સપ્ટેમ્બર 14, 2025 7:59 પી એમ(PM)
12
બેઈજીંગ પર વેરો લગાવવાની જાહેરાત અંગે ચીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી
રશિયા સાથેના ગાઢ સંબંધોને કારણે, બેઈજીંગ પર 50 થી 100 ટકા સુધી ટેરિફ લાદવાની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની જાહેરાત પર ચીને અમેરિકાની ટીકા કરી છે. શનિવારે સ્લોવેનિયાની રાજધાની લ્યુબ્લીયાનામાં એક પત્રકાર પરિષદમાં, ચીનના વિદેશમંત્રી વાંગ યીએ કહ્યું કે, યુદ્ધ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકતું...