આંતરરાષ્ટ્રીય

જાન્યુઆરી 9, 2026 1:57 પી એમ(PM)

views 10

વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝે અમેરિકન લશ્કરી આક્રમણને યુદ્ધનું ઘૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું.

વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે અમેરિકન લશ્કરી આક્રમણને યુદ્ધનું ઘૃણાસ્પદ કૃત્ય ગણાવીને તેની નિંદા કરી. શ્રીમતી રોડ્રિગ્ઝે દરોડામાં માર્યા ગયેલા વેનેઝુએલા અને ક્યુબન નાગરિકોના સન્માન માટે એક સ્મારક અને એક ખાસ કમિશન બનાવવાની યોજનાની જાહેરાત કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વેનેઝુએલા...

જાન્યુઆરી 9, 2026 9:30 એ એમ (AM)

views 17

અમેરિકાએ 66 આંતરરાષ્ટ્રીય સંગઠનો અને સંધિઓ માંથી ખસી જવાના કરાર પર હસ્તાક્ષર કર્યા

UN સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે UNના અનેક સંસ્થાઓમાંથી ખસી જવાના અમેરિકન નિર્ણય પર દુ:ખ વ્યક્ત કર્યું છે.UN સેક્રેટરી-જનરલના પ્રવક્તા, સ્ટીફન ડુજારિકે ભાર મૂક્યો હતો કે સભ્ય દેશો UN ચાર્ટર હેઠળ યુ.એન બજેટને ભંડોળ આપવા માટે કાયદેસર રીતે બંધાયેલા છે. તેમણે કહ્યું કે UN સંસ્થાઓ સભ્ય દેશો દ્વારા આપ...

જાન્યુઆરી 8, 2026 1:54 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર પ્રતિબંધો લાદતા બિલને મંજૂરી આપી.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર પ્રતિબંધો લાદતા બિલને મંજૂરી આપી છે. યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે આ જાહેરાત કરી છે. આ બિલ અમેરિકાને રશિયન તેલ ખરીદનારા દેશોને નિશાન બનાવવાનો વ્યાપક અધિકાર આપશે. ગ્રેહામે કહ્યું કે આ બિલ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ચીન, ભારત અને બ્રાઝિલ જેવા દેશો પર વધુ દબાણ લાવવાની સત્તા ...

જાન્યુઆરી 8, 2026 1:52 પી એમ(PM)

views 19

ઓસ્ટ્રેલિયામાં, દક્ષિણ-પૂર્વ રાજ્ય વિક્ટોરિયાના કેટલાક ભાગોમાં જંગલમાં બેકાબૂ આગથી લોકોને સ્થળાંતર કરાવવાનો આદેશ

જંગલોમાં વિકરાળ આગને કારણે ઓસ્ટ્રેલિયામાં, દક્ષિણપૂર્વીય રાજ્ય વિક્ટોરિયાના કેટલાક ભાગોના લોકોને અધિકારીઓએ સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે. આપત્કાલિન મેનેજમેન્ટ કમિશનર ટિમ વેઇબુશે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોએ આવતીકાલ સુધીમાં સ્થળાંતર કરવું જોઈએ. અગ્નિશમન સત્તાએ મધ્ય, ઉત્તરી, ઉત્તરપશ્ચિમ અને ...

જાન્યુઆરી 7, 2026 1:55 પી એમ(PM)

views 7

જાપાન અને ફિલિપાઇન્સમાં ભૂકંપને કારણે ધરતી ધ્રુજી, કેટલાંક લોકો ઘાયલ થયા.

પશ્ચિમ જાપાનના શિમાને પ્રાંતમાં ગઇકાલે 6.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે . જાપાન હવામાન એજન્સી અનુસાર, પૂર્વીય શિમાને પ્રાંતમાં લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપ આવ્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘણા ઘરોને નુકસાન થયું છે. દરમિયાન આજે વહેલી સવારે ભૂટાનમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ...

જાન્યુઆરી 7, 2026 9:30 એ એમ (AM)

views 9

અમેરિકી લશ્કરી કાર્યવાહીમાં વેનેઝુએલાના સુરક્ષા અધિકારીઓનો મૃત્યુઆંક 56 થયો

વેનેઝુએલાની સેનાએ શનિવારે જણાવ્યું હતું કે અમેરિકી લશ્કરી કાર્યવાહીમાં વેનેઝુએલાના 24 સુરક્ષા અધિકારીઓ માર્યા ગયા હતા, જેનાથી મૃત્યુઆંક 56 થયો છે. આ મૃત્યુઆંક, ક્યુબાની સરકાર દ્વારા રવિવારે અમેરિકી લશ્કરી કાર્યવાહીમાં ક્યુબાના 32 લશ્કરી અને પોલીસ અધિકારીઓના મોતની કરેલી જાહેરાત ઉપરાંત છે

જાન્યુઆરી 7, 2026 9:22 એ એમ (AM)

views 7

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે લશ્કરી બળનો ઉપયોગ સહિતના વિકલ્પો પર ચર્ચા કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું કે વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહી બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે લશ્કરી બળનો ઉપયોગ સહિતના વિકલ્પો પર ચર્ચા કરી છે.શ્રી ટ્રમ્પે ફરી એકવાર કહ્યું કે ડેનમાર્કનો સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલેન્ડ, અમેરિકાની સુરક્ષા માટે જરૂરી છે. દરમિયાન, ડેનમ...

જાન્યુઆરી 6, 2026 2:00 પી એમ(PM)

views 12

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની અમેરિકા દ્વારા કરાયેલી ધરપકડને અનેક દેશોએ અયોગ્ય ગણાવીને ટિકા કરી.

વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોને પકડવા બદલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સાથી દેશો અને વિરોધી દેશો તરફથી ટીકાનો સામનો કરી રહેલા અમેરિકાએ તેને યુદ્ધ નહીં પણ કાયદા અમલીકરણ કાર્યવાહી તરીકે ગણાવીને તેનો બચાવ કર્યો છે. અમેરિકાના કાયમી પ્રતિનિધિ માઇક વોલ્ઝે જણાવ્યું હતું કે, અમેરિકા એ એક નશીલા પદાર્થોન...

જાન્યુઆરી 6, 2026 9:16 એ એમ (AM)

views 15

એન્ટોનિયો ગુટેરેસે વેનેઝુએલામાં અસ્થિરતા વધવાની સંભાવના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી

સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે વેનેઝુએલામાં અસ્થિરતા વધવાની સંભાવના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.તેમણે યુએસ લશ્કરી કાર્યવાહી અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડના પરિણામો અંગે ચેતવણી આપી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધતા ગુટેરેસે કહ્યું કે વેનેઝુએલામાં વિકસતી પરિસ્થ...

જાન્યુઆરી 6, 2026 9:10 એ એમ (AM)

views 9

જો હિંસા વધશે તો તેઓ વિરોધીઓને ટેકો આપશે – ડોનાલ્ડ ટ્રમ્પ

ઈરાનમાં ત્રણ વર્ષમાં સૌથી ખરાબ બળવો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ થયાને દસ દિવસ વીતી ગયા છે. મુખ્ય શહેરોમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો હિંસા વધશે તો તેઓ વિરોધીઓને ટેકો આપી શકે છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.