આંતરરાષ્ટ્રીય

નવેમ્બર 7, 2024 10:40 એ એમ (AM)

views 6

ટેનિસ મોસેલે ઓપનમાં ભારતીય-પોર્ટુગીઝ જોડી સેમિફાઈનલમાં પ્રવેશી

ફ્રાન્સમાં મેટ્ઝ ખાતે રમાયેલી ટેનિસ મોસેલે ઓપનમાં ઋત્વિક ચૌધરી બોલિપલ્લી અને ફ્રાન્સિસ્કો કેબ્રનની ભારતીય-પોર્ટુગીઝ જોડીએ ટોચની ક્રમાંકિત મેક્સિકન જોડી સાન્ટિયાગો ગોન્ઝલેઝ અને એડુઅર્ડ રોજર-વેસેલિનને 7-6; 6-4 થી હાર આપી છે.

નવેમ્બર 7, 2024 10:33 એ એમ (AM)

views 7

ટેનિસમાં, ભારતના દિવિજ શરણ અને તેમના ઇઝરાયેલના ભાગીદાર ડેનિયલ કુકીરમેન HPP ઓપનમાં પુરુષોની ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા

ટેનિસમાં, ભારતના દિવિજ શરણ અને તેમના ઇઝરાયેલના ભાગીદાર ડેનિયલ કુકીરમેન ફિનલેન્ડના હેલસિંકીમાં રમાઇ રહેલી HPP ઓપનમાં પુરુષોની ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા છે. શરણ અને કુકીરમેને ગઈ કાલે રાત્રે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ચેકિયાના માતેજ વોસેલ અને ડેનમાર્કના જોહાન્સ ઈંગિલ્ડસેનની જોડીને 7-6, 7-5થી હરાવી ...

નવેમ્બર 7, 2024 8:54 એ એમ (AM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાત કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. સામાજિક માધ્યમની પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ ટેકનોલોજી, સંરક્ષણ, ઊર્જા, અવકાશ સહિતનાં ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત ...

નવેમ્બર 6, 2024 7:42 પી એમ(PM)

views 9

માલદીવની અર્થવ્યવસ્થા માટે મુશ્કેલીઓ હજી યથાવત્

માલદીવની અર્થવ્યવસ્થા માટે મુશ્કેલીઓ હજી યથાવત્ છે. કારણ કે, ત્યાંની નાણાકીય સત્તા તરફથી વર્ષ 2024ના બીજી ત્રિમાસમાં આર્થિક મંદીની માહિતી મળી છે. નાણાકીય સત્તાએ જણાવ્યું કે, દેશનો વિકાસ દર ઘટીને સાડા ચાર ટકા છે, જે આ પહેલા ત્રિમાસમાં 7.7 ટકા હતો. સ્થાનિક માધ્યમોના સમાચાર અનુસાર,નાણાકીય સત્તાના અનુમા...

નવેમ્બર 6, 2024 7:41 પી એમ(PM)

views 9

શ્રીલંકાના ચૂંટણી આયુક્ત જનરલ સમન શ્રી રત્નાયકે કહ્યું કે, ‘દેશમાં 14 નવેમ્બરે યોજાનારી સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે.’

શ્રીલંકાના ચૂંટણી આયુક્ત જનરલ સમન શ્રી રત્નાયકે કહ્યું કે, ‘દેશમાં 14 નવેમ્બરે યોજાનારી સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે.’ માધ્યમો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ‘ચૂંટણી અધિકારી યોગ્ય રીતે ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે કામ કરીરહ્યા છે.’ એક કરોડ સિત્તેર લાખ જેટલા મતદારો સરળતાથી મતદાનકરી શ...

નવેમ્બર 6, 2024 7:40 પી એમ(PM)

views 6

અમેરિકામાં તાજેતરમાં થયેલા વરસાદના કારણે પનામામાં 2 બાળક સહિત 5 લોકોના મોત થયાના અહેવાલ છે

અમેરિકામાં તાજેતરમાં થયેલા વરસાદના કારણે પનામામાં 2 બાળક સહિત 5 લોકોના મોત થયાના અહેવાલ છે. રાષ્ટ્રીય નાગરિક સલામતી પ્રણાલીએ જણાવ્યું કે, ડૂબવાના કારણે ચાર અને ભૂસ્ખલનના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ખરાબ વાતાવારણના કારણે પનામાના શિક્ષણ મંત્રાલયે આજે દેશભરમાં જાહેર અને ખાનગી શાળાઓમાં રજા જાહે...

નવેમ્બર 6, 2024 7:34 પી એમ(PM)

views 13

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી જીત્યા બાદ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘આગામી 4 વર્ષ અમેરિકા માટે સુવર્ણકાળ’

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી જીતનારા રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આગામી ચાર વર્ષ અમેરિકા માટે સુવર્ણ કાળ હશે. અમેરિકાની ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પનો વિજય થયો છે. આ જીત બાદ ફ્લૉરિડામાં સંબોધન કરત...

નવેમ્બર 6, 2024 2:22 પી એમ(PM)

views 16

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં વિજય બાદના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે મતદારોનો આભાર માન્યો

અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ માટેની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. અમેરિકાની ખાનગી સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામો અનુસાર ટ્રમ્પ 277 ઇલેકટ્રોલ વોટમાં આગળ છે. જીત બાદના સંબોધનમાં ટ્રમ્પે મતદારોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તે...

નવેમ્બર 6, 2024 8:56 એ એમ (AM)

views 22

અમેરિકાના લાખો નાગરિકોએ તેમના આગામી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે મતદાન કર્યું

અમેરિકાના લાખો નાગરિકોએ તેમના આગામી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે મતદાન કર્યું હતું. રાષ્ટ્રપતિના પદ માટે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે. છ જુદા જુદા સમય ક્ષેત્ર પ્રમાણે અમેરિકાના વિવિધ ભાગોમાં મતદાન સંપન્ન થવાનો સમય પણ જુદો...

નવેમ્બર 5, 2024 6:24 પી એમ(PM)

views 16

ઉત્તર કોરિયાએ આજે સવારે પૂર્વ સમુદ્રમાં બહુવિધ ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલો છોડી

ઉત્તર કોરિયાએ આજે સવારે પૂર્વ સમુદ્રમાં બહુવિધ ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફે જણાવ્યું હતું કે તેઓએ સવારે 7:30 વાગ્યે પશ્ચિમી પ્રાંત ઉત્તર હ્વાંગેના સરિવોન વિસ્તારમાંથી પ્રક્ષેપણની જાણ કરી હતી. યોનહાપ સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે મિસાઇલો સમુદ્રમા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.