આંતરરાષ્ટ્રીય

મે 11, 2025 9:33 એ એમ (AM) મે 11, 2025 9:33 એ એમ (AM)

views 5

અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ વાટાઘાટોનો નવો તબક્કો આજે ઓમાનમાં શરૂ થશે

અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ વાટાઘાટોનો નવો તબક્કો આજે ઓમાનમાં શરૂ થશે. ઓમાનની મધ્યસ્થી હેઠળ ત્રણ મેના રોજ રોમમાં યોજાનારી ચોથી વાટાઘાટો મુલતવી રાખવામાં આવી હતી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે, ઓમાન દ્વારા આજની વાતચીતની તારીખનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને બંને પક્ષોએ સ્વી...

મે 9, 2025 2:18 પી એમ(PM) મે 9, 2025 2:18 પી એમ(PM)

views 3

આજે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળની બેઠકમાં 1.3 અબજ ડોલરની લોન લેવાની પાકિસ્તાનની માંગણીનો ભારત વિરોધ કરશે

વર્તમાન સ્થિતિમાં પાકિસ્તાન સરકારે ભારે નુકસાન પછી આંતરરાષ્ટ્રીય ભાગીદારોને વધુ લોન માટે અપીલ કરી છે. આજે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળની એક્ઝિક્યુટિવ બોર્ડ મિટિંગમાં 1.3 અબજ ડોલરની લોન લેવાની પાકિસ્તાનની માંગણીનો ભારત વિરોધ કરશે. પાકિસ્તાન સરકારના આર્થિક બાબતોના વિભાગે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું...

મે 8, 2025 9:21 એ એમ (AM) મે 8, 2025 9:21 એ એમ (AM)

views 6

અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીના બે સાંસદો કૃષ્ણમૂર્તિ અને થાનેદારે ભારતે આતંકવાદીઓ સામે કરેલી કાર્યવાહીને ટેકો જાહેર કર્યો

અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીના બે સાંસદો કૃષ્ણમૂર્તિ અને થાનેદારે ભારતે આતંકવાદીઓ સામે કરેલી કાર્યવાહીને ટેકો જાહેર કર્યો છે.ભારતીય મૂળના રાજા કૃષ્ણમૂર્તિએ પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને પગલે, આતંકવાદનો સામનો કરવાની અને ભવિષ્યમાં થતી હિંસા અટકાવવાની જરૂરિયાતને યોગ્ય ઠેરવી હતી. જ્યારે બીજા ભ...

મે 8, 2025 9:18 એ એમ (AM) મે 8, 2025 9:18 એ એમ (AM)

views 4

અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ જે. ડી. વેન્સે યુરોપને સંરક્ષણની વધુ જવાબદારી લેવા પર ભાર મૂક્યો

અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ જે. ડી. વેન્સે યુરોપને સંરક્ષણની વધુ જવાબદારી લેવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું હતું કે, યુરોપ અને અમેરિકા બંને સલામતીની જવાબદારીનું વહન કરતા હતાં, પરંતુ વર્તમાન સ્થિતિ જોતાં આગામી વીસ વર્ષના પડકારોને પહોંચી વળવા એટલાન્ટિકની બંને બાજુએ સલામતીની કડક વ્યવસ્થાની જરૂર છે અને આ ...

મે 6, 2025 7:53 પી એમ(PM) મે 6, 2025 7:53 પી એમ(PM)

views 4

UNDPના અહેવાલ મુજબ, ભારતમાં AI કૌશલ્યનો સૌથી વધુ ઉપયોગ

ભારતમાં કૃત્રિમ બુદ્ધિમત્તા-AI કૌશલ્યનો ઉપયોગ વિશ્વમાં સૌથી વધુ છે, જે આ ક્ષેત્રમાં દેશની વધતી જતી સંભાવનાને પ્રતિબિંબિત કરે છે. આજે જાહેર કરાયેલા સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ-UNDPના અહેવાલ મુજબ, ખેડૂતો અને નાના વ્યવસાયોને સશક્ત બનાવવા માટે AI નો ઉપયોગ કરવામાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. 50 લા...

મે 6, 2025 7:49 પી એમ(PM) મે 6, 2025 7:49 પી એમ(PM)

views 8

અમેરિકામાં, ટ્રમ્પ પ્રશાસને હાર્વર્ડ વિશ્વવિદ્યાલયને નવું અનુદાન મેળવવા પર પ્રતિબંધ મૂક્યો.

અમેરિકામાં, ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડ વિશ્વવિદ્યાલયને નવું ફેડરલ અનુદાન મેળવવા પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે યહૂદી-વિરોધ, રાજકીય પક્ષપાત અને ગેરવહીવટના આરોપો પર આઇવી લીગ સ્કૂલ સાથેનો તેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. આ પગલાથી પ્રતિષ્ઠિત સંસ્થાને ભવિષ્યમાં મળતું સંશોધન અનુદાન અને અન્ય સહાયના અબજ...

મે 6, 2025 2:08 પી એમ(PM) મે 6, 2025 2:08 પી એમ(PM)

views 6

ન્યૂઝીલેન્ડના સાંસદે 16 વર્ષથી નાની વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયાનાં ઉપયોગ પર પ્રતિબંધની દરખાસ્ત કરી.

ન્યૂઝીલેન્ડના સાંસદે 16 વર્ષથી નાની વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયાનાં ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી છે. નેશનલ પાર્ટીના સાંસદ કેથરિન વેડ્ડે મેમ્બર બિલ રજૂ કર્યું છે, જેમાં સોશિયલ મિડિયા કંપનીઓએ ઉપયોગકર્તાની વય ચકાસવાની રહેશે અને સગીરોને ખાતુ ખોલતા અટકાવવામાં આવશે. સૂચિત કાયદા હેઠળ નિયમનું પા...

મે 6, 2025 10:00 એ એમ (AM) મે 6, 2025 10:00 એ એમ (AM)

views 4

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રએ ગેરકાયદેસર નિવાસીઓને સ્વેચ્છાએ દેશ છોડે તો 1 હજાર ડોલર અને મુસાફરી ખર્ચ ચૂકવવાની દરખાસ્ત કરી

સામૂહિક દેશનિકાલની પ્રક્રિયાને વેગ આપવાનાં પ્રયાસમાં, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રએ ગેરકાયદેસર નિવાસીઓને સ્વેચ્છાએ દેશ છોડે તો 1,000 ડોલર અને મુસાફરી ખર્ચ ચૂકવવાની દરખાસ્ત કરી છે.એક નિવેદનમાં વિભાગે જણાવ્યું છે કે, હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટની જાહેરાત પ્રમાણે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સી...

મે 6, 2025 9:38 એ એમ (AM) મે 6, 2025 9:38 એ એમ (AM)

views 2

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુટિને પહલગામ આતંકવાદી હૂમલાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફૉન પર કરેલી વાતચીતમાં પહલગામ આતંકવાદી હુમલાની ટીકા કરી.શ્રી પુતિને નિર્દોષ લોકોના મોત પર સંવેદના વ્યક્ત કરી અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કહી.શ્રી પુતિને કહ્યું, જઘન્ય હુમલાના દોષિત અને તેમના...

મે 5, 2025 9:29 એ એમ (AM) મે 5, 2025 9:29 એ એમ (AM)

views 6

વિદેશમાં નિર્માણ થયેલી તમામ ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાનો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નિર્ણય

વિદેશમાં નિર્માણ થયેલી તમામ ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાનો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય કર્યો છે. ટ્રુથ સોશિયલને સંબોધતા, શ્રી ટ્રમ્પે જાહેરાત કરી કે, તેમણે વાણિજ્ય વિભાગ અને યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિ-પ્રેઝન્ટેટિવને અમેરિકામાં આવતી તમામ વિદેશી-નિર્મિત ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવા...