આંતરરાષ્ટ્રીય

જાન્યુઆરી 14, 2025 6:59 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 6:59 પી એમ(PM)

views 2

ફ્યુચર મિનરલ્સ ફોરમ 2025નો આજે રિયાધમાં આરંભ થયો છે

ફ્યુચર મિનરલ્સ ફોરમ 2025નો આજે રિયાધમાં આરંભ થયો છે.જેમાં ખનિજ ક્ષેત્રના પડકારો પર ચર્ચા કરવા માટે 85 થી વધુ દેશોના ખાણ ઉદ્યોગના પ્રતિનિધિઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી.કિશન રેડ્ડી પણ આ કાર્યક્રમમાં 50 થી વધુ દેશોના મંત્રીઓ અને અધિકારીઓ સાથે ઉપસ્થતિ રહ્યા હતા. આ ત્રણ દિવસ...

જાન્યુઆરી 14, 2025 6:57 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 6:57 પી એમ(PM)

views 8

ઉત્તર કોરિયાએ આજે પૂર્વ સમુદ્ર તરફ અનેક ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલો છોડી

ઉત્તર કોરિયાએ આજે પૂર્વ સમુદ્ર તરફ અનેક ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલો છોડી. દક્ષિણ કોરિયાની સેનાએ જણાવ્યું હતું કે તેમણે આજે સવારે ઉત્તર કોરિયાના જગાંગ પ્રાંતના કાંગગ્યે વિસ્તારમાંથી છોડવામાં આવેલી મિસાઇલો શોધી કાઢી હતી જે સમુદ્રમાં પડતા પહેલા લગભગ 250 કિલોમીટર સુધી ઊડી હતી. જોકે, સેનાએ છોડવામાં આવ...

જાન્યુઆરી 13, 2025 7:29 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 7:29 પી એમ(PM)

views 5

દક્ષિણ કોરિયાએ મુઆન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને બંધ રાખવાના સમયને રવિવાર સુધી લંબાવ્યો

દક્ષિણ કોરિયાએ મુઆન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને બંધ રાખવાના સમયને રવિવાર સુધી લંબાવ્યો છે. ગયા મહિને એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય બાદ આ હવાઈમથક બંધ કરી દેવામાં આવ્યુંહતું. પરિવહન મંત્રાલયે કહ્યું કે અકસ્માતના કારણની તપાસને  ધ્યાનમાં રાખીને આ સમય મર્યાદામાં વધારો કરવો જરૂરી હતો.૨૯ ડિસેમ્બરે આ હવાઈમથકપર જ...

જાન્યુઆરી 13, 2025 7:20 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 7:20 પી એમ(PM)

views 3

નાઇજીરીયાના ઉત્તરપશ્ચિમ ઝામફારા રાજ્યમાં એક લશ્કરી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 16 નાગરિકો માર્યા ગયા

નાઇજીરીયાના ઉત્તરપશ્ચિમ ઝામફારા રાજ્યમાં એક લશ્કરી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 16 નાગરિકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. તેમણે ગુનાહિત ગેંગ સમજીને આહુમલો કરવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. સ્થાનિક મીડિયા અનુસાર,પીડિતો સ્થાનિક ચોકીદાર જૂથોના સભ્યો હતા અને ડાકુઓનેભગાડીને તેમના ગામ પરત ફરી રહ્...

જાન્યુઆરી 13, 2025 7:09 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 7:09 પી એમ(PM)

views 6

દક્ષિણપશ્ચિમ જાપાનના ક્યુશુમાં ભૂકંપ…

દક્ષિણપશ્ચિમ જાપાનના ક્યુશુમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જાપાનની હવામાનએજન્સી અનુસાર, મિયાઝાકી પ્રાંતમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. એજન્સીએ મિયાઝાકી અનેકોચી પ્રાંતો માટે સુનામીની ચેતવણી જારી કરી છે.

જાન્યુઆરી 13, 2025 2:32 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 2:32 પી એમ(PM)

views 3

અમેરિકાના લોસ એન્જલસમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત

અમેરિકાના લોસ એન્જલસમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 24 લોકોના મૃત્યુ થયા છે. 40 હજાર એકર વિસ્તારમાં ફેલાયેલી આગમાં 12 હજાર 300થી વધુ ઇમારતો નાશ પામી છે. લોસ એન્જલસના અગ્નિશમન દળના વડાના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે લાગેલી આગ ઇતિહાસની સૌથી વિનાશક આગમાંની એક છે. જેના કારણે ૧૦ લાખથી વધુ રહેવાસીઓને અ...

જાન્યુઆરી 13, 2025 2:28 પી એમ(PM) જાન્યુઆરી 13, 2025 2:28 પી એમ(PM)

views 4

મધ્ય યમનના અલ બાયદા પ્રાંતમાં એક ગેસ સ્ટેશન પર થયેલા વિસ્ફોટમાં, 15 લોકોના મોત – 67 ઘાયલ

મધ્ય યમનના અલ બાયદા પ્રાંતમાં એક ગેસ સ્ટેશન પર થયેલા વિસ્ફોટમાં, 15 લોકો માર્યા ગયા છે અને 67 લોકો ઘાયલ થયા છે. આરોગ્ય અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી. હુતી બળવાખોરો દ્વારા સંચાલિત, આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વિસ્ફોટ શનિવારે બાયદા પ્રાંતના જહેર જિલ્લામાં થયો હતો. મંત્રાલયના જણા...

જાન્યુઆરી 11, 2025 2:32 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 2:32 પી એમ(PM)

views 2

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ ગઈકાલે રશિયા સામેની લડાઈમાં યુક્રેનને અમેરિકાના સમર્થન અંગે ચર્ચા કરી હતી

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ ગઈકાલે રશિયા સામેની લડાઈમાં યુક્રેનને અમેરિકાના સમર્થન અંગે ચર્ચા કરી હતી. ટેલિફોનિક વાતચીતમાં બંને નેતાઓએ રશિયાના ઉર્જા ક્ષેત્ર પર નવા યુએસ પ્રતિબંધો અંગે પણ ચર્ચા કરી. રાષ્ટ્રપતિ જો બાઈડનના વહીવટીતંત્રએ રશિયાની આવક ઘટાડવા ...

જાન્યુઆરી 11, 2025 2:20 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 2:20 પી એમ(PM)

views 10

સુનિતા વિલિયમ્સ 12 વર્ષ પછી આ મહિનાની 16મી તારીખે સ્પેસવોક કરશે

અમેરિકન અવકાશ એજન્સી નાસાના ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 12 વર્ષ પછી આ મહિનાની 16મી તારીખે સ્પેસવોક કરશે. તેઓ નિક હેગ સાથે મળીને ન્યુટ્રોન સ્ટાર ઇન્ટિરિયર કમ્પોઝિશન એક્સપ્લોરર એક્સ-રે ટેલિસ્કોપનું સમારકામ કરશે. આ મિશનમાં, ક્ષતિગ્રસ્ત થર્મલ શીલ્ડમાંથી આવતા સૂર્યકિરણોને કારણે થતી કટોકટીનો ...

જાન્યુઆરી 11, 2025 2:17 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 2:17 પી એમ(PM)

views 6

અમેરિકાના લોસ એન્જલસમાં દાવાનળથી 11 લોકોનાં મૃત્યુઃ 13,000થી વધુ ઇમારતો નષ્ટ

અમેરિકાના લોસ એન્જલસ કાઉન્ટીમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા છે. પ્રારંભિક અંદાજ મુજબ આગમાં તેર હજારથી વધુ મકાનો નાશ પામ્યા છે અને એક લાખથી વધુ લોકોને વિસ્તાર ખાલી કરવાની સલાહ આપવામાં આવી છે. દરમિયાન, કેલિફોર્નિયાના ગવર્નરે જળ વ્યવસ્થાપન સંબંધિત ફરિયાદની તપાસનો આદેશ આપ્યો છે. અહેવા...