આંતરરાષ્ટ્રીય

માર્ચ 8, 2025 10:53 એ એમ (AM) માર્ચ 8, 2025 10:53 એ એમ (AM)

views 8

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, યુક્રેન સાથે યુદ્ધવિરામ ન થાય ત્યાં સુધી રશિયા પર મોટા પાયે પ્રતિબંધો લાદવા પર વિચારણા કરાઈ.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે યુક્રેન સાથે યુદ્ધવિરામ અને શાંતિ કરાર ન થાય ત્યાં સુધી રશિયા પર મોટા પાયે પ્રતિબંધો અને ટેરિફ લાદવા પર ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે.રાષ્ટ્રપ્રમુખ પદ સંભાળ્યા પછી, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની પ્રશંસા કરી અને યુક...

માર્ચ 7, 2025 1:53 પી એમ(PM) માર્ચ 7, 2025 1:53 પી એમ(PM)

views 4

મુંબઇમાં 26/11ના આતંકવાદી હુમલાના આરોપી તવ્વુહર રાણાએ ભારતમાં પ્રત્યાર્પણથી બચવા કરેલી અરજીને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ફગાવી

મુંબઇના 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણા દ્વારા ભારત પ્રત્યાર્પણ અટકાવવાની અરજીને US સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાએ સ્ટે માટે ઇમરજન્સી અરજી દાખલ કરી હતી. તેમણે પોતાની અરજીમાં દલીલ કરી કે, ભારતમાં તેમનું પ્રત્યાર્પણ અમેરિકાના કાયદાનું ઉલ...

માર્ચ 7, 2025 1:50 પી એમ(PM) માર્ચ 7, 2025 1:50 પી એમ(PM)

views 4

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પરના જાહેર કરેલા 25 ટકા ટેરિફ એક મહિના માટે મુલતવી રાખ્યો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોથી થતી ઘણી આયાતો અને કેનેડાથી થતી કેટલીક આયાતો પર 25 ટકા ટેરિફ એક મહિના માટે મુલતવી રાખ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, તેઓ તેમના મેક્સીકન સમકક્ષ ક્લાઉડિયા શેનબૌમ સાથેની વાતચીત પછી, 2 એપ્રિલ સુધી મેક્સીકન આયાતો પર તાજેતરમાં લાદવામાં આવેલા મોટા ટેરિફને સ્થગિત કરી રહ્ય...

માર્ચ 6, 2025 8:00 પી એમ(PM) માર્ચ 6, 2025 8:00 પી એમ(PM)

views 4

યુરોપિયન સંઘના નેતાઓએ સમગ્ર યુરોપમાં સુરક્ષા મજબૂત કરવા માટે યુક્રેન સાથે કટોકટીની વાટાઘાટો શરૂ કરી છે.

યુરોપિયન સંઘના નેતાઓએ સમગ્ર યુરોપમાં સુરક્ષા મજબૂત કરવા માટે યુક્રેન સાથે કટોકટીની વાટાઘાટો શરૂ કરી છે. જર્મનીના સંભવિત આગામી ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અને શિખર સંમેલનના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ બ્રસેલ્સમાં યુરોપની સુરક્ષાને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. યુરોપિયન પોલિસી સેન્ટરે કહ્યું છે કે અમેરિકા નીત...

માર્ચ 6, 2025 2:13 પી એમ(PM) માર્ચ 6, 2025 2:13 પી એમ(PM)

views 3

બંધક બનાવાયેલા તમામ લોકોને તાત્કાલિક મુક્ત કરવા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હમાસને કડક અલ્ટીમેટમ આપ્યું

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને કડક અલ્ટીમેટમ આપ્યું છે, જેમાં ગાઝામાં બંધક બનેલા તમામ લોકોને તાત્કાલિક મુક્ત કરવાની અને માર્યા ગયેલા લોકોના મૃતદેહ પરત કરવાની માગણી કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસે આતંકવાદી જૂથ સાથે સીધી વાટાઘાટો શરૂ કરી હોવાની પુષ્ટિ કર્યાના થોડા કલાકો પછી ચેતવણી અપાઇ છે...

માર્ચ 6, 2025 9:37 એ એમ (AM) માર્ચ 6, 2025 9:37 એ એમ (AM)

views 7

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારા મામલે વળતો પ્રહાર – ચીને અમેરિકાને ચેતવણી આપી , તે કોઈપણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર છે.

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારા મામલે વળતો પ્રહાર કરતાં ચીને અમેરિકાને ચેતવણી આપી કે, તે કોઈપણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર છે.ટ્રમ્પ દ્વારા તમામ ચીની માલ પર વધુ ટેરિફ લાદવામાં આવ્યા બાદ વિશ્વના બે ટોચના અર્થતંત્રો વેપાર યુદ્ધની નજીક પહોંચી ગયા છે. ચીને યુએસ કૃષિ ઉત્પાદનો પર 10-15% ટેરિફ લાદ...

માર્ચ 6, 2025 9:17 એ એમ (AM) માર્ચ 6, 2025 9:17 એ એમ (AM)

views 4

રશિયા સાથેના યુદ્ધને સમાપ્ત કરવાની વ્હાઇટ હાઉસની યોજનાના ભાગરૂપે યુક્રેન સાથે અમેરિકાએ ગુપ્ત માહિતી શેર કરવાનું અટકાવ્યું.

રશિયા સાથેના યુદ્ધને સમાપ્ત કરવાની વ્હાઇટ હાઉસની યોજનાના ભાગરૂપે યુક્રેન સાથે અમેરિકાએ ગુપ્ત માહિતી શેર કરવાનુ અટકાવી દીધુ છે. સાથે લશ્કરી સહાયને પણ સ્થગિત કરી છે.C.I.Aના ડિરેક્ટર, જોન રેટક્લિફ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, માઈકલ વોલ્ટ્ઝ, બંનેએ ગુપ્ત માહિતી સપોર્ટમાં વિરામની પુષ્ટિ કરી હતી પરંતુ સૂ...

માર્ચ 5, 2025 7:21 પી એમ(PM) માર્ચ 5, 2025 7:21 પી એમ(PM)

views 4

ઓગસ્ટ 2021માં કાબુલ વિમાનીમથક પર બોમ્બ વિસ્ફોટ કરનાર આરોપી આતંકવાદીને પકડી લેવામાં આવ્યો : ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઓગસ્ટ 2021માં કાબુલ વિમાનીમથક પર બોમ્બ વિસ્ફોટ કરનાર આરોપી આતંકવાદીને પકડી લેવામાં આવ્યો છે. તેને અમેરિકા લાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે એબી ગેટ પરના હુમલા માટે ઇસ્લામિક આતંકવાદીઓ જવાબદાર હતા. અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પરત ફરી રહ્યું હતું ત્યારે...

માર્ચ 5, 2025 2:25 પી એમ(PM) માર્ચ 5, 2025 2:25 પી એમ(PM)

views 8

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે લંડનના ટૅન ડાઉનિંગ સ્ટ્રીટમાં બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે લંડનના ટૅન ડાઉનિંગ સ્ટ્રીટમાં બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી. તેમણે દ્વિપક્ષીય આર્થિક સહકારને આગળ વધારવા અને લોકોમાં પરસ્પર આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા અગેં ચર્ચા કરી. બેઠક બાદ ડૉ. જયશંકરે સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી શ્રી સ્ટાર...

માર્ચ 5, 2025 2:22 પી એમ(PM) માર્ચ 5, 2025 2:22 પી એમ(PM)

views 5

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું, અમેરિકાને આર્થિક નુકસાન કરનારો પેરિસ જળવાયુ પરિવર્તન કરાર રદ કર્યો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ આબોહવા કરારમાંથી બહાર નીકળવાના પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું, આ કરારથી અમેરિકાને "ટ્રિલિયન ડોલર"નું નુકસાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું, પેરિસ પર્યાવરણ સંધિ એકોર્ડ અને વિશ્વ આરોગ્ય સંગઠન જેવા અનેક આંતરરાષ્ટ્રીય કરારોમાંથી અમેરિકાને બહાર નિકળવાનો આ યોગ્ય...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.