ઓગસ્ટ 20, 2025 7:33 પી એમ(PM) ઓગસ્ટ 20, 2025 7:33 પી એમ(PM)
7
અફઘાનિસ્તાનનાં, હેરાત પ્રાંતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક 79 પર પહોંચ્યો
અફઘાનિસ્તાનમાં, હેરાત પ્રાંતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક 79 પર પહોંચ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે ઈરાનને હેરાત શહેરને જોડતા હાઇવે પર એક મુસાફર બસ બાઈક અને મીની-ટ્રક સાથે અથડાતા આ અકસ્માત થયો હતો. મહિલાઓ અને બાળકો સહિત ઘણા પીડિતો ઈરાનથી પરત ફરી રહેલા અફઘાન શરણાર્થીઓ હતા. આ અકસ્મ...