આંતરરાષ્ટ્રીય

ડિસેમ્બર 31, 2025 7:47 પી એમ(PM)

views 6

નવા વર્ષને આવકારવા વિશ્વભરના વિવિધ દેશમાં અનેરો ઉત્સાહ

વિશ્વભરના દેશ અદભૂત દ્રશ્ય અને જૂની પરંપરાઓ સાથે નવા વર્ષનું સ્વાગત કરે છે, જે તમામ સ્થાનિક સંસ્કૃતિ, ભાગ્ય અને નવી શરૂઆત સાથે સંબંધિત માન્યતાને પ્રતિબિંબિત કરે છે. આ પળને ઉજવવાના સૌથી લોકપ્રિય પ્રકારમાંથી એક આતશબાજી છે. ઑસ્ટ્રેલિયાના સિડની હાર્બરથી લઈ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં કોપાકબાના દરિયાકાંઠ...

ડિસેમ્બર 30, 2025 2:14 પી એમ(PM)

views 6

ઓસ્ટ્રેલિયામાં વાવાઝોડાને કારણે લોકોને સ્થળાંતર કરવા તંત્રની અપીલ

પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ઉત્તરી કિનારા તરફ આગળ વધી રહેલું ઉષ્ણકટિબંધીય ચક્રવાત હેલી હવે શ્રેણી ચારના તોફાનમાં પરિવર્તિત થઇ ગયું છે. ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ચક્રવાત આજે કિમ્બર્લી પ્રદેશમાં ગંભીર અસર કરે તેવી શક્યતા છે. ડર્બી સહિતના વિસ્તારમાં 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ખૂબ જ વિ...

ડિસેમ્બર 30, 2025 9:33 એ એમ (AM)

views 9

ટ્રમ્પ સાથેની ટેલિફોનિક વાતચિતમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને તેમના રાષ્ટ્રપતિ નિવાસ પર યુક્રેન દ્વારા હુમલો કરાયોનો દાવો કરાયો

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથેની મુલાકાતના એક દિવસ પછી, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્લાદિમીર પુતિન સાથે ફોન પર કરી.આ વાતચીત દરમિયાન, પુતિને દાવો કર્યો કે યુક્રેને નોવગોરોડ ક્ષેત્રમાં તેમના રાષ્ટ્રપતિ નિવાસસ્થાનોમાંથી એકને નિશાન બનાવતા 91 ડ્રોનથી રાત્રે મોટા પાયે ડ્રોન હુમલો કર...

ડિસેમ્બર 29, 2025 2:03 પી એમ(PM)

views 9

મેક્સિકોમાં પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતાં 13 લોકોના મોત

મેક્સિકોમાં સેલિના ક્રુઝ-કોઆત્ઝાકો આલ્કોસ રૂટ પર એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતાં ૧૩ લોકો માર્યા ગયા અને ૯૮ ઘાયલ થયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રેનમાં લગભગ ૨૫૦ મુસાફરો હતા. મેક્સિકન નૌકાદળે બચાવ કામગીરી માટે ૩૬૦ કર્મચારીઓ, એમ્બ્યુલન્સ, હવાઈ સહાય, વાહનો અને ડ્રોન તૈનાત કર્યા છે અને અકસ્માતના ...

ડિસેમ્બર 28, 2025 1:54 પી એમ(PM)

views 10

પશ્ચિમ ગ્વાટેમાલામાં ઇન્ટર-અમેરિકન હાઇવે પર એક બસ ખાડામાં પડી જતાં 15 લોકોના મોત

પશ્ચિમ ગ્વાટેમાલામાં ઇન્ટર-અમેરિકન હાઇવે પર એક બસ ખાડામાં પડી જતાં 15 લોકો માર્યા ગયા અને 19 ઘાયલ થયા. અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માતમાં મૃતકોમાં 11 પુરુષો, ત્રણ મહિલાઓ અને એક સગીરનો સમાવેશ થાય છે. ગાઢ ધુમ્મસ અને નબળી દૃશ્યતા વચ્ચે આ અકસ્માત સોલોલા વિભાગમાં થયો હતો.

ડિસેમ્બર 27, 2025 1:55 પી એમ(PM)

views 7

થાઇલેન્ડ અને કંબોડિયાએ તેમની વિવાદિત સરહદ પર યુદ્ધ બંધ કરવા માટે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા

થાઇલેન્ડ અને કંબોડિયાએ તેમની વિવાદિત સરહદ પર યુદ્ધ બંધ કરવા માટે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. થાઇલેન્ડના સંરક્ષણ મંત્રી નત્થાપોન નાકપાનિચ અને કંબોડિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી ટી સેહાએ થાઇલેન્ડના ચાંથાબુરી પ્રાંતમાં એક સરહદી ચોકી ખાતે આ કરાર કરાયો. બંને દેશો તેમની સરહદ સમિતિન...

ડિસેમ્બર 25, 2025 7:51 પી એમ(PM)

views 33

ભારત પરસ્પર લાભદાયી અને સંતુલિત વેપાર કરાર શક્ય તેટલી વહેલી તકે કરવા અમેરિકા સાથે સતત સંપર્કમાં.

ભારત પરસ્પર લાભદાયી અને સંતુલિત વેપાર કરાર શક્ય તેટલી વહેલી તકે કરવા અમેરિકા સાથે સતત સંપર્કમાં છે. અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ કહ્યું, ભારત વેપાર અને વેરા મુદ્દે અમેરિકાના વેપારી પ્રતિનિધિમંડળ સાથે સતત સંપર્કમાં રહેશે, જેનાથી વહેલી તકે કરાર થઈ શકે. આ કરારની વાતચીત ફેબ્રુઆરીમાં પ્રધ...

ડિસેમ્બર 25, 2025 7:48 પી એમ(PM)

views 13

ફેબ્રુઆરીમાં યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણીમાં આવામી લીગ ભાગ નહીં લઈ શકે તેવી બાંગ્લાદેશની વચગાળાની સરકારની સ્પષ્ટતા

બાંગ્લાદેશની વચગાળાની સરકારે સ્પષ્ટતા કરી કે, આગામી 12 ફેબ્રુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણીમાં આવામી લીગ ભાગ નહીં લઈ શકે. મુખ્ય સલાહકારના પ્રેસ સચિવ શફિકૂલ આલમે જણાવ્યું, આવામી લીગ અંગે સરકારની સ્થિતિ સ્પષ્ટ છે. તેમણે કહ્યું, પક્ષની રાજકીય પ્રવૃત્તિઓ પર હજી પણ પ્રતિબંધ છે અને એક રાજકીય પક્ષ તરીકે તે...

ડિસેમ્બર 25, 2025 2:20 પી એમ(PM)

views 7

ગૃહ મંત્રાલયમાં મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના ખાસ સહાયક ખુદાબક્ષ ચૌધરીએ બાંગ્લાદેશમાં તેમના પદ પરથી રાજીનામું ધર્યુ

ગૃહ મંત્રાલયમાં મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના ખાસ સહાયક ખુદા બક્ષ ચૌધરીએ બાંગ્લાદેશમાં તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બુધવારે રાત્રે જાહેર કરાયેલા ગેઝેટ નોટિફિકેશન મુજબ, રાષ્ટ્રપતિ દ્વારા તેમનું રાજીનામું તાત્કાલિક સ્વીકારવામાં આવ્યું હતું મુખ્ય સલાહકારની પ્રેસ વિંગે આ ઘટનાક્રમની પુષ્ટિ કરી હ...

ડિસેમ્બર 25, 2025 9:33 એ એમ (AM)

views 8

મુશળધાર વરસાદ અને તોફાનની આગાહીને લીધે લોસ એન્જલસમાં કટોકટીની સ્થિતિ જાહેર

અમેરિકામાં કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમે મુશળધાર વરસાદ અને તોફાનની આગાહીને લીધે લોસ એન્જલસમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. ગવર્નરે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે દક્ષિણ કેલિફોર્નિયામાં ગંભીર પૂરની સંભાવના છે. વહીવટીતંત્રે 14 કાઉન્ટીઓમાં 250થી વધુ રાહત કાર્યકરો અને સાધનો તૈનાત કર્યા છે. બચાવ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.