જૂન 13, 2025 8:14 એ એમ (AM)
8
લોસ એન્જલસમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી
અમેરિકાના લોસ એન્જલસમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને યોગ્ય સાવચેતી રાખવા અપીલ કરી છે. લોસ એન્જલસની પરિસ્થિતિ અંગે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સલામતી અને સુખાકારીને પ્રાથમિકતા આપે છ...