આંતરરાષ્ટ્રીય

ફેબ્રુવારી 13, 2025 6:54 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 6:54 પી એમ(PM)

views 4

ટેનિસમાં, ભારતના નિકી પૂનાચા અને ઝિમ્બાબ્વેના કર્ટની લોકે દિલ્હી ઓપનના મેન્સ ડબલ્સ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ટેનિસમાં, ભારતના નિકી પૂનાચા અને ઝિમ્બાબ્વેના કર્ટની લોકે દિલ્હી ઓપનના મેન્સ ડબલ્સ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારત-ઝિમ્બાબ્વેની જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના કૈટો યુસુગી અને શિંતારો મોચિઝુકી પર રોમાંચક વિજય મેળવીને પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું, જેમાં તેમણે ક્વાર્ટર ફાઇનલમાં 6-3, 2-6, 10-5થી જીત મ...

ફેબ્રુવારી 12, 2025 9:34 એ એમ (AM) ફેબ્રુવારી 12, 2025 9:34 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે માર્સે પહોંચ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે દક્ષિણ ફ્રાન્સના માર્સે પહોંચ્યા. પ્રધાનમંત્રીની મુલાકાત અંગે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે પેરિસમાં શ્રેણીબદ્ધ ઉચ્ચ સ્તરીય કાર્યક્રમો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે માર્સે પહોંચ્યા. માર્સેમાં ભારતીય સમુદાયે પ્રધાન...

ફેબ્રુવારી 12, 2025 9:04 એ એમ (AM) ફેબ્રુવારી 12, 2025 9:04 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પેરિસમાં 14મા ભારત-ફ્રાન્સ સીઈઓ મંચને સંબોધિત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગઈકાલે પેરિસમાં 14મા ભારત-ફ્રાન્સ સીઈઓ મંચને સંબોધિત કર્યું. બંને નેતાઓએ વેપાર સંબંધોને મજબૂત કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. બંને દેશોના ઉદ્યોગના ટોચના પ્રતિનિધિઓએ સંરક્ષણ, એરોસ્પેસ, કૃત્રિમ બ...

ફેબ્રુવારી 11, 2025 6:48 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 6:48 પી એમ(PM)

views 6

કોંગોના ઇટુરી પ્રાંતમાં વિસ્થાપિત લોકો માટેની શિબિર પર લશ્કરી હુમલો થયો

કોંગોના ઇટુરી પ્રાંતમાં વિસ્થાપિત લોકો માટેની શિબિર પર લશ્કરી હુમલો થયો. આ હુમલામાં 55 નાગરિકોના મોત થયા.બહેમા બડજેરે જિલ્લાના વડાએ હુમલાની પુષ્ટિ કરી અને કહ્યું કે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.ઉલ્લેખનીય છે કે પૂર્વ કોંગોમાં 120 થી વધુ સશસ્ત્ર જૂથો એકબીજા સામે લડી રહ્યા છે. આમાંના મોટાભાગના લોકો કિંમત...

ફેબ્રુવારી 11, 2025 11:30 એ એમ (AM) ફેબ્રુવારી 11, 2025 11:30 એ એમ (AM)

views 37

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે. આ સંવાદનો ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. તેઓ અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે. આ દરમિયાન, ભારત અને ફ્રાન્સ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરારો પર હસ...

ફેબ્રુવારી 7, 2025 2:49 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 2:49 પી એમ(PM)

views 3

અમેરીકામાં, બોસ્ટનના ન્યાયાધીશે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પની સરકારી કર્મયારીઓને પ્રોત્સાહક રકમ આપીને ફરજીયાત નિવૃત્ત કરી દેવાની યોજના પર હંગામી સ્વરૂપે પ્રતિબંધ લાદી દીધો

અમેરીકામાં, બોસ્ટનના ન્યાયાધીશે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પની સરકારી કર્મયારીઓને પ્રોત્સાહક રકમ આપીને ફરજીયાત નિવૃત્ત કરી દેવાની યોજના પર હંગામી સ્વરૂપે પ્રતિબંધ લાદી દીધો છે, આ યોજના અમલમાં આવે તે પહેલાના કેટલાક કલાકો પહેલા આ આદેશ જાહેર કરાયો હતો. બોસ્ટન જિલ્લા ન્યાયાધીશ દ્વારા જાહેર કરાયેલા આદેશ...

ફેબ્રુવારી 7, 2025 2:48 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 2:48 પી એમ(PM)

views 3

નાણાકીય વર્ષ 2026 માટે H-1B વિઝા માટે પ્રારંભિક નોંધણીની મુદત 7 માર્ચથી શરૂ થશે અને 24 માર્ચે સમાપ્ત થશે

નાણાકીય વર્ષ 2026 માટે H-1B વિઝા માટે પ્રારંભિક નોંધણીની મુદત 7 માર્ચથી શરૂ થશે અને 24 માર્ચે સમાપ્ત થશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ USCISએ જણાવ્યું કે સંભવિત અરજદારો અને પ્રતિનિધિઓએ પસંદગી પ્રક્રિયા માટે દરેક લાભાર્થીને ઇલેક્ટ્રોનિક રીતે નોંધણી કરાવવા માટે USCIS ઓનલાઈન એકાઉન્ટનો ઉપયોગ ક...

ફેબ્રુવારી 5, 2025 9:27 એ એમ (AM) ફેબ્રુવારી 5, 2025 9:27 એ એમ (AM)

views 4

ભારતીયોને લઈ જતું એક અમેરિકન લશ્કરી વિમાન આજે ભારત પહોંચશે.

ભારતીયોને લઈ જતું એક અમેરિકન લશ્કરી વિમાન આજે ભારત પહોંચશે. ભારતીયોને પરત લઇને આવતી ફ્લાઇટ અંગે નવી દિલ્હીમાં યુએસ દૂતાવાસના પ્રવક્તાએ આજે જણાવ્યું હતું કે વોશિંગ્ટન ઇમિગ્રેશન કાયદા કડક કરી રહ્યું છે અને ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને પરત તેમના દેશ મોકલી રહ્યું છે. યુએસ એરફોર્સના C-17 ગ્લોબમાસ્ટર વિમ...

ફેબ્રુવારી 4, 2025 2:28 પી એમ(PM) ફેબ્રુવારી 4, 2025 2:28 પી એમ(PM)

views 4

ચીને દેશમાં તૈયાર ચીજવસ્તુઓ પર ટેરિફ વધારવાના અમેરિકન સરકાર નિર્ણય સામે અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે

ચીને દેશમાં તૈયાર ચીજવસ્તુઓ પર ટેરિફ વધારવાના અમેરિકન સરકાર નિર્ણય સામે અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે અમેરિકાથી કોલસા અને લિક્વિફાઇડ નેચરલ ગેસની આયાત પર 15 ટકા વેરો લાદવાની જાહેરાત કરી છે. ક્રૂડ ઓઇલ, કૃષિયંત્રો, પિકઅપ ટ્રક અને મોટા એન્જિનવાળી કાર પર 10 ટકા...

ફેબ્રુવારી 4, 2025 1:59 પી એમ(PM) ફેબ્રુવારી 4, 2025 1:59 પી એમ(PM)

views 8

અમેરિકામાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે આજે વોશિંગ્ટનમાં બેઠક મળશે

અમેરિકામાં, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇસરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ આજે વોશિંગ્ટનમાં મળશે. આ વાટાઘાટો ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામને લંબાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, બંને પક્ષે બંધકોને મુક્ત કરવાની પ્રક્રિયા વચ્ચે બંને નેતાઓ ઇઝરાયલ-સાઉદી અરેબિયાના સંભવિત સંબંધો અને ઈરાનના પ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.