આંતરરાષ્ટ્રીય

એપ્રિલ 13, 2025 3:02 પી એમ(PM) એપ્રિલ 13, 2025 3:02 પી એમ(PM)

views 6

ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ નહીં છોડે તો પરિણામ ભોગવવા ટ્રમ્પની ચીમકી

પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઈરાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો તે પોતાનો પરમાણુ કાર્યક્રમ છોડશે નહીં,તો તેને પરિણામોનો સામનો કરવો પડી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું હતું કે ઈરાન ક્યારેય પરમાણુ શ...

એપ્રિલ 13, 2025 9:19 એ એમ (AM) એપ્રિલ 13, 2025 9:19 એ એમ (AM)

views 5

અમેરિકાએ દેશમાં આયાત થતાં સ્માર્ટફોન અને કમ્પ્યુટરને નવીનતમ ટેરિફમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી

અમેરિકાએ દેશમાં આયાત થતા સ્માર્ટફોન અને કમ્પ્યુટર્સને નવીનતમ ટેરિફમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે. યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન નોટિસ અનુસાર, સ્માર્ટફોન અને કમ્પ્યુટર્સને મોટાભાગના દેશો પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 10 ટકા વૈશ્વિક ટેરિફ અને 145 ટકાના ચાઇનીઝ ટેરિફમાંથી બાકાત રાખવામાં આ...

એપ્રિલ 12, 2025 1:49 પી એમ(PM) એપ્રિલ 12, 2025 1:49 પી એમ(PM)

views 3

30 દિવસથી વધુ સમયથી અમેરિકામાં રહેતા તમામ વિદેશી નાગરિકોએ ફરજિયાત નોંધણી કરાવવી પડશે

અમેરિકામાં વસતા વિદેશીઓ માટે ચિંતાજનક ઘટનાક્રમમાં વ્હાઇટ હાઉસે જાહેરાત કરી છે કે 30 દિવસથી વધુ સમયથી દેશમાં રહેતા તમામ વિદેશી નાગરિકોએ સરકાર સાથે નોંધણી કરાવવી પડશે અથવા દંડ, કેદ અને દેશનિકાલ સહિત કડક સજાનો સામનો કરવો પડશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે એક નિવેદનમાં જણાવ્યું કે, એલિયન...

એપ્રિલ 10, 2025 2:23 પી એમ(PM) એપ્રિલ 10, 2025 2:23 પી એમ(PM)

views 5

અમેરિકાએ ચીન સિવાયના તમામ દેશો પરની પારસ્પરિક ટેરિફ 90 દિવસ સુધી સ્થગિત કરી

એક મહત્વનાં ઘટનાક્રમમાં, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના તમામ દેશો પરની પારસ્પરિક ટેરિફ 90 દિવસ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી છે. ગઈ કાલે રાત્રે એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ટ્રમ્પે કહ્યું કે, 90 દિવસની રાહત પારસ્પરિક અને 10 ટકા ટેરિફ પર લાગુ થશે.

એપ્રિલ 9, 2025 7:29 પી એમ(PM) એપ્રિલ 9, 2025 7:29 પી એમ(PM)

views 3

ડોમિનિકન ગણરાજ્યની રાજધાની સાન્ટો ડોમિંગોમાં નાઈટક્લબની છત ધરાશાયીથતાં 113 લોકોના મોત

ડોમિનિકન ગણરાજ્યનીરાજધાની સાન્ટોડોમિંગોમાં એક નાઈટક્લબની છત ધરાશાયી થતાં 113 લોકોના મોત થયાછે અને 150થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં પ્રાંતીય ગવર્નર અને ભૂતપૂર્વ મેજરલીગ બેઝબોલ પિચર, ઓક્ટાવિયો ડોટેલનું પણ મોત થયું છે. હજુ પણ મૃત્યુઆંકવધવાની શક્યતા છે.

એપ્રિલ 9, 2025 2:03 પી એમ(PM) એપ્રિલ 9, 2025 2:03 પી એમ(PM)

views 6

અમેરિકાના રાષ્ટ્રપતિડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન પર લાદેલા ટેરિફનો આજથી  અમલ શરૂ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના લદાયેલો ટેરિફ આજથી  અમલમાં આવ્યા છે જેમાં ચીની આયાત પર 104 ટકાનો ટેરિફ પણ સામેલ છે. વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી છે કેનવુ ટેરિફ માળખું, રાષ્ટ્રપતિ ડોનાલ્ડટ્રમ્પ દ્વારા બેઇજિંગને અમેરિકન માલ પરના 34 ટકા ટેરિફ પાછા ખેંચવા માટે આપેલા અલ્ટીમેટમને કારણે છે. ભારતથી આયાત પર...

એપ્રિલ 9, 2025 9:28 એ એમ (AM) એપ્રિલ 9, 2025 9:28 એ એમ (AM)

views 7

અમેરિકામાં ચીનના માલની આયાત પર 104 ટકા ડ્યુટીનો આજથી અમલ

અમેરિકામાં ચીનના માલની આયાત પર 104 ટકા ડ્યુટી આજથી અમલમાં આવશે.અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ચીની માલ પરની આ ડ્યુટી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના બીજા કાર્યકાળ પહેલા લાદવામાં આવેલી ડ્યુટી ઉપરાંતની હશે.રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ચીન પર...

એપ્રિલ 9, 2025 9:17 એ એમ (AM) એપ્રિલ 9, 2025 9:17 એ એમ (AM)

views 2

મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 3 હજાર 645 થયો.

મ્યાનમારમાં આવેલા 7.7 ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 3 હજાર 645 થઈ ગયો છે. ભૂકંપમાં 5 હજાર 17 લોકો ઘાયલ થયા છે અને 148 હજુ પણ લાપતા છે.મ્યાનમાર સરકારના હવામાનશાસ્ત્ર અને જળવિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર, 28 માર્ચે આવેલા ભૂકંપ પછી, અત્યાર સુધીમાં 98થી વધુ આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા...

એપ્રિલ 8, 2025 1:36 પી એમ(PM) એપ્રિલ 8, 2025 1:36 પી એમ(PM)

views 6

દુબઇના ક્રાઉન પ્રિન્સ અને નાયબ પ્રધાનમંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તુમ આજે ભારતનાં બે દિવસનાં પ્રવાસે આવ્યા

દુબઈના ક્રાઉન પ્રિન્સ અને યુએઈના નાયબ પ્રધાનમંત્રી તથા સંરક્ષણમંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તૂમ આજે ભારતની બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. દિલ્લી હવાઈ મથકે રાજ્યમંત્રી સુરેશ ગોપી દ્વારા તેમનું કરવામાં આવ્યું હતું. તેમની સાથે અનેક મંત્રીઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને ઉચ્ચ સ્તરીય વ્યાપા...

એપ્રિલ 7, 2025 9:42 એ એમ (AM) એપ્રિલ 7, 2025 9:42 એ એમ (AM)

views 6

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કર્યા પછી પચાસથી વધુ દેશોએ વેપાર વાટાઘાટ શરૂ કરવા વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાપક નવા ટેરિફની જાહેરાત કર્યા પછી 50થી વધુ દેશોએ વેપાર વાટાઘાટ શરૂ કરવા માટે વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રના ટોચના અધિકારીઓએ આ ટેરિફનો બચાવ કર્યો હતો. ટ્રમ્પની જાહેરાતને પગલે ગયા સપ્તાહે અમેરિકાનાં શેરોના મૂલ્યમાં લગભગ છ ટ્રિલિયન અમેરિકન...