આંતરરાષ્ટ્રીય

જાન્યુઆરી 6, 2026 9:05 એ એમ (AM)

views 8

વેનેઝુએલાના નેતા માદુરોએ અમેરીકી ફેડરલ કોર્ટમાં હાજરી દરમિયાન પોતાને નિર્દોષ ગણાવ્યા- વેનેઝુએલાની સરકારે દેશમાં વિદેશી હસ્તક્ષેપ સામે હુકમનામુ બહાર પાડ્યું

વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોએ ન્યુ યોર્ક સિટીની ફેડરલ કોર્ટમાં હાજરી દરમિયાન અનેક ફેડરલ આરોપોમાં પોતાને નિર્દોષ ગણાવ્યા. ન્યુ યોર્કમાં અમેરિકી ફેડરલ કોર્ટ સમક્ષ પોતાની પહેલી હાજરી દરમિયાન, માદુરોએ તેમની ધરપકડની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવ્યો, અને દાવો કર્યો કે તેમને વેનેઝુએલાના કારાકાસમાં તેમના નિવાસ...

જાન્યુઆરી 5, 2026 2:26 પી એમ(PM)

views 8

વેનેઝુએલા પર અમેરિકાએ કરેલા હુમલા અને રાષ્ટ્રપતિ મદુરાઓની ધરપકડની ચીને કડક શબ્દોમાં ટિકા કરી.

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર અમેરિકાના પગલાંની ચીને આકરી ટીકા કરી છે. ચીને એકપક્ષીય કાર્યવાહી અને વૈશ્વિક પોલીસમેન અથવા આંતરરાષ્ટ્રીય ન્યાયાધીશ તરીકે કામ કરતા કોઈપણ દેશને ચેતવણી આપી છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, રાષ્ટ્રીય સાર્વભૌમત્વનું આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ રક્ષણ થવું જોઈ...

જાન્યુઆરી 5, 2026 9:12 એ એમ (AM)

views 13

વેનેઝુએલામાં અમેરિકાના ઓપરેશન અંગે ચર્ચા કરવા માટે આજે સયુંકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એક કટોકટી બેઠક યોજશે

વેનેઝુએલામાં અમેરિકાના ઓપરેશન અંગે ચર્ચા કરવા માટે આજે સયુંકત રાષ્ટ્ર -યુએન સુરક્ષા પરિષદ એક કટોકટી બેઠક યોજશે.કાઉન્સિલના અસ્થાયી સભ્ય કોલંબિયાની રજૂઆત પર આ બેઠક બોલાવવામાં આવી છે અને તેને કાયમી સભ્યો ચીન અને રશિયાએ ટેકો આપ્યો છે. સેક્રેટરી-જનરલએ વેનેઝુએલામાં અમેરિકાની લશ્કરી કાર્યવાહીને ખતરનાક ઉદાહ...

જાન્યુઆરી 4, 2026 7:45 પી એમ(PM)

views 7

અમેરિકામાં ડેમોક્રેટિક સાંસદોએ વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહી પર આક્રોશ વ્યક્ત કર્યો

અમેરિકામાં ડેમોક્રેટિક સાંસદોએ વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહી પર આક્રોશ વ્યક્ત કર્યો છે. કેટલાક મીડિયા આઉટલેટ્સે આ અમેરિકાની કાર્યવાહીની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવ્યા છે. દરમિયાન, ગઈકાલે વોશિંગ્ટન, બોસ્ટન, લોસ એન્જલસ, એટલાન્ટા, શિકાગો અને મિયામી સહિત અનેક મુખ્ય અમેરિકાના શહેરોમાં સેંકડો લોકો રસ્તા પર ઉ...

જાન્યુઆરી 4, 2026 2:01 પી એમ(PM)

views 10

અમેરિકાના હુમલા બાદ વેનેઝુએલાને એક મહિના સુધી નિઃશુલ્ક બ્રોડબેન્ડ સુવિધાઓ પૂરી પાડવાની એલન મસ્કની જાહેરાત

વેનેઝુએલામાં ચાલી રહેલા સંકટ વચ્ચે, ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે જાહેરાત કરી છે કે, સ્પેસએક્સની માલિકીની સ્ટારલિંક 3 ફેબ્રુઆરી સુધી વેનેઝુએલાના લોકોને નિઃશુલ્ક બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડશે, જે યુએસ ઓપરેશન દ્વારા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પદભ્રષ્ટ કર્યા પછી છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે ...

જાન્યુઆરી 4, 2026 9:37 એ એમ (AM)

views 19

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેમના નિર્દેશ પર વેનેઝુએલા પર લશ્કરી કાર્યવાહી.. મદુરાઓ અને તેમની પત્ની સામે ન્યુયોર્કમાં કેસ ચાલશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેમના નિર્દેશ પર વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં લશ્કરી કાર્યવાહી કરવામાં આવી હતી.ફ્લોરિડામાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે અમેરિકન સૈન્યએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડવા માટે કારાકાસમાં એક કિલ્લેબંધ લશ્કરી થાણાને નિશાન બનાવ્યું ...

જાન્યુઆરી 3, 2026 7:47 પી એમ(PM)

views 14

અમેરિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને પકડીને દેશમાંથી બહાર લઈ જવામાં આવ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને પકડીને દેશમાંથી બહાર લઈ જવામાં આવ્યા છે. અમેરિકાએ આજે સવારે વેનેઝુએલા પર મોટો હુમલો કર્યો. શ્રી ટ્રમ્પે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે આ હુમલો અમેરિકન કાયદા અમલીકરણ એજન્સીઓના સહયોગથી ક...

જાન્યુઆરી 2, 2026 2:08 પી એમ(PM)

views 16

ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં અનેક લોકોના મોત.

ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં અનેક લોકો માર્યા ગયા છે. વધતી જતી મોંઘવારીને કારણે થયેલા વિરોધ પ્રદર્શનો બાદ ઈરાનમાં આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. ઈરાની મીડિયા અને માનવાધિકાર જૂથોએ ગઈકાલે પશ્ચિમી શહેર લોરદેગાન અને મધ્ય પ્રાંત ઇસ્ફહાન સહિત અનેક સ્થળોએ વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડા...

જાન્યુઆરી 1, 2026 2:00 પી એમ(PM)

views 13

ઝોહરાન મમદાની ન્યુ યોર્કસિટીના પ્રથમ દક્ષિણ એશિયાઇ મેયર બન્યાં

મેનહટનના જૂના સિટી હોલ સબવે સ્ટેશન પર આજે આયોજિત એક ઐતિહાસિક સમારોહમાં ઝોહરાન મમદાનીએ ન્યૂ યોર્ક શહેરના મેયર તરીકે શપથ લીધા. ડેમોક્રેટ મમદાનીએ આજે સવારે પદના શપથ લીધા. મમદાની અમેરિકાના સૌથી મોટા શહેરના પ્રથમ મુસ્લિમ પ્રથમ નેતા બન્યા છે. તેઓ દક્ષિણ એશિયન વંશના પ્રથમ મેયર છે, આફ્રિકામાં જન્મેલા પ્રથમ ...

જાન્યુઆરી 1, 2026 1:59 પી એમ(PM)

views 6

પર્થ એરપોર્ટ નજીક જીવલેણ જંગલમાં આગ લાગતા ઓસ્ટ્રેલિયન અધિકારીઓએ કટોકટીની ચેતવણી જારી કરી

પર્થ એરપોર્ટ નજીક જીવલેણ જંગલમાં આગ લાગતા ઓસ્ટ્રેલિયન અધિકારીઓએ કટોકટીની ચેતવણી જારી કરી છે. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ (DFES) વિભાગે જણાવ્યું છે કે ઉત્તર દિશા તરફ આગળ વધી રહેલી દવ જીવન અને ઘરો માટે ખતરો ઉભો કરે છે અને રહેવાસીઓએ બચવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. અધિકારીઓએ મધ્ય પર્થથી 15 કિલ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.