આંતરરાષ્ટ્રીય

માર્ચ 5, 2025 2:25 પી એમ(PM)

views 10

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે લંડનના ટૅન ડાઉનિંગ સ્ટ્રીટમાં બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે લંડનના ટૅન ડાઉનિંગ સ્ટ્રીટમાં બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી. તેમણે દ્વિપક્ષીય આર્થિક સહકારને આગળ વધારવા અને લોકોમાં પરસ્પર આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા અગેં ચર્ચા કરી. બેઠક બાદ ડૉ. જયશંકરે સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી શ્રી સ્ટાર...

માર્ચ 5, 2025 2:22 પી એમ(PM)

views 9

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું, અમેરિકાને આર્થિક નુકસાન કરનારો પેરિસ જળવાયુ પરિવર્તન કરાર રદ કર્યો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ આબોહવા કરારમાંથી બહાર નીકળવાના પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું, આ કરારથી અમેરિકાને "ટ્રિલિયન ડોલર"નું નુકસાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું, પેરિસ પર્યાવરણ સંધિ એકોર્ડ અને વિશ્વ આરોગ્ય સંગઠન જેવા અનેક આંતરરાષ્ટ્રીય કરારોમાંથી અમેરિકાને બહાર નિકળવાનો આ યોગ્ય...

માર્ચ 5, 2025 9:54 એ એમ (AM)

views 10

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ વ્હાઈટ હાઉસમાં થયેલી બેઠક બાદ કાયમી શાન્તિ સુનિશ્ચિત કરવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ગયા શુક્રવારે વ્હાઈટ હાઉસમાં થયેલી બેઠક બાદ કાયમી શાન્તિ સુનિશ્ચિત કરવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી છે. તેમણે કહ્યું, તેઓ શાન્તિ સ્થાપિત કરવા માટે શ્રી ટ્રમ્પના નેતૃત્વમાં કામ કરવા તૈયાર છે.અમેરિકા દ્વારા ...

માર્ચ 5, 2025 9:50 એ એમ (AM)

views 11

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ત્રણ સૌથી મોટા વેપારી ભાગીદારો સામે વેપાર યુદ્ધ શરૂ કર્યું છે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ત્રણ સૌથી મોટા વેપારી ભાગીદારો સામે વેપાર યુદ્ધ શરૂ કર્યું છે. અમેરિકા દ્વારા કરાયેલા ટેરિફના અમલ બાદ મેક્સિકો, કેનેડા અને ચીન તરફથી તાત્કાલિક જવાબી કાર્યવાહી કરવામાં આવી. ગઈ મધ્યરાત્રિ પછી, ટ્રમ્પે મેક્સીકન અને કેનેડિયન આયાત પર 25 ટકાનો કર લાદ્યો, જ...

માર્ચ 5, 2025 9:43 એ એમ (AM)

views 11

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ જાહેરાત કરી કે, કેનેડા અમેરિકા દ્વારા શરૂ કરાયેલા વેપાર યુદ્ધથી પીછેહઠ નહીં કરે.

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ જાહેરાત કરી કે, કેનેડા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા વેપાર યુદ્ધથી પીછેહઠ નહીં કરે. પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ટ્રૂડોએ ટેરિફના વાજબીપણાને નકારી કાઢ્યા અને તેને નજીકના સહયોગી તરફથી કેનેડા સામેનું વેપાર યુદ્ધ ગણાવ્યું.કૅનેડાએ અમેરિકાની...

માર્ચ 4, 2025 6:16 પી એમ(PM)

views 18

અમેરિકાએ ચાઇનીઝ, મેક્સિકન અને કેનેડિયન આયાત પર લગાવવામાં આવેલી જકાત આજથી અમલમાં આવી

અમેરિકાએ ચાઇનીઝ, મેક્સિકન અને કેનેડિયન આયાત પર લગાવવામાં આવેલી જકાત આજથી અમલમાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો સામે 25 ટકા અને ચીન સામે 20 ટકા જકાત લાદવાની જાહેરાત કરી છે, જે ગયા મહિનાથી ચીન પર લગાવવામાં આવેલા ટેરિફને બમણું કરશે. બીજી તરફ, કેનેડાએ કહ્યું છે કે તે 15...

માર્ચ 4, 2025 2:13 પી એમ(PM)

views 9

અમેરિકાએ, યુક્રેનને અપાતી તમામ સૈન્ય સહાય બંધ કરી

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદીમીર ઝેલેન્સકી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તેમની યુએસ મુલાકાત દરમિયાન થયેલા સંઘર્ષની હવે પ્રતિક્રિયા આવી રહી છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને અપાતી તમામ પ્રકારની અમેરિકી સૈન્ય સહાય પર પ્રતિબંધ મૂક્યો છે. શ્રી ટ્રમ્પ...

માર્ચ 4, 2025 9:29 એ એમ (AM)

views 8

કેનેડિયન અને મેક્સીકન ઉત્પાદનો પર આજથી ટેરિફનો અમલ શરૂ થશે.

કેનેડિયન અને મેક્સીકન ઉત્પાદનો પર ટેરિફ યોજના મુજબ જ લાગુ કરવામાં આવશે તેવી અમેરિકના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પુષ્ટી કરી છે. શ્રી ટ્રમ્પે ગઈકાલે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને જણાવ્યું કે, આજથી કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાગુ થશે જ. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે, વેપાર વાટાઘા...

માર્ચ 3, 2025 3:02 પી એમ(PM)

views 13

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ અમેરિકા સાથે રદ થયેલા ખનીજ સોદા પર હસ્તાક્ષર કરવાની તૈયારી બતાવી

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ અમેરિકા સાથે રદ થયેલા ખનીજ સોદા પર હસ્તાક્ષર કરવાની તૈયારી બતાવી છે. યુક્રેનને ટેકો આપવાની બ્રિટનના પ્રધાનમંત્રી કિર સ્ટાર્મરની જાહેરાતને પગલે શ્રી ઝેલેન્સ્કીએ આ જાહેરાત કરી છે. જોકે, નાણાંમંત્રી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સૂચન કર્યું કે, પહેલાં રશિયા સાથે...

માર્ચ 3, 2025 2:55 પી એમ(PM)

views 12

97મા ઓસ્કર્સ સમારોહમાં ફિલ્મ ‘એનોરા’ને શ્રેષ્ઠ ફિલ્મ સહિતના પાંચ પુરસ્કાર

લોસ એન્જલસમાં યોજાયેલા 97મા ઓસ્કર સમારોહમાં સિન બેકર્સની રોમેન્ટીક કોમેડી ફિલ્મ ‘એનોરા’ને પાંચ પુરસ્કાર મળ્યા છે. ફિલ્મને શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ મુળ પટકથા, શ્રેષ્ઠ એડિટિંગ અને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનાં પુરસ્કાર મળ્યા છે. જોકે, ‘એમિલિયા પેરેઝ’ ફિલ્મ 13 નોમિનેશન સાથે ટોચ પર રહી હતી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.