નવેમ્બર 5, 2024 9:46 એ એમ (AM) નવેમ્બર 5, 2024 9:46 એ એમ (AM)
7
અમેરિકામાં નવા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે આજે મતદાન થશે
અમેરિકામાં નવા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે. રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પક્ષના કમલા હેરીસ વચ્ચે સીધો જંગ છે. ભારતીય સમય અનુસાર સાંજે સાડા પાંચથી સાડા સાત વાગ્યા વચ્ચે મતદાન શરૂ થશે, જે ભારતીય સમય અનુસાર વહેલી સવારે સાડા પાંચથી સાડા નવ વાગ્યા વચ્...