ઓક્ટોબર 15, 2024 2:45 પી એમ(PM) ઓક્ટોબર 15, 2024 2:45 પી એમ(PM)
4
ઇટલીના મિલાનમાં માઇકો સંમેલન કેન્દ્ર ખાતે 75મી આંતરરાષ્ટ્રીય અવકાશયાત્રી વિષયક કૉંગ્રેસનો પ્રારંભ થયો
ઇટલીના મિલાનમાં માઇકો સંમેલન કેન્દ્ર ખાતે 75મી આંતરરાષ્ટ્રીય અવકાશયાત્રી વિષયક કૉંગ્રેસનો પ્રારંભ થયો છે. આ કૉંગ્રેસમાં વિશ્વભરના 10 હજાર અવકાશ નિષ્ણાતો, વિદ્વાન, ઉદ્યોગ સાહસિક અને વ્યવસાયિકો ભાગ લઈ રહ્યા છે. ઈટલીના રાષ્ટ્રપ્રમુખ સર્ગિયો મટરેલા પણ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે કૉંગ્રે...