સપ્ટેમ્બર 15, 2025 2:37 પી એમ(PM)
વેપાર, ટેરિફ અને ટેકનોલોજી અંગે સ્પેનનાં મેડ્રિડમાં અમેરિકા અને ચીનના અધિકારીઓ વચ્ચે આજે ફરી ઉચ્ચ સ્તરીય વાટાઘાટો થશે.
વેપાર, ટેરિફ અને ટેકનોલોજી અંગે સ્પેનમાં અમેરિકા અને ચીનના અધિકારીઓ વચ્ચે આજે ફરી ઉચ્ચ સ્તરીય વાટાઘાટો શરૂ થશે. ...