જાન્યુઆરી 12, 2026 9:50 એ એમ (AM)
11
ટ્રમ્પે અમેરિકામાં રખાયેલા વેનેઝુએલાના સરકારી ભંડોળ અદાલતો અને લેણદારો દ્વારા જપ્ત ન થાય તે માટે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં રાખવામાં આવેલા વેનેઝુએલાના સરકારી ભંડોળને અદાલતો અને લેણદારો દ્વારા જપ્ત ન થાય તે માટે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે.એક કાર્યકારી આદેશમાં, શ્રી ટ્રમ્પે જણાવ્યું કે વેનેઝુએલાની સરકારી થાપણો સામે જપ્તી અથવા અન્ય ન્યાયિક કાર્યવાહીની ધમકી અમેરિકાની રાષ્ટ્ર...