આંતરરાષ્ટ્રીય

નવેમ્બર 20, 2024 7:52 પી એમ(PM)

views 14

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાન્તના બન્નુ જિલ્લાના માલીખેલમાં એક સુરક્ષા ચોકી પર આત્મઘાતી હુમલામાં 12 જવાનના મોત થયા

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાન્તના બન્નુ જિલ્લાના માલીખેલમાં એક સુરક્ષા ચોકી પર આત્મઘાતી હુમલામાં 12 જવાનના મોત થયા છે. જ્યારે 10 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાન્તોમાં સુરક્ષા દળો પર વધતા હુમલાઓ વચ્ચે આ આત્મઘાતી હુમલો થયો છે. આ પેહલા બલૂચિસ્તાનમાં એક સરહદ ચોકી પર...

નવેમ્બર 20, 2024 7:41 પી એમ(PM)

views 11

યુક્રેનની રાજધાની કીવમાં હવાઈ હુમલાની આશંકાને જોતાં અમેરિકાના રાજદૂતભવન બંધ કરાયું

યુક્રેનની રાજધાની કીવમાં હવાઈ હુમલાની આશંકાને જોતાં અમેરિકાના રાજદૂતભવન બંધ કરાયું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, યુક્રેનની રાજધાનીમાં રાજદૂતભવન પર આજે એક સંભવિત હવાઈ હુમલાના સમાચાર મળ્યા હતા. સાવચેતીના ભાગરૂપે રાજદૂતભવનને બંધ કરાયું છે અને અમેરિકાના નાગરિકોને હવાઈ ચેતવણીની ...

નવેમ્બર 20, 2024 2:59 પી એમ(PM)

views 21

અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સરકારનાં હેલ્થકેર પ્રોગ્રામ મેડિકલ એન્ડ મેડિકેર સર્વિસિસનાં વડા તરીકે મેહમેત ઓઝની નિયુક્તિની જાહેરાત કરી

અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૃધ્ધો અને જરૂરિયાતમંદો માટેનાં સરકારનાં હેલ્થકેર પ્રોગ્રામ મેડિકલ એન્ડ મેડિકેર સર્વિસિસનાં વડા તરીકે મેહમેત ઓઝની નિયુક્તિની જાહેરાત કરી છે. ફિઝિશિયન અને ટીવી પર્સનાલિટી ઓઝ સેન્ટર ફોર મેડિકેર એન્ડ મેડિકેઇડ સર્વિસિસ- CMS એડમિનિસ્ટ્રેશનનાં વડા તરીકે કાર્ય ક...

નવેમ્બર 20, 2024 3:00 પી એમ(PM)

views 12

એશિયન ડેવલપમેન્ટ બેંક – ADBએ શ્રીલંકાને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે 200 મિલિયન ડોલરની નીતિ આધારિત લોન આપવાની મંજૂરી આપી

એશિયન ડેવલપમેન્ટ બેંક – ADBએ શ્રીલંકાને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે 200 મિલિયન ડોલરની નીતિ આધારિત લોન આપવાની મંજૂરી આપી છે. દેશની અર્થવ્યવસ્થાને સ્થિર કરવા માટે ADBના નાણાકીય સ્થિરતા અને સુધારણા કાર્યક્રમ હેઠળનો આ બીજો પેટા કાર્યક્રમ છે. એક નિવેદનમાં, ADBએ જણાવ્યું છે કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગરી...

નવેમ્બર 20, 2024 10:09 એ એમ (AM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસના અંતિમ ચરણમાં ગયાનાના જોર્જટાઉન પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિયો ડી જાનેરોમાં G-20 સમિટમાં ભાગ લીધા બાદ ત્રણ દિવસની મુલાકાતે ગયાના પહોંચ્યા છે. 1968 પછી ભારતીય પ્રધાનમંત્રીની ગયાનાની આ પ્રથમ મુલાકાત છે. શ્રી મોદી જ્યોર્જ ટાઉનમાં ગયાનાના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ ઈરફાન સાથે વાતચીત કરશે. તેઓ બીજી કેરીકોમ-ઈન્ડિયા સમિટમાં પણ ભાગ લેશે. CAR...

નવેમ્બર 20, 2024 9:21 એ એમ (AM)

views 17

19મી જી-20 સમિટ ગઈકાલે બ્રાઝિલના શહેર રિયો-ડી-જાનેરોમાં પૂર્ણ થઈ

19મી જી-20 સમિટ ગઈકાલે બ્રાઝિલના શહેર રિયો-ડી-જાનેરોમાં પૂર્ણ થઈ હતી. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ સંગઠનની જવાબદારી હવે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાને સોંપી. તેમની સમાપન ટિપ્પણીમાં, રાષ્ટ્રપતિ લુલાએ તેમના બ્રાઝિલના રાષ્ટ્રપતિ દરમિયાન લેવામાં આવેલા વિવિધ પગલાઓની ચર્ચા કરી. આમાં ...

નવેમ્બર 20, 2024 8:42 એ એમ (AM)

views 16

પ્રધાનમંત્રીએ જી-20 સમિટના બીજા દિવસે ટકાઉ વિકાસ અને ઉર્જા પરિવર્તન પર પ્રથમ સત્રને સંબોધિત કરતાં ભારત દ્વારા લેવામાં આવેલા પગલાઓનો વિગતવાર ઉલ્લેખ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-20 સમિટના બીજા દિવસે ટકાઉ વિકાસ અને ઉર્જા પરિવર્તન પર પ્રથમ સત્રને સંબોધિત કરતાં ભારત દ્વારા લેવામાં આવેલા પગલાઓનો વિગતવાર ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે નવી દિલ્હી જી-20 સમિટ દરમિયાન, જૂથે 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા ત્રણ ગણી અને ઊર્જા કાર્યક્ષમતા દર ...

નવેમ્બર 18, 2024 7:53 પી એમ(PM)

views 15

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડને યુક્રેનને રશિયામાં હુમલો કરવા માટે અમેરિકામાં બનેલી મિસાઈલનો ઉપયોગ કરવાની મંજૂરી આપી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડને યુક્રેનને રશિયામાં હુમલો કરવા માટે અમેરિકામાં બનેલી મિસાઈલનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. જોકે, આ નિર્ણયની ઔપચારિક જાહેરાત નથી કરવામાં આવી. બીજી તરફ જર્મનીઅને પૉલેન્ડ સહિત યુરોપીયન નેતાઓએ બાઈડનના આ નિર્ણયનું સમર્થન કર્યું છે.જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિનના પ...

નવેમ્બર 18, 2024 9:24 એ એમ (AM)

views 15

ગુજરાત યુનિ. ખાતે ત્રિદિવસીય બ્રિક્સ એજ્યુકેશન એક્સપીડિશન યોજાયું

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે શનિવારે બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા ત્રણ દિવસીય BRICS એજ્યુકેશન એક્સપિડિશન યોજવામાં આવ્યું હતું. જેમાં બ્રિક્સ અને બ્રિક્સ+ રાષ્ટ્રો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ બ્રિક્સ એજ્યુકેશન એકસીપીડિશનમાં ભારતના 20 શહેરોમાંથી 100  યુવાઓએ ભાગ લીધો હતો. ...

નવેમ્બર 17, 2024 7:48 પી એમ(PM)

views 16

ઉત્તર ફિલીપાઇન્સના લુઝોન વિસ્તારમાં જમીન ઉપર પ્રવેશેલા વાવાઝોડા માન-યી ના કારણે ભારે મોઝા ઉછળતા ઘણા મકાનોને નુકશાન થયું છે

ઉત્તર ફિલીપાઇન્સના લુઝોન વિસ્તારમાં જમીન ઉપર પ્રવેશેલા વાવાઝોડા માન-યી ના કારણે ભારે મોઝા ઉછળતા ઘણા મકાનોને નુકશાન થયું છે અને હજારો લોકોને સલામત સ્થળે ખસી જવાની ફરજ પડી છે. જાનહાનીના કોઇ સમાચાર હજી સુધી મળ્યા નથી. આ વાવાઝોડુ આવતીકાલે સવાર સુધીમાં દક્ષિણ ચીન સમુદ્રમાં પ્રવેશે તેવી શકયતા છે. ઉલ્લેખની...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.