ઓક્ટોબર 12, 2024 7:44 પી એમ(PM) ઓક્ટોબર 12, 2024 7:44 પી એમ(PM)
6
ભારતે બાંગ્લાદેશ સરકારને ખાસ કરીને તહેવારો દરમિયાન તમામ લઘુમતીઓ અને તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી
ભારતે બાંગ્લાદેશ સરકારને ખાસ કરીને તહેવારો દરમિયાન તમામ લઘુમતીઓ અને તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે ઢાકાના તાંતીબજારમાં પૂજા મંડપ પર થયેલા હુમલા અને સતખીરાના જશોરેશ્વરી કાલી મંદિરમાં થયેલી ચોરી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે કહ્યું કે...