માર્ચ 22, 2025 8:36 એ એમ (AM)
9
બોઇંગ કંપની અમેરિકન વાયુસેના માટે આગામી પેઢીના લડાકુ વિમાન F-47નું ઉત્પાદન કરશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે બોઇંગ કંપની અમેરિકન વાયુસેના માટે આગામી પેઢીના લડાકુ વિમાન F-47નું ઉત્પાદન કરશે. સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે ગઈકાલે રાત્રે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતી વખતે આ માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે આ F-47 સૌથી આધુનિક, સક્ષમ અને ઘાત...