ફેબ્રુવારી 19, 2025 2:34 પી એમ(PM) ફેબ્રુવારી 19, 2025 2:34 પી એમ(PM)
3
હમાસે ગાઝા યુદ્ધવિરામ કરારના બીજા તબક્કા દરમિયાન તમામ ઇઝરાયલી અને પેલેસ્ટિનિયન કેદીઓની એક જ વારમાં અદલાબદલીનો પ્રસ્તાવ મૂક્યો છે
હમાસે ગાઝા યુદ્ધવિરામ કરારના બીજા તબક્કા દરમિયાન તમામ ઇઝરાયલી અને પેલેસ્ટિનિયન કેદીઓની એક જ વારમાં અદલાબદલીનો પ્રસ્તાવ મૂક્યો છે. હમાસે જણાવ્યું કે તે પ્રથમ તબક્કામાં મુક્ત કરવામાં આવનારાં છ બંધકોને શનિવારે મુક્ત કરશે. જ્યારે અન્ય ચાર લોકોના મૃતદેહ આવતીકાલે પરત કરશે. દરમિયાન ઇઝરાયલના વિદેશ મંત્રી ગિ...