આંતરરાષ્ટ્રીય

ઓક્ટોબર 19, 2025 8:27 એ એમ (AM) ઓક્ટોબર 19, 2025 8:27 એ એમ (AM)

views 27

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઘણા દિવસો સુધીની ભીષણ લડાઈ બાદ યુદ્ધવિરામ માટે સંમત થયા

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઘણા દિવસો સુધીની ભીષણ લડાઈ બાદ યુદ્ધવિરામ માટે સંમત થયા છે. કતારના વિદેશ મંત્રીએ ગઈકાલે આ જાહેરાત કરી હતી. ગઈકાલે દોહામાં કતાર અને તુર્કીની મધ્યસ્થી હેઠળ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે થયેલી વાટાઘાટો દરમિયાન આ કરાર થયો હતો.કતારના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે બંને દેશોના ...

ઓક્ટોબર 18, 2025 2:12 પી એમ(PM) ઓક્ટોબર 18, 2025 2:12 પી એમ(PM)

views 32

મોઝામ્બિકમાં બોટ પલટી જતાં ત્રણ ભારતીય નાગરિકોના મોત અને અન્ય પાંચ ગુમ

મોઝામ્બિકમાં, પૂર્વ આફ્રિકન દેશના મધ્ય ભાગમાં આવેલા બેરા બંદરના દરિયાકાંઠે ક્રૂ ટ્રાન્સફર કામગીરી દરમિયાન ટેન્કરમાંથી ક્રૂ સભ્યોને લઈ જતી એક બોટ પલટી જતાં ઓછામાં ઓછા ત્રણ ભારતીય નાગરિકોના મોત અને અન્ય પાંચ ગુમ છે. મોઝામ્બિકમાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે આ ઘટના ગઈકાલે બની હતી. કુલ 14 ભારતીય ન...

ઓક્ટોબર 16, 2025 2:21 પી એમ(PM) ઓક્ટોબર 16, 2025 2:21 પી એમ(PM)

views 16

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક મહાન વ્યક્તિ અને ભારતને એક અદ્ભુત દેશ ગણાવ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક મહાન વ્યક્તિ અને ભારતને એક અદ્ભુત દેશ ગણાવ્યા છે. શ્રી ટ્રમ્પે કહ્યું કે, તેઓ મલેશિયામાં આગામી આસિયાન સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માંગે છે. વ્હાઇટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ દરમિયાન, શ્રી ટ્રમ્પે કહ્યું કે અમેરિક...

ઓક્ટોબર 15, 2025 7:56 પી એમ(PM) ઓક્ટોબર 15, 2025 7:56 પી એમ(PM)

views 20

સંયુક્ત રાષ્ટ્રે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી અથડામણો પર ચિંતા વ્યક્ત કરી

સંયુક્ત રાષ્ટ્રે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી અથડામણો પર ચિંતા વ્યક્ત કરી છે. અફઘાનિસ્તાનમાં માનવાધિકાર પરના સંયુક્ત રાષ્ટ્રના વિશેષ રાજદૂત રિચાર્ડ બેનેટે સંઘર્ષને કારણે મોટી સંખ્યામાં લોકોની જાનહાનિ અને સ્થળાંતર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બંને પક્ષોને સંયમ રાખવા, નાગરિકોની સલામતી સુન...

ઓક્ટોબર 14, 2025 2:11 પી એમ(PM) ઓક્ટોબર 14, 2025 2:11 પી એમ(PM)

views 24

કોલ્ડ્રિફ કફ સિરપ સહિત વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં ઉત્પાદિત ત્રણ ભેળસેળયુક્ત કફ સિરપ ઓળખી.

કોલ્ડ્રિફ કફ સિરપ સહિત વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં ઉત્પાદિત ત્રણ ભેળસેળયુક્ત કફ સિરપ શોધ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે આ ત્રણે સિરપ ગંભીર અને સંભવિત રીતે જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે. સંગઠને વિશ્વભરના અધિકારીઓને વિનંતી કરી છે કે જો તેમના દેશોમાં આમાંથી કોઈ પણ ઉત્પાદન મળી આવે તો ...

ઓક્ટોબર 14, 2025 2:08 પી એમ(PM) ઓક્ટોબર 14, 2025 2:08 પી એમ(PM)

views 33

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ કહ્યું કે, પાકિસ્તાનના હુમલાનો અફઘાનિસ્તાને જવાબ આપ્યો છે

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ કહ્યું છે કે પાકિસ્તાન સાથેની સરહદી અથડામણમાં અફઘાનિસ્તાને હુમલાનો જવાબ આપ્યો છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, પાકિસ્તાનના હુમલા પછી જ અફઘાનિસ્તાને લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. હાલમાં ભારતના પ્રવાસે આવેલા શ્રી મ...

ઓક્ટોબર 14, 2025 9:10 એ એમ (AM) ઓક્ટોબર 14, 2025 9:10 એ એમ (AM)

views 22

ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ ઇજિપ્તમાં ગાઝા શાંતિ સમિટમાં હાજરી આપશે નહીં

ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ ઇજિપ્તમાં ગાઝા શાંતિ સમિટમાં હાજરી આપશે નહીં. શ્રી નેતન્યાહૂએ આમંત્રણ બદલ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો, પરંતુ હાજરી આપવા માટે અસમર્થતા વ્યક્ત કરી. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ઇજિપ્તના રાષ્ટ્રપ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે ઇજિપ્તના શર્મ અલ-શેખમાં ગા...

ઓક્ટોબર 13, 2025 1:11 પી એમ(PM) ઓક્ટોબર 13, 2025 1:11 પી એમ(PM)

views 44

યુદ્ધવિરામની સમજૂતીના ભાગરૂપે હમાસે ઇઝરાયલના સાત બંધકોને મુક્ત કર્યા

હમાસે આજે ઇઝરાયલના સાત બંધકોને મુક્ત કર્યા છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં યુદ્ધવિરામ યોજનાના ભાગરૂપે હમાસે સાત બંધકોને રેડ ક્રોસને સોપ્યાં છે. હમાસે કહ્યું કે, ઇઝરાયલ દ્વારા રખાયેલા એક હજાર 900થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓ માટે 20 જીવિત બંધકોને સોંપ્યા છે. રેડ ક્રોસ આ બંધકોને ઇઝરાયલી સૈન્યને સોંપશે.

ઓક્ટોબર 13, 2025 7:34 એ એમ (AM) ઓક્ટોબર 13, 2025 7:34 એ એમ (AM)

views 16

ગાઝામાં યુદ્ધનો અંત લાવવા આંતરરાષ્ટ્રીય પરિષદ આજથી ઇજિપ્તમાં શરૂ થશે

ગાઝામાં યુદ્ધનો અંત લાવવા માટે શાંતિ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે એક આંતરરાષ્ટ્રીય પરિષદ આજથી ઇજિપ્તના શર્મ અલ-શેખમાં શરૂ થઈ રહી છે. ઇજિપ્તના રાષ્ટ્રપ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સીસી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ પરિષદની સહ-અધ્યક્ષતા કરશે. 20થી વધુ દેશોના નેતાઓ ભાગ લે તેવી અપેક્ષા છે.સંયુક્ત રાષ્ટ...

ઓક્ટોબર 12, 2025 7:46 પી એમ(PM) ઓક્ટોબર 12, 2025 7:46 પી એમ(PM)

views 38

તાલિબાને પાકિસ્તાન પર કરેલા હુમલામાં 58 પાકિસ્તાની સૈનિકના મોત

તાલિબાને પાકિસ્તાન પર કરેલા હુમલામાં 58 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે. તાલિબાને આ હુમલાને પક્તિકા પ્રાંતની બજારમાં થયેલા પાકિસ્તાની હવાઈ હુમલાનો બદલો ગણાવી.તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું કે આ હુમલામાં અનેક સરહદી ચોકીઓને નિશાન બનાવાઇ હતી જેમાં 30 પાકિસ્તાની સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા....