આંતરરાષ્ટ્રીય

માર્ચ 14, 2025 7:59 પી એમ(PM) માર્ચ 14, 2025 7:59 પી એમ(PM)

views 5

અમેરિકન અવકાશ એજન્સી નાસાએ કહ્યું છે કે 2024 માં વિશ્વનું સમુદ્ર સ્તર અપેક્ષા કરતાં વધુ ઝડપથી વધશે

અમેરિકન અવકાશ એજન્સી નાસાએ કહ્યું છે કે 2024 માં વિશ્વનું સમુદ્ર સ્તર અપેક્ષા કરતાં વધુ ઝડપથી વધશે. તેમણે કહ્યું કે ગયા વર્ષે દરિયાની સપાટીમાં વધારો દર વર્ષે 0.59 સેન્ટિમીટર સુધી પહોંચ્યો હતો, જે ધારણા કરતા 0.43 સેન્ટિમીટર કરતા વધુ છે. પાણીના સ્તરમાં આ વધારો મુખ્યત્વે દરિયાનું પાણી ગરમ થવાને કારણે થ...

માર્ચ 14, 2025 1:47 પી એમ(PM) માર્ચ 14, 2025 1:47 પી એમ(PM)

views 5

યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત આણવા પ્રયત્ન કરવા બદલ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતનાં વૈશ્વિક નેતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.

યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત આણવા પ્રયત્ન કરવા બદલ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતનાં વૈશ્વિક નેતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. ગઈ કાલે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કો સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી પુટિને ...

માર્ચ 14, 2025 9:15 એ એમ (AM) માર્ચ 14, 2025 9:15 એ એમ (AM)

views 8

રશિયાએ જણાવ્યું છે કે તે હવે યુક્રેન સાથેનાં યુધ્ધ વિરામ માટે અમેરિકાની દરખાસ્ત પર ચર્ચા કરવા તૈયાર છે

રશિયાએ જણાવ્યું છે કે તે હવે યુક્રેન સાથેનાં યુધ્ધ વિરામ માટે અમેરિકાની દરખાસ્ત પર ચર્ચા કરવા તૈયાર છે. ક્રેમલિનના સહાયક યુરી ઉષાકોવે જણાવ્યું કે, શાંતિપૂર્ણ રીતે ચર્ચા ચાલી રહી છે અને મોસ્કો મંત્રણા માટે તૈયાર છે. જો કે તેમણે આ દરખાસ્ત યુક્રેનનાં લશ્કર માટે કામચલાઉ રીતે લાભકર્તા હોવા અંગે ચિંતા વ્ય...

માર્ચ 14, 2025 8:47 એ એમ (AM) માર્ચ 14, 2025 8:47 એ એમ (AM)

views 3

પૉલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ આન્દ્રેઝ ડૂડાએ અમેરિકાને પૉલૅન્ડમાં પરમાણું હથિયાર તહેનાત કરવા આગ્રહ કર્યો

પૉલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ આન્દ્રેઝ ડૂડાએ અમેરિકાને પૉલૅન્ડમાં પરમાણું હથિયાર તહેનાત કરવા આગ્રહ કર્યો છે. આ અનુરોધ તેમણે વર્ષ 2022માં પણ કર્યો હતો. શ્રી ડૂડાના સલાહકાર વોઝ્શિએક કૉલાર્સ્કીએ જણાવ્યું, પરમાણુ સુરક્ષા યુક્રૈન, બેલારૂસ અને રશિયાના કૈલિનિનગ્રાદની સરહદથી જોડાયેલા નાટો સભ્ય તરીકે દેશની સુરક્ષા...

માર્ચ 13, 2025 8:04 પી એમ(PM) માર્ચ 13, 2025 8:04 પી એમ(PM)

views 5

શ્રીલંકા સરકારના એક તાત્કાલિક અનુરોધના જવાબમાં, ભારતે દેશની હૉસ્પિટલ્સમાં તાત્કાલિક અછતને દૂર કરવામાં મદદ માટે 50 હજાર ફ્યૂરૉસેમાઈટ ઇન્જેક્શનના એમ્પુલ મોકલ્યા છે.

શ્રીલંકા સરકારના એક તાત્કાલિક અનુરોધના જવાબમાં, ભારતે દેશની હૉસ્પિટલ્સમાં તાત્કાલિક અછતને દૂર કરવામાં મદદ માટે 50 હજાર ફ્યૂરૉસેમાઈટ ઇન્જેક્શનના એમ્પુલ મોકલ્યા છે. આ જથ્થો આજે ભારતીય હાઈ કમિશનર સંતોષ ઝા દ્વારા શ્રીલંકાના આરોગ્ય અને માસ મીડિયા મંત્રી ડૉક્ટર નલિન્દા જયતિષાને આરોગ્ય મંત્રાલયમાં સોંપવામા...

માર્ચ 13, 2025 8:03 પી એમ(PM) માર્ચ 13, 2025 8:03 પી એમ(PM)

views 6

પૉલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ આન્દ્રેઝ ડૂડાએ અમેરિકાને પૉલૅન્ડમાં પરમાણું હથિયાર તહેનાત કરવા આગ્રહ કર્યો છે.

પૉલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ આન્દ્રેઝ ડૂડાએ અમેરિકાને પૉલૅન્ડમાં પરમાણું હથિયાર તહેનાત કરવા આગ્રહ કર્યો છે. આ અનુરોધ તેમણે વર્ષ 2022માં પણ કર્યો હતો. શ્રી ડૂડાના સલાહકાર વોઝ્શિએક કૉલાર્સ્કીએ આજે જણાવ્યું, પરમાણુ સુરક્ષા યુક્રૈન, બેલારૂસ અને રશિયાના કૈલિનિનગ્રાદની સરહદથી જોડાયેલા નાટો સભ્ય તરીકે દેશની સુર...

માર્ચ 13, 2025 8:37 એ એમ (AM) માર્ચ 13, 2025 8:37 એ એમ (AM)

views 4

પાકિસ્તાનમાં, જાફર એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન પર થયેલા હુમલા બાદ બલૂચ લિબરેશન આર્મીના લડવૈયાઓ અને પાકિસ્તાની સૈન્ય વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત

પાકિસ્તાનમાં, બોલાન જિલ્લામાં જાફર એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન પર થયેલા હુમલા બાદ બલૂચ લિબરેશન આર્મીના લડવૈયાઓ અને પાકિસ્તાની સૈન્ય વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થયો છે. સુરક્ષા સૂત્રોએ પુષ્ટિ આપી છે કે આ હુમલા સામેની લશ્કરી કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે આ ઓપરેશનમાં 346 બંધકોને બચાવાયા છે અને લગભગ 50 હુમલાખોરોને બે...

માર્ચ 12, 2025 7:46 પી એમ(PM) માર્ચ 12, 2025 7:46 પી એમ(PM)

views 4

બલુચિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મી દ્વારા ટ્રેનને હાઈજેક કર્યા બાદ સુરક્ષા દળોએ 150થી વધુ બંધકોને મુક્ત કરાવ્યા

પાકિસ્તાનમાં, બલુચિસ્તાનના કાચી જિલ્લામાં બલુચ લિબરેશન આર્મીના આતંકવાદીઓ દ્વારા 400થી વધુ મુસાફરોને લઈ જતી ટ્રેનને હાઈજેક કર્યા બાદ સુરક્ષા દળોએ 150 થી વધુ બંધકોને મુક્ત કરાવ્યા છે. અત્યાર સુધીમાં, જાફર એક્સપ્રેસના અપહરણમાં સામેલ 27 આતંકવાદીઓ સુરક્ષા કાર્યવાહીમાં માર્યા ગયા છે.

માર્ચ 12, 2025 2:00 પી એમ(PM) માર્ચ 12, 2025 2:00 પી એમ(PM)

views 5

અમેરિકાએ કેનેડાથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર જકાત બમણી કરી

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર જકાતમાં મોટા વધારાની જાહેરાત કરી છે. પ્રારંભમાં 25 ટકાની આયાત બમણી કરીને 50 ટકા કરવામાં આવી છે. નવા દર આજથી અમલી બન્યા છે. અમેરિકાના ગ્રાહકો માટે વીજળી દરમાં વધારો કરવાના કેનેડાના નિર્ણયનાં જવાબમાં ટ્રમ્પે કેનેડાની આયાત પ...

માર્ચ 12, 2025 9:44 એ એમ (AM) માર્ચ 12, 2025 9:44 એ એમ (AM)

views 5

30 દિવસ માટે તાત્કાલિક અને વચગાળાના યુધ્ધવિરામની અમેરિકાની દરખાસ્ત સાથે યુક્રેન સંમત.

અમેરિકાએ જણાવ્યું કે, 30 દિવસ માટે તાત્કાલિક અને વચગાળાના યુધ્ધવિરામ માટે તેની દરખાસ્ત સાથે યુક્રેન સંમત થયું છે અને હવે રશિયાએ તેનો પ્રત્યુત્તર આપવાનો છે. અમેરિકાએ યુક્રેનને ગુપ્તચર માહિતી અને લશ્કરી મદદ પૂરી પાડવા પરનો પ્રતિબંધ પણ ઉઠાવી લીધો છે.સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યુક્રેનના અધિકારીઓ સાથે બે...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.