જાન્યુઆરી 20, 2026 8:16 એ એમ (AM)
15
સ્પેનમાં, બે હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે અથડામણમાં ઓછામાં ઓછા 40 ના મોત
સ્પેનમાં, દક્ષિણ ભાગમાં બે હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે અથડામણમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા છે, અને ઘણા લોકો ઘાયલ થયા છે.આ ઘટના આદમુઝ શહેર નજીક બની હતી, જ્યારે એક હાઇ-સ્પીડ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને અન્ય ટ્રેક પર જઇ અથડાઈ ગઈ. આ અકસ્માતને કારણે વિરુદ્ધ દિશામાં જતી બીજી ટ્રેન પણ પાટા પરથી ઉતરી ગઈ.બચાવ...