રચાર કાર્યક્રમમાં ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે જોડાયા હતા

અમેરિકાના પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામા મિશિગનના પ્રચાર કાર્યક્રમમાં ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે જોડાયા હતા. આ પ્રચારકાર્યક્રમને રાજ્યમાં વહેલા મતદાનના પ્રરંભ તરીકે જોવાઈ રહ્યો છે. રાજકીય નિષ્ણાતોના મતે ડોનાલ્ડ ટ્રમ્પ સામેની સ્પર્ધામાં કટ્ટર હરિફાઈ જોવા મળી રહી છે. કમલાહેરિસનો હેતુ મતદારોને એકત્ર ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.