આંતરરાષ્ટ્રીય

ફેબ્રુવારી 20, 2025 10:23 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે SOUL લીડરશીપ કોન્ક્લેવના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે SOUL લીડરશીપ કોન્ક્લેવના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. ભૂટાનના પ્રધાનમંત્રી દાશો ત્શેરિંગ ટોબગે મુખ્ય મહેમાન તરીકે મુખ્ય સંબોધન કરશે. બે દિવસીય SOUL લીડરશીપ કોન્ક્લેવ એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપશે જ્યાં રાજકારણ, રમતગમત, કલા અને ...

ફેબ્રુવારી 20, 2025 9:39 એ એમ (AM)

views 13

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજથી દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગની 2 દિવસની મુલાકાતે જશે

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજથી દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગની 2 દિવસની મુલાકાતે જશે અને G20 વિદેશમંત્રીઓની બેઠક માં ભાગ લેશે. તેઓ દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય સંબંધો અને સહકારમંત્રી રોનાલ્ડ લામોલાના આમંત્રણ પર આ મુલાકાત લઈ રહ્યા છે. G20 પરિષદમાં વિદેશમંત્રીની ભાગીદારી G20 દેશો સાથે ભારતના જોડાણને ...

ફેબ્રુવારી 19, 2025 2:34 પી એમ(PM)

views 9

હમાસે ગાઝા યુદ્ધવિરામ કરારના બીજા તબક્કા દરમિયાન તમામ ઇઝરાયલી અને પેલેસ્ટિનિયન કેદીઓની એક જ વારમાં અદલાબદલીનો પ્રસ્તાવ મૂક્યો છે

હમાસે ગાઝા યુદ્ધવિરામ કરારના બીજા તબક્કા દરમિયાન તમામ ઇઝરાયલી અને પેલેસ્ટિનિયન કેદીઓની એક જ વારમાં અદલાબદલીનો પ્રસ્તાવ મૂક્યો છે. હમાસે જણાવ્યું કે તે પ્રથમ તબક્કામાં મુક્ત કરવામાં આવનારાં છ બંધકોને શનિવારે મુક્ત કરશે. જ્યારે અન્ય ચાર લોકોના મૃતદેહ આવતીકાલે પરત કરશે. દરમિયાન ઇઝરાયલના વિદેશ મંત્રી ગિ...

ફેબ્રુવારી 19, 2025 2:33 પી એમ(PM)

views 8

અમેરિકામાં ટ્રમ્પ વહીવટી તંત્રએ ફક્ત સંયુક્ત રાજ્ય અમેરિકામાં પ્રવેશતા બાળકો માટે ઇમિગ્રેશન અદાલતમાં કાનૂની સહાય પૂરી પાડવાનું બંધ કર્યું છે

અમેરિકામાં ટ્રમ્પ વહીવટી તંત્રએ ફક્ત સંયુક્ત રાજ્ય અમેરિકામાં પ્રવેશતા બાળકો માટે ઇમિગ્રેશન અદાલતમાં કાનૂની સહાય પૂરી પાડવાનું બંધ કર્યું છે. આ નિર્ણય દેશનિકાલનો સામનો કરી રહેલા લોકોને અસર કરશે, જેઓ વકીલનો ખર્ચ ઉઠાવી શકતા નથી. જોકે, અમેરિકાના ગૃહ વિભાગે આ આદેશ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

ફેબ્રુવારી 19, 2025 10:04 એ એમ (AM)

views 19

બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ઋષિ સુનક, તેમના પરિવાર સાથે ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ઋષિ સુનક, તેમના પરિવાર સાથે ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ શેર કર્યું કે તેમની સાથે ઘણા વિષયો પર અદ્ભુત વાતચીત થઈ. તેમણે એમ પણ કહ્યું કે શ્રી સુનક ભારતના મહાન મિત્ર છે અને ભારત-બ્રિટન સંબંધોને વધુ મજબૂત બનાવ...

ફેબ્રુવારી 19, 2025 8:44 એ એમ (AM)

views 95

ભારત અને કતાર વેપાર, રોકાણ, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રમાં વિશ્વસનીય ભાગીદાર. – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે કતાર સાથે ભારતના સંબંધો સદીઓ જૂના છે અને બંને દેશો વેપાર, રોકાણ, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રોમાં વિશ્વસનીય ભાગીદાર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-સાનીનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ એવું સૂ...

ફેબ્રુવારી 18, 2025 7:05 પી એમ(PM)

views 9

યુક્રેન યુદ્ધનો અંત લાવવાના ઉદ્દેશ્યથી આજે સાઉદી અરેબિયાના રિયાધમાં અમેરિકા અને રશિયા વચ્ચે સંવાદ થયો

યુક્રેન યુદ્ધનો અંત લાવવાના ઉદ્દેશ્યથી આજે સાઉદી અરેબિયાના રિયાધમાં અમેરિકા અને રશિયા વચ્ચે સંવાદ થયો. રશિયાના વિદેશ મંત્રી  સેરગેઈ લવરોવ અને પુતિનના વરિષ્ઠ સહાયક યુરીઉષાકોવે યુએસ વિદેશ સચિવ, માર્કો રુબિયો, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્ટ્ઝ અને પશ્ચિમ એશિયાના રાજદૂત સ્ટીવ વિટકોફ સાથે ચર્ચા કરી ...

ફેબ્રુવારી 18, 2025 6:31 પી એમ(PM)

views 31

બોલિવિયામાં એક બસ અકસ્માતમાં 30 લોકોના મોત થયા

બોલિવિયામાં એક બસ અકસ્માતમાં 30 લોકોના મોત થયા છે. દક્ષિણ-પશ્ચિમ યોકાલા જિલ્લામાં 800 મીટર ઊંડી ખીણમાં બસ ખાબકતા અકસ્માત સર્જાયો હતો. સરકારી આંકડા અનુસાર, દેશમાં દર વર્ષે સરેરાશ 1 હજાર 400 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે.

ફેબ્રુવારી 18, 2025 2:37 પી એમ(PM)

views 16

કેનેડાના ટોરોન્ટોમાં મિનિયાપોલિસથી આવી રહેલું વિમાન લેન્ડિંગ દરમિયાન તૂટી પડયું

કેનેડાના ટોરોન્ટોમાં મિનિયાપોલિસથી આવી રહેલું વિમાન લેન્ડિંગ દરમિયાન તૂટી પડયું હતું. જોકે વિમાનમાં સવાર તમામ 80 મુસાફરો ચમત્કારિક રીતે બચી ગયા છે, જ્યારે 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ સમય દરમિયાન, ક્રૂ મેમ્બર્સે સતર્કતા દાખવી અને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરી હતી. આ ઘટના અસામાન્ય હતી,...

ફેબ્રુવારી 17, 2025 6:34 પી એમ(PM)

views 12

ઇઝરાયલી સૈન્યએ દાવો કર્યો છે કે દક્ષિણ લેબનોનમાં તેના ડ્રોન હુમલામાં હમાસના ઓપરેશન વિભાગના વડા મોહમ્મદ શાહીનનું મોત થયું

ઇઝરાયલી સૈન્યએ દાવો કર્યો છે કે આજે દક્ષિણ લેબનોનમાં તેના ડ્રોન હુમલામાં લેબનોનમાં હમાસના ઓપરેશન વિભાગના વડા મોહમ્મદ શાહીનનું મોત થયું છે. સેનાએ શાહીનપર લેબનીઝ પ્રદેશમાંથી આતંકવાદી હુમલાઓનું આયોજન કરવાનો આરોપ મૂક્યો હતો. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના 14 મહિનાના યુદ્ધનો અંત લાવનારા યુદ્ધવિરામ કરાર હે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.