આરોગ્ય

નવેમ્બર 12, 2024 6:32 પી એમ(PM) નવેમ્બર 12, 2024 6:32 પી એમ(PM)

views 14

કેરળના કન્નુર જિલ્લામાં આફ્રિકન સ્વાઈન ફીવરના કેસ બહાર આવતા તંત્ર સાવચેત થયું

કેરળમાં, કન્નુર જિલ્લામાં આફ્રિકન સ્વાઈન ફીવરના કેસ બહાર આવતા તંત્ર સાવચેત થઇ ગયું છે. એક ખાનગી ફાર્મમાં આ કેસની જાણ થયા બાદ નેલ્લીયોડીમાં ત્રણ ખેતરોમાં ડુક્કરને મારવાનો આદેશ આપ્યો છે. ખેતરની આસપાસના એક કિલોમીટરના વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે ખેતરની આસપાસના 10 કિલોમીટરના વિસ્તા...

ઓગસ્ટ 5, 2024 2:30 પી એમ(PM) ઓગસ્ટ 5, 2024 2:30 પી એમ(PM)

views 23

મહારાષ્ટ્રના પુણે શહેરમાં વધુ સાત દર્દીઓમાં ઝીકા વાઇરસની પુષ્ટિ થઈ

મહારાષ્ટ્રના પુણે શહેરમાં વધુ સાત દર્દીઓમાં ઝીકા વાઇરસની પુષ્ટિ થઈ છે. આ સાત દર્દીઓમાં કટરાજ અ કોંઢવા વિસ્તારનીપાંચ ગર્ભવતી મહિલાઓ, એક 18 વર્ષીય યુવક અને એક 40 વર્ષિય વ્યક્તિ સામેલ છે. સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 72 લોકો ઝીકા વાઇરસથી સંક્રમિત થયા હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું છે.