માર્ચ 4, 2025 9:47 એ એમ (AM) માર્ચ 4, 2025 9:47 એ એમ (AM)
9
ચૂંટણી પંચ આજથી નવી દિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે બે દિવસીય પરિષદ યોજશે
ચૂંટણી પંચ આજથી નવી દિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે બે દિવસીય પરિષદ યોજશે.જ્ઞાનેશ કુમારે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી આ પહેલી પરિષદ છે. આ બે દિવસીય પરિષદ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને એકબીજાના અનુભવો પર ચર્ચા કરવ...