જૂન 19, 2025 8:43 એ એમ (AM) જૂન 19, 2025 8:43 એ એમ (AM)
3
ઇઝરાયલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બન્યો- રશિયાના પ્રમુખે બંને દેશ વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત કરવા મધ્યસ્થી કરવાનો પ્રસ્તાવ મૂક્યો
ઇઝરાયલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બન્યો છે. ઈરાની અધિકારીઓએ દાવો કર્યો કે, ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા ત્રણ હુમલા અને બોમ્બ ધડાકાને કારણે જાનહાનિની સંખ્યામાં વધારો થયો છે. ઈરાનના અધિકારીઓ અને માનવાધિકાર જૂથોનો અંદાજ છે કે સંઘર્ષમાં ઓછામાં ઓછા 585 લોકો માર્યા ગયા છે અને એક હજાર 300થી વધુ ઘાયલ થય...