ઓગસ્ટ 29, 2025 2:13 પી એમ(PM) ઓગસ્ટ 29, 2025 2:13 પી એમ(PM)
2
રશિયાએ યુક્રેન પર ડ્રૉન અને મિસાઈલથી હુમલો કરતા 23 લોકોના મોત.
રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર હુમલો કરતાં 23 લોકોના મોત થયાના અહેવાલ છે. યુક્રેનના અધિકારીએ જણાવ્યું, આ હુમલામાં 48 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. શક્તિશાળી વિસ્ફોટથી સાત જિલ્લામાં યુરોપીયન સંઘ અભિયાન અને બ્રિટિશ પરિસદના મુખ્યમથક સહિતની ઇમારતોને નુકસાન થયું છે. બચાવ દળ હાલમાં કાટમાળમાં ફસેયાલા લોકોન...