આંતરરાષ્ટ્રીય

મે 18, 2025 7:46 પી એમ(PM) મે 18, 2025 7:46 પી એમ(PM)

views 5

આઇએમએફએ પાકિસ્તાન પર ભંડોળનો આગામી હપ્તો લેવા માટે 11 નવી શરતો મૂકી

આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ-આઇએમએફએ પાકિસ્તાન પર ભંડોળનો આગામી હપ્તો લેવા માટે 11 નવી શરતો મૂકી છે અને ચેતવણી આપતા જણાવ્યું છે કે ભારત સાથેના તણાવથી યોજનાના નાણાકીય, બાહ્ય અને સુધારાના લક્ષ્યો જોખમમાં મૂકાઈ શકે છે. માધ્યમોનાં અહેવાલે પ્રમાણે આઇએમએફએ વધુ 11 શરતો સાથે પાકિસ્તાન પર કુલ 50 શરતો મૂકવામાં આવ...

મે 18, 2025 2:06 પી એમ(PM) મે 18, 2025 2:06 પી એમ(PM)

views 5

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધવિરામ માટે ફરીથી વાટાઘાટો શરૂ.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધવિરામ માટે ફરીથી વાટાઘાટો શરૂ થઈ છે. કતાર અને અમેરિકાની મધ્યસ્થી હેઠળ ગઈકાલે દોહામાં વાટાઘાટો શરૂ થઈ હતી. હમાસે 60 દિવસના યુદ્ધવિરામ અને ઇઝરાયલ દ્વારા પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિના બદલામાં નવ બંધકોને મુક્ત કરવા સંમતિ આપી છે. ઇઝરાયલે હજુ સુધી આ પ્રસ્તાવ પર કોઈ પ્રતિ...

મે 18, 2025 9:10 એ એમ (AM) મે 18, 2025 9:10 એ એમ (AM)

views 3

રશિયા, યુક્રેન અને નાટો નેતાઓ સાથે યુદ્ધ સમાપ્ત કરવા અંગે શ્રી ટ્રમ્પ ટેલિફોન પર ચર્ચા કરશે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે રશિયાના પ્રમુખ પુતિન, યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી અને નાટો નેતાઓ સાથે યુદ્ધ સમાપ્ત કરવા અંગે ચર્ચા કરવા માટે ફોન પર વાત કરવાની જાહેરાત કરી છે.રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, પુતિન સાથેની વાતચીત યુક્રેનમાં યુદ્ધ અટકાવવા પર કેન્દ્રિત હશે. રશિયન પ્રવક્તા ...

મે 17, 2025 2:30 પી એમ(PM) મે 17, 2025 2:30 પી એમ(PM)

views 5

વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકર નૉર્વેના વિદેશ મંત્રી ઇસ્પૅન બાર્થ ઈડેને બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી

વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકર નૉર્વેના વિદેશ મંત્રી ઇસ્પૅન બાર્થ ઈડેને બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં ડૉક્ટર જયશંકરે કહ્યું, ભારત બંને દેશ વચ્ચે બહુપક્ષીય સંબંધનું વધુ વિસ્તરણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

મે 17, 2025 10:15 એ એમ (AM) મે 17, 2025 10:15 એ એમ (AM)

views 5

રશિયા અને યુક્રેન સંઘર્ષની શરૂઆત પછી યુદ્ધ કેદીઓની સૌથી મોટી અદલાબદલી માટે સંમત થયા

રશિયા અને યુક્રેન સંઘર્ષની શરૂઆત પછી યુદ્ધ કેદીઓની સૌથી મોટી અદલાબદલી માટે સંમત થયા છે.ગઇકાલે તુર્કીના ઇસ્તંબુલમાં રશિયા અને યુક્રેનના પ્રતિ-નિધિમંડળો વચ્ચે શાંતિ વાટાઘાટો દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો. રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષમાં આ પહેલી સીધી શાંતિ મંત્રણા છે. યુક્રેનિયન પ્રતિ-નિધિમંડળનું...

મે 15, 2025 9:42 એ એમ (AM) મે 15, 2025 9:42 એ એમ (AM)

views 6

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે વાતચીત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે સાંજે કતારની રાજધાની દોહામાં કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે વાતચીત કરી હતી. પશ્ચિમ એશિયાની ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં સાઉદી અરેબિયાની મુલાકાત પૂર્ણ કર્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગઇકાલે દોહા પહોંચ્યા હતા. 20 વર્ષથી વધુ સમયમાં કોઈ અમેરિકન...

મે 13, 2025 1:28 પી એમ(PM) મે 13, 2025 1:28 પી એમ(PM)

views 6

ફ્રાન્સમાં 78-મા કાન ફિલ્મ મહોત્સવનો આજથી આરંભ.

ફ્રાન્સમાં આજથી 78-મા કાન ફિલ્મ મહોત્સવનો આરંભ થઈ રહ્યો છે. 12 દિવસના આ મહોત્સવમાં મોટી સંખ્યામાં પ્રખ્યાત હસ્તિઓ, અભિનેતા અને ફિલ્મનિર્માતા ભાગ લેશે. આ વર્ષે મહોત્સવની વિષયવસ્તુ ‘પ્રકાશ, સૌંદર્ય અને ક્રિયા – એક શક્તિશાળી દર્શન, જે આત્મવિશ્વાસ, આત્મસન્માન અને એ વિશ્વાસ પર આધારિત છે કે, પ્રત્યેક વ્યક...

મે 13, 2025 8:51 એ એમ (AM) મે 13, 2025 8:51 એ એમ (AM)

views 4

ભારતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ અટકાવ્યાના દાવાને નકારી કાઢ્યો

ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાને નકારી કાઢ્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ અટકાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ બંને દેશો સાથે ઘણો વેપાર કરવા જઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે નવમી મેના રોજ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને પ્રધાનમંત્રી નર...

મે 12, 2025 7:31 પી એમ(PM) મે 12, 2025 7:31 પી એમ(PM)

views 4

અમેરિકા અને ચીન 90 દિવસ માટે એકબીજાની ચીજવસ્તુઓ પરની જકાતમાં નોંધપાત્ર ઘટાડો કરવા સંમત

એક આશ્ચર્યજનક સફળતામાં, અમેરિકા અને ચીન આજે પ્રારંભિક 90 દિવસના સમયગાળા માટે એકબીજાની ચીજવસ્તુઓપરનીજકાતમાં નોંધપાત્ર ઘટાડો કરવા સંમત થયા છે. આ નિર્ણયને પગલે વેપાર યુધ્ધહળવું બન્યું છે અને વૈશ્વિક શેર બજારોને વેગ આપ્યો છે.વિશ્વનાં ટોચનાંબે અર્થતંત્રોના અધિકારીઓ દ્વારા સ્વિત્ઝર્લેન્ડના જિનિવામાં ગયા સ...

મે 11, 2025 6:00 પી એમ(PM) મે 11, 2025 6:00 પી એમ(PM)

views 4

બલૂચ લિબરેશન આર્મી-બીએલએએ બલૂચિસ્તાનમાં 39 જુદા-જુદા  સ્થળોએ અનેક હુમલાઓની જવાબદારી સ્વીકારી

બલૂચ લિબરેશન આર્મી-બીએલએએ બલૂચિસ્તાનમાં 39 જુદા-જુદા  સ્થળોએ અનેક હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. એક નિવેદનમાં, બીએલએએ જાહેરાત કરી હતી કે ઓપરેશન હજુ પણ ચાલુ છે. બીએલએના પ્રવક્તા ઝીંદ બલોચના જણાવ્યા અનુસાર, હુમલાઓમાં પોલીસ સ્ટેશનો, લશ્કરી કાફલાઓ અને મુખ્ય ધોરીમાર્ગો પરના માળખાકીય સુવિધાઓ સહિતઅનેક લક્ષ...