સપ્ટેમ્બર 24, 2025 7:46 પી એમ(PM) સપ્ટેમ્બર 24, 2025 7:46 પી એમ(PM)
22
વાવાઝોડા “રાગાસા”એ તાઇવાન, હૉન્ગકૉન્ગ, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીનમાં તારાજી સર્જી
વાવાઝોડા “રાગાસા”એ તાઇવાન, હૉન્ગકૉન્ગ, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીનમાં માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચાડી તારાજી સર્જી છે. વાવાઝોડાના કારણે તાઇવાનમાં 14 લોકોના મોત અને 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ તાઇવાનના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દરિયાકાંઠાના ક્ષેત્રમાં ભારે વરસાદ સાથે તારાજી સર્જી રહ્યું છે. દરમિયાન ફિ...