ઓક્ટોબર 29, 2025 7:51 પી એમ(PM) ઓક્ટોબર 29, 2025 7:51 પી એમ(PM)
19
ઇઝરાયલે ગાઝામાં કરેલા હુમલાઓમાં 104 પેલેસ્ટિનિયનોના મોત
ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથ હમાસ દ્વારા અમેરિકાની મધ્યસ્થી હેઠળના યુદ્ધવિરામ કરારના ઉલ્લંઘનના જવાબમાં ગઈકાલે રાત્રે ગાઝામાં અનેક આતંકવાદી સ્થળો અને આતંકવાદીઓ પર હુમલો કરાયો. પ્રદેશના હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ઇઝરાયલી હુમલાઓમાં 104 પેલેસ્ટિનિયનો માર...