ચૂંટણીઓ

ઓક્ટોબર 15, 2025 8:00 પી એમ(PM) ઓક્ટોબર 15, 2025 8:00 પી એમ(PM)

views 64

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પ્રચારમાં તેજી આવી.

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પ્રચારમાં તેજી આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા નમો એપ દ્વારા બૂથ સ્તરે પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરી. "મેરા બૂથ સબસે મજબૂત" સંવાદ કાર્યક્રમ દરમિયાન, શ્રી મોદીએ પાર્ટી કાર્યકરોને NDA ના સમ...

ઓક્ટોબર 15, 2025 1:59 પી એમ(PM) ઓક્ટોબર 15, 2025 1:59 પી એમ(PM)

views 19

બિહાર વિધાનસભા ચૂંટણીમાં નાણાના દૂરઉપયોગને રોકવા ચૂંટણી પંચે અમલીકરણ એજન્સીઓને નિર્દેશો આપ્યાં

બિહાર વિધાનસભા ચૂંટણીમાં નાણાના દૂરઉપયોગને રોકવા ચૂંટણી પંચે રાજ્ય પોલીસ વિભાગ, રાજ્ય આબકારી વિભાગ, આવકવેરા વિભાગ, મહેસૂલ ગુપ્તચર નિયામક, કસ્ટમ્સ અને અમલીકરણ નિયામક સહિતની અમલીકરણ એજન્સીઓને નિર્દેશો જાહેર કર્યા છે. 6 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ, રાજ્યમાં કુલ ₹34 કરોડનો દારૂ, માદક દ્રવ્યો,...

ઓક્ટોબર 14, 2025 7:57 પી એમ(PM) ઓક્ટોબર 14, 2025 7:57 પી એમ(PM)

views 99

ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી તારાપુર અને નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા લખીસરાય બેઠક પરથી ચૂંટણી લડશે. બિહારના આરોગ્ય મંત્રી મંગલ પાંડેને સિવાન વિધાનસભા બેઠક પરથી ટિકિટ અપાઈ છે. રાજ્યમંત્રી નીતિન નબીન બાંકીપુર અને રેણુ દેવી બેતિયા...

ઓક્ટોબર 13, 2025 2:21 પી એમ(PM) ઓક્ટોબર 13, 2025 2:21 પી એમ(PM)

views 321

ચૂંટણી પંચે આજે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, 7 રાજ્યોની 8 વિધાનસભાની પેટાચૂંટણીનું જાહેરનામું

ચૂંટણી પંચે આજે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે, 20 જિલ્લાઓમાં 122 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. 20 ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. 21 ઓક્ટોબરે તેની ચકાસણી કરવામાં આવશે. 23 ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકાશે. આ તબક્કા...

ઓક્ટોબર 12, 2025 7:51 પી એમ(PM) ઓક્ટોબર 12, 2025 7:51 પી એમ(PM)

views 18

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAના ઘટક દળ વચ્ચે બેઠકોની વહેંચણીની જાહેરાત

આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન -NDAના ઘટકદળો વચ્ચે બેઠકોની વહેચણીની જાહેરાત કરાઇ. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ માહિતી આપી હતી કે ભાજપ અને જેડીયુ 101-101 બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે લોજપા(રામવિલાસ) 29 તો રાષ્ટ્રીય લોક મોરચા અને હિંદુસ્તાની આવામ મો...

ઓક્ટોબર 11, 2025 7:47 પી એમ(PM) ઓક્ટોબર 11, 2025 7:47 પી એમ(PM)

views 54

બિહાર વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણીને અંતિમ ઓપ આપવા NDA ના નેતાઓ વચ્ચે વાટાઘાટો

બિહાર વિધાનસભા ચૂંટણી માટે બેઠક વહેંચણીને અંતિમ ઓપ આપવા માટે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) સાથી પક્ષોના નેતાઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી અને હિન્દુસ્તાની અવમ મોરચાના વડા જીતન રામ માંઝીએ ભાજપ પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા સાથે મુલાકાત કરી અને બેઠક વહેંચણી અંગે ચર્ચા કરી. ...

ઓક્ટોબર 11, 2025 2:34 પી એમ(PM) ઓક્ટોબર 11, 2025 2:34 પી એમ(PM)

views 29

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોની ચર્ચા માટે ભાજપ કોર કમિટીની બેઠક નવી દિલ્હીમાં..

બે તબક્કામાં યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોની ચર્ચા અને અંતિમ સ્વરૂપ આપવા માટે ભાજપ કોર કમિટી આજે નવી દિલ્હીમાં મળશે. રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) ના સાથી પક્ષો વચ્ચે બેઠક વહેંચણીને આજે અંતિમ સ્વરૂપ અપાય તેવી અપેક્ષા છે. આ બેઠકની અધ્યક્ષતા પાર્ટી પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા કરશે. ...

ઓક્ટોબર 10, 2025 1:46 પી એમ(PM) ઓક્ટોબર 10, 2025 1:46 પી એમ(PM)

views 48

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. આ સાથે 121 વિધાનસભા મતવિસ્તારો માટે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણી પંચે નામાંકન કેન્દ્રોની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ સૂચનાઓ જારી કરી છે. ઉમેદવાર સાથે પ્રસ્તાવક સહિત ફક્ત ત્રણ...

ઓક્ટોબર 8, 2025 7:46 પી એમ(PM) ઓક્ટોબર 8, 2025 7:46 પી એમ(PM)

views 132

બિહારમાં વિધાનસભા ચૂંટણી પ્રચારે વેગ પકડ્યો

બિહારમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, નીતિશ કુમાર NDA નેતાનો ચહેરો છે. તેમણે કહ્યું કે, બેઠક ફાળવણી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પટણામાં મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે જણ...

ઓક્ટોબર 8, 2025 1:38 પી એમ(PM) ઓક્ટોબર 8, 2025 1:38 પી એમ(PM)

views 34

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA ગઠબંધનના ઘટક પક્ષો અને મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મડાગાંઠ યથાવત્.

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA ગઠબંધનના ઘટક પક્ષો અને મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મડાગાંઠ હજુ પણ ચાલુ છે. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) દ્વારા બેઠકોના સન્માનજનક હિસ્સાની માંગણીને પગલે NDAમાં, દરેક ઘટક પક્ષ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તે અંગે અનિશ્ચિતતા રહેલી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ LJP (રામ...